• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમરેલી: ટ્રેક્ટરમાં રીલ બનાવતા મજૂરને ઠપકો આપવો વાડી માલિકને ભારે પડ્યો, પથ્થર અને પાઈપના ઘા ઝીંકી ક…

satyasamachar by satyasamachar
April 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમરેલી: ટ્રેક્ટરમાં રીલ બનાવતા મજૂરને ઠપકો આપવો વાડી માલિકને ભારે પડ્યો, પથ્થર અને પાઈપના ઘા ઝીંકી ક…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

‘યોગી આદિત્યનાથ જ હશે 2027નો ચહેરો’, યુપી વિધાનસભા ચૂંટણીને લઈને નીતિન નવીનની જાહેરાત | up assembly …

ઝાલમુરી મેં ખાધી પણ મરચાં તૃણમૂલને લાગ્યા… બંગાળમાં PM મોદીના મમતા બેનર્જી પર પ્રહાર | PM Modi Ben…

ભારત સરકારનો મોટો નિર્ણય: 2020 બાદ પહેલીવાર ચીની નાગરિકો માટે ટૂરિસ્ટ વિઝા ફરી શરૂ | Indian governme…

Load More

Amreli Crime News: અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના બરવાળા બાવીશી ગામે એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે. પોતાની જ વાડીમાં કામ કરતા ખેત મજૂરને સોશિયલ મીડિયા માટે રીલ બનાવતા અટકાવવા બદલ વાડી માલિકે જીવ ગુમાવવો પડ્યો છે. ઉશ્કેરાયેલા મજૂરે વાડી માલિકની પથ્થર અને પાઈપ વડે કરપીણ હત્યા કરી ફરાર થઈ ગયો છે.

રીલ બનાવવાની બાબતે થયો વિવાદ

મળતી માહિતી અનુસાર, બરવાળા બાવીશી ગામે રહેતા કરણભાઈ વાળા નામના યુવકની વાડીમાં રવિ કરોળિયા નામનો યુવક છેલ્લા ત્રણ વર્ષથી ખેત મજૂરી કરતો હતો. જ્યારે રવિ વાડીમાં ટ્રેક્ટર પર બેસીને સોશિયલ મીડિયા માટે રીલ બનાવી રહ્યો હતો. ખેતીકામ મૂકીને ટ્રેક્ટરમાં બેસી રીલ બનાવતા મજૂરને જોઈ વાડી માલિક કરણભાઈએ તેને ઠપકો આપ્યો હતો. આ સામાન્ય ઠપકો રવિને માઠું લાગતા તેણે ઉશ્કેરાઈને હુમલો કરી દીધો હતો.

આ પણ વાંચો: ગુજરાત અને મહારાષ્ટ્રમાં પેટા ચૂંટણી: ઉમરેઠમાં 11 વાગ્યા સુધીમાં 25 ટકા મતદાન

પથ્થર અને પાઈપ વડે કર્યો જીવલેણ હુમલો

ઝઘડા દરમિયાન આવેશમાં આવી ગયેલા આરોપી રવિ કરોળિયાએ કરણભાઈ વાળા પર પથ્થરોથી ઘા કર્યા હતા અને પાઈપ વડે આડેધડ માર માર્યો હતો. ગંભીર ઈજાઓને કારણે કરણભાઈ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. હુમલો કર્યા બાદ હત્યારો રવિ તક જોઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

પોલીસ તપાસ અને કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને કરણભાઈને તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. વડિયા પોલીસને આ અંગે જાણ થતા કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી ફરાર આરોપી રવિ કરોળિયાને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.

Next Post
વડોદરા શહેરમાં પીએમ યોજનાની સાત ઈ-બસનું આગમન : દિવ્યાંગો અને મહિલાઓ માટે ખાસ વ્યવસ્થા | Arrival of s…

વડોદરા શહેરમાં પીએમ યોજનાની સાત ઈ-બસનું આગમન : દિવ્યાંગો અને મહિલાઓ માટે ખાસ વ્યવસ્થા | Arrival of s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘યોગી આદિત્યનાથ જ હશે 2027નો ચહેરો’, યુપી વિધાનસભા ચૂંટણીને લઈને નીતિન નવીનની જાહેરાત | up assembly …

‘યોગી આદિત્યનાથ જ હશે 2027નો ચહેરો’, યુપી વિધાનસભા ચૂંટણીને લઈને નીતિન નવીનની જાહેરાત | up assembly …

ઝાલમુરી મેં ખાધી પણ મરચાં તૃણમૂલને લાગ્યા… બંગાળમાં PM મોદીના મમતા બેનર્જી પર પ્રહાર | PM Modi Ben…

ઝાલમુરી મેં ખાધી પણ મરચાં તૃણમૂલને લાગ્યા… બંગાળમાં PM મોદીના મમતા બેનર્જી પર પ્રહાર | PM Modi Ben…

ભારત સરકારનો મોટો નિર્ણય: 2020 બાદ પહેલીવાર ચીની નાગરિકો માટે ટૂરિસ્ટ વિઝા ફરી શરૂ | Indian governme…

ભારત સરકારનો મોટો નિર્ણય: 2020 બાદ પહેલીવાર ચીની નાગરિકો માટે ટૂરિસ્ટ વિઝા ફરી શરૂ | Indian governme…

FASTagના નામે છેતરપિંડી, ‘એન્યુઅલ પાસ’ લેતા પહેલા સાવધાન, NHAIએ જાહેર કરી એડવાઈઝરી | nhai alerts aga…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
‘યોગી આદિત્યનાથ જ હશે 2027નો ચહેરો’, યુપી વિધાનસભા ચૂંટણીને લઈને નીતિન નવીનની જાહેરાત | up assembly …
GUJARAT

UP Election 2027: ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે અત્યારથી જ કમર કસી લીધી છે. ભાજપના રાષ્ટ્રીય...

Read more

ઝાલમુરી મેં ખાધી પણ મરચાં તૃણમૂલને લાગ્યા… બંગાળમાં PM મોદીના મમતા બેનર્જી પર પ્રહાર | PM Modi Ben…

ભારત સરકારનો મોટો નિર્ણય: 2020 બાદ પહેલીવાર ચીની નાગરિકો માટે ટૂરિસ્ટ વિઝા ફરી શરૂ | Indian governme…

FASTagના નામે છેતરપિંડી, ‘એન્યુઅલ પાસ’ લેતા પહેલા સાવધાન, NHAIએ જાહેર કરી એડવાઈઝરી | nhai alerts aga…

વડોદરા શહેરમાં પીએમ યોજનાની સાત ઈ-બસનું આગમન : દિવ્યાંગો અને મહિલાઓ માટે ખાસ વ્યવસ્થા | Arrival of s…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In