• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, May 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’, અમદાવાદના બોપલમાં ગાડીના બોનેટ પર બેઠેલા યુવકને PSIએ ધમકાવ્યો; SPને…

satyasamachar by satyasamachar
March 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’, અમદાવાદના બોપલમાં ગાડીના બોનેટ પર બેઠેલા યુવકને PSIએ ધમકાવ્યો; SPને…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગર નજીક જાંબુડામાંથી ધોડીપાસાનો જુગાર રમતા 9 શખ્સો એલસીબીના હાથે ઝડપાયા | 9 people caught by LCB…

તમિલનાડુમાં થશે મોટો ખેલ, ભાજપનો સાથ છોડશે AIADMK, વિજય-DMKને લઈને સસ્પેન્સ વધ્યું | Tamil Nadu Cris…

લાલપુરમાં સી.સી. રોડના કામ મુદ્દે સરપંચને ધમકી : પિતા-પુત્ર સામે ગુનો નોંધાયો | Sarpanch threatened …

Load More

Ahmedabad Police Controversy: અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનમાં ન્યાય મેળવવા ગયેલા એક યુવક અને પોલીસ અધિકારી વચ્ચે ઉગ્ર બોલાચાલીની ઘટના સામે આવી છે. નિકોલના યુવકને PSIએ ‘લુખ્ખો’ કહીને લોકઅપમાં પૂરવાની ધમકી આપ્યાની ફરિયાદ SPને કરી છે, જ્યારે બીજી તરફ પોલીસે યુવક પર સરકારી કામમાં અવરોધ અને અધૂરો વીડિયો વાઈરલ કરવાનો આક્ષેપ કર્યો છે.

પગની સર્જરી હોવા છતાં PSIએ દાદાગીરી કરી: યુવકનો આક્ષેપ:

મળતી માહિતી અનુસાર, નિકોલ વિસ્તારમાં રહેતો આશિષ કોસ્ટી નામનો યુવક તેના મિત્રની ફરિયાદ લખાવવા બોપલ પોલીસ સ્ટેશન ગયો હતો. આશિષે દાવો કર્યો હતો કે, પગમાં સર્જરી કરાવી હોવાથી હું લાંબો સમય ઊભો રહી શકે તેમ નહોતો, તેથી તે પોલીસ સ્ટેશનની બહાર પોતાની ગાડીના બોનેટ પર બેઠો હતો. આ દરમિયાન સાદા કપડામાં રહેલા પોલીસકર્મીએ મને તુકારો આપ્યો હતો. ત્યારબાદ ત્યાં હાજર PSI જયેશે મને કહ્યું અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા કહ્યું હતું અને નામ લખીને અંદર પૂરી દેવાની ધમકી આપી હતી.’ આ અંગે આશિષે ગ્રામ્ય SP ઓમ પ્રકાશ જાટને લેખિત ફરિયાદ કરી છે.

આ પણ વાંચો: યોગ ગુરુ પ્રદીપે કરોડોની નકલી નોટો બજારમાં ફરતી કરી હતી! ચીન-પાક. દ્વારા આર્થિક આતંકવાદની આશંકા

પોલીસનો વળતો પ્રહાર 

આ ઘટના અંગે બોપલ પોલીસ સ્ટેશનના PIએ પોલીસનો પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે, યુવકે પોલીસ સ્ટેશનના ગેટ પાસે જ ગાડી પાર્ક કરી હતી, જેના કારણે પોલીસની ગાડી નીકળવામાં અડચણ આવતી હતી. જ્યારે તેને ગાડી હટાવવા અને નીચે ઉતરવા કહેવામાં આવ્યું, ત્યારે યુવકે પોલીસ સાથે તું-તાથી વાત કરી હતી અને ઉગ્ર બોલાચાલી કરી હતી. યુવકે જાણીજોઈને પોતાની ભૂલ છુપાવવા માટે મોબાઈલમાં અડધો જ વીડિયો રેકોર્ડ કર્યો અને તેને એડિટ કરીને વાઈરલ કર્યો છે.

ઉલ્લેખનીય છેકે, PSI દ્વારા કરવામાં આવેલા કથિત અપશબ્દોના ઉપયોગ અંગે તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા પોલીસની કાર્યશૈલી અને નાગરિકોની શિસ્ત બંને મુદ્દે ચર્ચાઓ જાગી છે.

એસપી ઓમ પ્રકાશની પ્રતિક્રિયા

અમદાવાદ રૂરલ એસપી ઓમ પ્રકાશના જણાવ્યાનુસાર, ’18મી માર્ચે રાત્રે બોપલ પોલીસ સ્ટેશન ખાતે નાઈટ રવાના પ્રક્રિયા ચાલી રહી હતી અને તે સમયે પીએસઆઇ જયેશભાઈ દ્વારા સ્ટાફની હાજરી લેવામાં આવી રહી હતી. આ દરમિયાન એક વ્યક્તિ પોલીસ સ્ટેશનના કેમ્પસમાં પ્રવેશી ત્યાં પાર્ક કરેલી એક ગાડીના બોનેટ ઉપર બેસી ગયો હતો તથા તેની સાથે આવેલા અંદાજે પાંચથી છ વ્યક્તિઓ તેની આસપાસ ભેગા થયા હતા. પોલીસ સ્ટેશનની શિસ્ત અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફરજ પર રહેલા એક પોલીસ કર્મચારીએ તેને નમ્રતા પૂર્વક આવી રીતે બેસવા માટે મનાઈ કરી હતી. તે છતાં, તે વ્યક્તિએ પોલીસ કર્મચારી સાથે અયોગ્ય અને ઉદ્ધત વર્તન દાખવ્યું. પરિસ્થિતિ ધ્યાનમાં લઈ હાજર પીએસઆઇ જયેશભાઈએ તેને પૂછપરછ કરી કે તેને શું તકલીફ છે. તેના જવાબમાં તે વ્યક્તિએ પોલીસ કર્મચારીની વાણી અંગે અયોગ્ય આક્ષેપો કર્યા.

યુવકના પ્રતિભાવમાં પીએસઆઇએ સમજાવ્યું કે પોલીસ સ્ટેશનના કેમ્પસમાં આવી રીતે બેસવું યોગ્ય નથી અને જાહેર સ્થળે શિસ્ત જાળવવી આવશ્યક છે. આ દરમિયાન તે વ્યક્તિએ પોતે પત્રકાર હોવાની ખોટી ઓળખ આપી પોલીસ પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો તથા અસંયમિત ભાષાનો ઉપયોગ કર્યો. વધુમાં, જાણવા મળ્યું છે કે તે સમગ્ર ઘટનાની મોબાઈલમાં રેકોર્ડિંગ કરી હતી, પરંતુ બાદમાં માત્ર પસંદગીના અને કાપકૂપ કરેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ કરીને પોલીસ વિભાગની ખોટી છબી ઉભી કરવાનો પ્રયાસ કર્યો છે તેમજ સસ્તી અને ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટે આ વીડિયો બનાવ્યો.

Next Post
‘ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા, દેશ સંપૂર્ણ સુરક્ષિત’ UAEનો ભારતને પત્ર | UAE Assures India: In…

‘ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા, દેશ સંપૂર્ણ સુરક્ષિત’ UAEનો ભારતને પત્ર | UAE Assures India: In...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગર નજીક જાંબુડામાંથી ધોડીપાસાનો જુગાર રમતા 9 શખ્સો એલસીબીના હાથે ઝડપાયા | 9 people caught by LCB…

જામનગર નજીક જાંબુડામાંથી ધોડીપાસાનો જુગાર રમતા 9 શખ્સો એલસીબીના હાથે ઝડપાયા | 9 people caught by LCB…

તમિલનાડુમાં થશે મોટો ખેલ, ભાજપનો સાથ છોડશે AIADMK, વિજય-DMKને લઈને સસ્પેન્સ વધ્યું | Tamil Nadu Cris…

તમિલનાડુમાં થશે મોટો ખેલ, ભાજપનો સાથ છોડશે AIADMK, વિજય-DMKને લઈને સસ્પેન્સ વધ્યું | Tamil Nadu Cris…

લાલપુરમાં સી.સી. રોડના કામ મુદ્દે સરપંચને ધમકી : પિતા-પુત્ર સામે ગુનો નોંધાયો | Sarpanch threatened …

લાલપુરમાં સી.સી. રોડના કામ મુદ્દે સરપંચને ધમકી : પિતા-પુત્ર સામે ગુનો નોંધાયો | Sarpanch threatened …

બંગાળના નવા CMનું નામ નક્કી! ભાજપ બે નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા લાવશે, ઔપચારિક જાહેરાત બાકી | Suv…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગર નજીક જાંબુડામાંથી ધોડીપાસાનો જુગાર રમતા 9 શખ્સો એલસીબીના હાથે ઝડપાયા | 9 people caught by LCB…
GUJARAT

Jamnagar Gambling Raid : જામનગર નજીક જાબુંડામાં જાહેરમાં ધોડીપાસાના પાસા વડે પૈસાની હારજીતનો જુગાર રમતા નવ શખ્સોને એલસીબીની ટુકડીએ ઝડપી...

Read more

તમિલનાડુમાં થશે મોટો ખેલ, ભાજપનો સાથ છોડશે AIADMK, વિજય-DMKને લઈને સસ્પેન્સ વધ્યું | Tamil Nadu Cris…

લાલપુરમાં સી.સી. રોડના કામ મુદ્દે સરપંચને ધમકી : પિતા-પુત્ર સામે ગુનો નોંધાયો | Sarpanch threatened …

બંગાળના નવા CMનું નામ નક્કી! ભાજપ બે નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા લાવશે, ઔપચારિક જાહેરાત બાકી | Suv…

જામનગરમાંથી 20 વર્ષીય યુવતી એકાએક લાપત્તા બની જતાં પરિવાર ચિંતામાં મુકાયો : પોલીસ દ્વારા શોધખોળ | Fa…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In