• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, August 5, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અશોક મિત્તલના ઘરે 15 એપ્રિલે EDના દરોડા, 24 એપ્રિલે ‘કેસરિયા’… શું દબાણમાં AAP છોડી? | Operation L…

satyasamachar by satyasamachar
April 24, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
અશોક મિત્તલના ઘરે 15 એપ્રિલે EDના દરોડા, 24 એપ્રિલે ‘કેસરિયા’… શું દબાણમાં AAP છોડી? | Operation L…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

Ashok Mittal Why Join BJP?: રાજકારણમાં કહેવાય છે કે દુખતી નસ પકડો એટલે ધાર્યું થાય! આવું જ કાઈંક બન્યું લાગે છે હાલમાં અશોક મિત્તલવાળા કેસમાં, આજે શુક્રવારે આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ થયું છે, રાઘવ ચઢ્ઢા સાથે કુલ 7 સાંસદોએ AAP છોડી દીધી છે. સૌથી મહત્વની વાત એ છે કે, રાઘવ ચઢ્ઢાને હટાવીને અરવિંદ કેજરીવાલે જે અશોક મિત્તલની રાજ્યસભામાં ડેપ્યુટી લીડર તરીકે નિમણૂક કરી હતી, તે અશોક મિત્તલે પણ રાઘવ ચઢ્ઢાની સાથે AAP છોડી દીધી છે. થોડા દિવસ પહેલા જ આ અશોક મિત્તલના ઘરે EDએ દરોડા પાડયા હતા.

શું અશોક મિત્તલે મજબૂરીમાં છોડી AAP?

રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે, ભાજપ સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવી રાજકીય હિત સાધવામાં સફળ થયું હોવાનું જણાઈ આવે છે કારણ કે, આ એ જ અશોક મિત્તલ છે, જેમને 2 એપ્રિલના રોજ રાઘવ ચઢ્ઢાના સ્થાને આમ આદમી પાર્ટીએ મોટી જવાબદારી આપતા રાજ્યસભામાં ડેપ્યુટી લીડર બનાવ્યા હતા. ત્યાર પછી 15 એપ્રિલે અશોક મિત્તલના અનેક સ્થળો પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના દરોડા પડ્યા હતા. અશોક મિત્તલના ઘર, લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (LPU) ના કેમ્પસમાં પણ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. 

દરોડાના 7 દિવસ પછી કેસરિયાનું કારણ શું?

લગભગ ત્રણ દિવસ ચાલેલી EDની કાર્યવાહી 17 એપ્રિલના રોજ પૂર્ણ થઈ હતી, જે બાદ અચાનક જ દરોડાના 7 દિવસ પછી 24 એપ્રિલના રોજ રાઘવ ચઢ્ઢા સાથે અશોક મિત્તલ પણ ભાજપમાં જોડાવવાની જાહેરાત કરી. આ સમગ્ર ઘટના પરથી રાજકીય પંડિતો અને લોકમુખે એવી ચર્ચા છે કે અશોક મિત્તલના ઘરે દરોડા અને ભાજપમાં જોડાવું કોઈ સંયોગ નથી. આપ નેતા સંજય સિંહે પણ કહ્યું છે કે, ભાજપે ‘વોશિંગ મશીન’ની ચાંપ દબાવીને આ પ્રક્રિયા પૂરી કરી છે. 

‘ઓપરેશન લોટસ’નો ભાગ?

ગુજરાત આપના નેતાઓનું પણ માનવું છે કે, અહીં ઉડીને આંખે વળગે એવી વાત છે કે સમગ્ર ઘટના ક્રમ કોઈના કોઈ રીતે અશોક મિત્તલની મજબૂરીને ઉજાગર કરી રહ્યો છે. ચાણક્ય નીતિ અને માસ્ટર સ્ટ્રોકના નામે ભાજપ અંદર ખાને ‘ઓપરેશન લોટસ’ ચલાવી રહ્યું છે. 

લોકશાહી પર ખતરો

ભાજપ સરકાર હોય કે કોંગ્રેસ અનેક વખત એવું જોવા મળ્યું છે કે લોકશાહીના મૂલ્યોને નેવે ચઢાવી ED અને CBI, IT જેવી સંસ્થાઓનો ઉપયોગ રાજકીય હાથકંડા માટે થયો છે. પરંતુ સત્તાની આ રમત એ મૂલ્ય અને મતદારોના હક્ક પર ઘા કરી છે જેને કારણે જ રાજકીય પક્ષોનું અસ્તિત્વ ટકી રહ્યું છે. 

આ પણ વાંચો: પંજાબમાં AAPનું ગણિત બગડ્યું! રાઘવ ચઢ્ઢા સહિત અન્ય સાંસદોના પક્ષપલટા પાછળના પાંચ મોટા કારણો

અશોક મિત્તલ કોણ છે?

અશોક મિત્તલ લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (LPU) ના સ્થાપક અને ચાન્સેલર છે. તેઓ પંજાબથી રાજ્યસભાના સાંસદ છે. આપે 2 એપ્રિલ 2026 ના રોજ અશોક મિત્તલને રાજ્યસભામાં ડેપ્યુટી લીડર પદે નિયુક્ત કર્યા હતા.

EDની કાર્યવાહી અને ઘટનાક્રમ

2 એપ્રિલે અશોક મિત્તલ રાજ્યસભામાં આપના ડેપ્યુટી લીડર બન્યા. ત્યારબાદ 15 એપ્રિલે અશોક મિત્તલના ઘર સહિતના સ્થળોએ ઈડીના દરોડા પડ્યા હતા. ઈડીએ જલંધરમાં અશોક મિત્તલના ઘર, લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (LPU) ના કેમ્પસ સહિત અન્ય સ્થળોએ દરોડાની  કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ના ઉલ્લંઘન સાથે જોડાયેલી તપાસ હેઠળ કરવામાં આવી હતી. આ દરોડા લગભગ ત્રણ દિવસ સુધી ચાલ્યા અને 17 એપ્રિલ 2026 ના રોજ સમાપ્ત થયા. ત્યારબાદ શુક્રવાર, 24 એપ્રિલના રોજ સમાચાર આવ્યા કે અશોક મિત્તલે રાઘવ ચઢ્ઢાની સાથે આપ સાથે છેડો ફાડી દીધો છે.  

આ પણ વાંચો: BIG NEWS: રાઘવ ચઢ્ઢા સહિતના કેટલાક સાંસદોએ કર્યો પક્ષપલટો, આપ છોડી ભાજપમાં સામેલ

ED અને CBIનો દુરુપયોગ થઈ રહ્યો છે: સંજય સિંહ

સંજય સિંહે કહ્યું કે આ નેતાઓએ પંજાબની જનતાની ‘પીઠમાં છરો ભોંકવાનું’ કામ કર્યું છે અને રાજ્ય સાથે ગદ્દારી કરી છે. તેમના મતે, જનતા આ વિશ્વાસઘાતને ક્યારેય માફ નહીં કરે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે, ઈડી અને સીબીઆઈ જેવી કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરાઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા અશોક મિત્તલ પર ઈડીની કાર્યવાહી કરાઈ હતી અને આ બધી ઘટનાઓ એકબીજા સાથે જોડાયેલી છે.

Next Post
Paytm પેમેન્ટ્સ બેંકનું લાયસન્સ રદ, RBIની મોટી કાર્યવાહી, ગ્રાહકો પર શું થશે અસર? | rbi cancels payt…

Paytm પેમેન્ટ્સ બેંકનું લાયસન્સ રદ, RBIની મોટી કાર્યવાહી, ગ્રાહકો પર શું થશે અસર? | rbi cancels payt...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In