• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમેરિકાએ ઝટકો આપતા ભારતનો પ્લાન-B એક્ટિવ! ચીને મન મૂકીને કરી ખરીદી, તમામ રેકોર્ડ તૂટ્યા | india seaf…

satyasamachar by satyasamachar
April 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમેરિકાએ ઝટકો આપતા ભારતનો પ્લાન-B એક્ટિવ! ચીને મન મૂકીને કરી ખરીદી, તમામ રેકોર્ડ તૂટ્યા | india seaf…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદ: ઘરની સફાઈમાં વિશ્વાસઘાતનું ક્લિનિંગ! જોધપુરમાં બે યુવકો 3,75,000ના દાગીના ચોરી રફુચક્કર | a…

ખનિજ માફિયાઓ પર તંત્રની તવાઈ: ધોળકા બાદ હવે બાવળામાં ગેરકાયદે ખનન ઝડપાયું, 1 કરોડનો મુદ્દામાલ જપ્ત |…

ગોધરા: “આર્થિક લાભો મળ્યા પછી પણ ભૂખ ભાંગતી નથી”, શિક્ષકો પરના કૃષિ રાજ્ય મંત્રીના નિવેદનથી ખળભળાટ |…

Load More

India Seafood Export At High: વૈશ્વિક સ્તરે ચાલી રહેલા તણાવ અને પડકારો વચ્ચે પણ ભારતનો સી-ફૂડ એક્સપોર્ટ(દરિયાઈ ખાદ્ય નિકાસ) આવી ઊંચાઈ સર કરી રહ્યો છે. નાણાકીય વર્ષ 2025-26માં ભારતની દરિયાઈ ખાદ્ય નિકાસ રેકોર્ડબ્રેક 72,325.82 કરોડ રૂપિયા(8.28 અબજ ડોલર) પર પહોંચી ગઈ છે. અત્યાર સુધી ભારતીય સી-ફૂડ માટે અમેરિકા સૌથી મોટું માર્કેટ રહ્યું છે, પરંતુ આ વખતે ત્યાં ટેરિફ સંબંધિત સમસ્યાઓને કારણે નિકાસમાં ઘટાડો નોંધાયો છે. જોકે, રાહતની વાત એ છે કે અમેરિકાના આ ઘટાડાની ભરપાઈ ચીન અને અન્ય દેશોએ કરી દીધી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સી-ફૂડ નિકાસનો કુલ જથ્થો 19.32 લાખ મેટ્રિક ટન સુધી પહોંચી ગયો છે.

ટેરિફના ફટકા છતાં ભારતની મજબૂત પકડ

ભારતની આ ઐતિહાસિક સફળતામાં ‘ફ્રોઝન ઝીંગા'(Frozen Shrimp) મુખ્ય ગ્રોથ એન્જિન સાબિત થયા છે. કુલ નિકાસ આવકમાં ઝીંગાનો હિસ્સો 47,973.13 કરોડ રૂપિયા રહ્યો છે, જે કુલ કમાણીના બે-તૃતીયાંશ કરતા પણ વધુ છે. અમેરિકામાં નિકાસના મૂલ્યમાં 14.5% અને જથ્થામાં આશરે 20%નો ઘટાડો થયો હોવા છતાં તે ભારત માટે ટોપ નિકાસ ડેસ્ટિનેશન બની રહ્યું છે. અમેરિકામાં રેસિપ્રોકલ ટેરિફની અસરને કારણે નિકાસ પર થોડો ફટકો પડ્યો છે, પરંતુ ભારતના ‘પ્લાન-બી’ એ વિદેશી બજારમાં ભારતની પકડ નબળી પડવા દીધી નથી.

આ પણ વાંચો: પેટ્રોલ ભૂલી જાઓ! 85 ટકા ઈથેનોલથી દોડશે ગાડીઓ, E85 ફ્યુઅલનો નિયમ લાવવાની તૈયારીમાં સરકાર

ચીનના બજારમાં નિકાસનો જંગી ઉછાળો

અમેરિકાના માર્કેટમાં આવેલા ઘટાડા સામે ચીને ભારતીય સી-ફૂડની નિકાસમાં 22.7%નો જંગી ઉછાળો નોંધાવ્યો છે. ચીન સિવાય યુરોપિયન યુનિયનમાં 37.9% અને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં 36.1%થી વધુનો નિકાસ વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત જાપાનમાં પણ સી-ફૂડ નિકાસ 6.55% વધી છે. ફ્રોઝન ફિશ, સ્ક્વિડ, કટલફિશ અને ફિશ ઓઇલ જેવા પ્રોડક્ટ્સે પણ આ રેકોર્ડબ્રેક સફળતામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. નિષ્ણાતોના મતે, પરંપરાગત બજારોમાં ટેરિફ અને પડકારો વચ્ચે નવા બજારો શોધવાની ભારતની વ્યૂહનીતિ સફળ રહી છે, જેના કારણે ભારતની સી-ફૂડ નિકાસ આજે ઓલ-ટાઇમ હાઈ લેવલ પર છે.

અમેરિકાએ ઝટકો આપતા ભારતનો પ્લાન-B એક્ટિવ! ચીને મન મૂકીને કરી ખરીદી, તમામ રેકોર્ડ તૂટ્યા 2 - image

Next Post
અમેરિકા-ઈરાન વચ્ચે ભારત કરશે મધ્યસ્થી? રાજનાથ સિંહે કહ્યું- ભવિષ્યમાં ભૂમિકા સંભવ | Rajnath Singh on…

અમેરિકા-ઈરાન વચ્ચે ભારત કરશે મધ્યસ્થી? રાજનાથ સિંહે કહ્યું- ભવિષ્યમાં ભૂમિકા સંભવ | Rajnath Singh on...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદ: ઘરની સફાઈમાં વિશ્વાસઘાતનું ક્લિનિંગ! જોધપુરમાં બે યુવકો 3,75,000ના દાગીના ચોરી રફુચક્કર | a…

અમદાવાદ: ઘરની સફાઈમાં વિશ્વાસઘાતનું ક્લિનિંગ! જોધપુરમાં બે યુવકો 3,75,000ના દાગીના ચોરી રફુચક્કર | a…

ખનિજ માફિયાઓ પર તંત્રની તવાઈ: ધોળકા બાદ હવે બાવળામાં ગેરકાયદે ખનન ઝડપાયું, 1 કરોડનો મુદ્દામાલ જપ્ત |…

ખનિજ માફિયાઓ પર તંત્રની તવાઈ: ધોળકા બાદ હવે બાવળામાં ગેરકાયદે ખનન ઝડપાયું, 1 કરોડનો મુદ્દામાલ જપ્ત |…

ગોધરા: “આર્થિક લાભો મળ્યા પછી પણ ભૂખ ભાંગતી નથી”, શિક્ષકો પરના કૃષિ રાજ્ય મંત્રીના નિવેદનથી ખળભળાટ |…

ગોધરા: “આર્થિક લાભો મળ્યા પછી પણ ભૂખ ભાંગતી નથી”, શિક્ષકો પરના કૃષિ રાજ્ય મંત્રીના નિવેદનથી ખળભળાટ |…

વડોદરા: પાયલોટને માર્ગદર્શન આપતી પી.એ.પી.આઇ. સિસ્ટમનું ઈન્સ્ટોલેશન અટવાયું | Vadodara Installation o…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદ: ઘરની સફાઈમાં વિશ્વાસઘાતનું ક્લિનિંગ! જોધપુરમાં બે યુવકો 3,75,000ના દાગીના ચોરી રફુચક્કર | a…
GUJARAT

Ahmedabad Theft Case: અમદાવાદમાં ઘરઘાટી કે સફાઈ કામદારો દ્વારા ચોરી કરવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા...

Read more

ખનિજ માફિયાઓ પર તંત્રની તવાઈ: ધોળકા બાદ હવે બાવળામાં ગેરકાયદે ખનન ઝડપાયું, 1 કરોડનો મુદ્દામાલ જપ્ત |…

ગોધરા: “આર્થિક લાભો મળ્યા પછી પણ ભૂખ ભાંગતી નથી”, શિક્ષકો પરના કૃષિ રાજ્ય મંત્રીના નિવેદનથી ખળભળાટ |…

વડોદરા: પાયલોટને માર્ગદર્શન આપતી પી.એ.પી.આઇ. સિસ્ટમનું ઈન્સ્ટોલેશન અટવાયું | Vadodara Installation o…

ભારતીય સેનામાં ઐતિહાસિક ફેરફાર, બ્રિટિશ કાળની પરંપરા ખતમ, સેનાનો નવો ડ્રેસ કોડ | Indian Army New Dre…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In