• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, September 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આગઝરતી ગરમી વચ્ચે વડોદરા જિલ્લાના 18 સિંચાઇ તળાવો સૂકાયા,માત્ર 10 ટકા પાણી રહ્યું | 18 irrigation po…

satyasamachar by satyasamachar
May 14, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
આગઝરતી ગરમી વચ્ચે વડોદરા જિલ્લાના 18 સિંચાઇ તળાવો સૂકાયા,માત્ર 10 ટકા પાણી રહ્યું | 18 irrigation po…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

Load More

વડોદરાઃ એકતરફ કાળઝાળ ગરમીએ જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે ત્યારે બીજીતરફ વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓ અને ખેડૂતો માટે આધાર બની રહેતા સિંચાઇ તળાવોના સૂકાભટ બનવા માંડતા ગ્રામજનો માટે ચિંતા વધી છે.

વડોદરા જિલ્લા પંચાયતના સિંચાઇ વિભાગ દ્વારા વાઘોડિયા,સાવલી અને ડેસર તાલુકામાં ૧૮ સિંચાઇ તળાવોની દેખરેખ રાખવામાં આવે છે.સામાન્ય રીતે આ તળાવોનો ઉપયોગ ઢોરોને પાણી પીવા માટે તેમજ ખેતી માટે કરવામાં આવતો હોય છે. પરંતુ આ વખતે કાળઝાળ ગરમીમાં સિંચાઇ તળાવો ઝડપભેર સૂકાઇ રહ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ કુલ ૧૮ તળાવોમાં પાણીની કુલ સંગ્રહ શક્તિ ૯૧૬.૨૭ એમસીએફટી છે.પરંતુ હાલમાં તમામ તળાવોમાં પાણીનો કુલ જથ્થો માત્ર ૯૧.૨૮ એમસીએફટી એટલે કે માંડ ૧૦ ટકા રહ્યો છે.જેમાં શ્રીપોર ટિંબી સિવાય બાકીના ૧૭ તળાવોમાં નહિવત્ પાણી જોવા મળી રહ્યું છે અને આ પાણી સિંચાઇ માટે પણ આપી શકાય તેવી સ્થિતિ નથી.

મહત્વની બાબત એ છે કે,વડોદરા જિલ્લા પંચાયતના સિંચાઇ તળાવો નર્મદાની કેનાલથી ભરવાની વારંવાર વાતો કરવામાં આવી હતી. પરંતુ આ વાતો નિરર્થક સાબિત થઇ છે. વરસાદ ખેંચાશે તો આગામી થોડા જ  દિવસોમાં રહ્યું સહ્યું પાણી પણ ના દેખાય તેવી સ્થિતિ સર્જાય તેમ દેખાઇ રહ્યું છે.

ક્યા તળાવોમાં હાલમાં કેટલી સપાટી

તળાવનું નામ   તાલુકો કુલ સંગ્રહ શક્તિ હાલની સપાટી

                                                  (MCFT)                   (MCFT)

શ્રીપોર ટીમ્બી      વાઘોડિયા   ૧૨૮.૫૦ ૩૪.૭૭

નવી જામ્બુવાઇ ”             ૧૭.૮૧       ૧.૦૬

વેસણિયા                ”            ૧૬.૪૭ ૧.૨૭

ડુંડેલાવ        ”             ૯.૨૯ ૦.૬૫

ધારોલા       ”            ૩૨.૦૨ ૧.૭૦

જરોદ       ”           ૧૫.૮૦ ૭.૮૦

રવાલ       ”            ૧૫.૬૭ ૪.૮૮

સારવણ       ”          ૧૫.૮૫ ૧.૨૭

કોટંબી       ”           ૮.૮૯ ૨.૫૪

મુવાલ     સાવલી ૧૩૧.૫૦ ૧.૭૭

જાવલા        ”         ૫૨.૫૦ ૧.૦૦

કરચિયા            ”        ૯૫.૯૫ ૩.૪૯

વડદલા        ”        ૮૦.૩૨ ૪.૮૬

હરિપુરા                 ”       ૫૬.૦૦ ૧.૩૯

મનોરપુરા        ”       ૬૧.૧૦ ૧.૦૦

ધનોરા        ”      ૧૨૬.૦૦ ૧૮.૩૦

સુભેલાવ               ”       ૧૯.૯૮ ૨.૩૧

સારસી   ડેસર       ૩૨.૬૨ ૧.૨૨

કુલ                     ૯૧૬.૨૭ ૯૧.૨૮

મિનિ નળસરોવર ગણાતું વઢવાણા તળાવ પણ સૂકાયું,કેનાલથી ભરવા માગ

વડોદરા જિલ્લામાં મિનિ નળસરોવર તરીકે ઓળખાતા વઢવાણા તળાવમાં પણ પાણીનો જથ્થો નહિવત્ રહ્યો છે.આગઝરતી ગરમી વચ્ચે વડોદરા જિલ્લાના 18 સિંચાઇ તળાવો સૂકાયા,માત્ર 10 ટકા પાણી રહ્યું 2 - image

ડભોઇ નજીક આવેલું વઢવાણા સિંચાઇ તળાવ એક સમયે વડોદરા જિલ્લા પંચાયત પાસે હતું.પરંતુ રાજ્ય સરકારે આ તળાવ પોતાના હસ્તગત કરી લીધું છે.

મિનિ નળસરોવર ગણાતા વઢવાણામાં શિયાળા દરમિયાન દેશ-વિદેશના જાતજાતના પંખીઓ આવતા હોય છે.આ તળાવમાં પણ નહિવત્ પાણી રહેતાં તેને કેનાલના પાણીથી ભરવાની માગ કરવામાં આવી છે.

ડભોઇનું ૧૦મી સદીનું ઐતિહાસિક તેનતલાવ લાંબાસમયથી સૂકુંભટ

આગઝરતી ગરમી વચ્ચે વડોદરા જિલ્લાના 18 સિંચાઇ તળાવો સૂકાયા,માત્ર 10 ટકા પાણી રહ્યું 3 - imageસિધ્ધરાજ જયસિંહના સમયમાં વિકસિત  તેનતલાવની કહાની હીરા સલાટ અને દાસી તેન સાથે સંકળાયેલી છે

વડોદરાના ડભોઇ તાલુકામાં આવેલું તેનતલાવ શિલ્પ અને સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે,પરંતુ આ તળાવ પણ લાંબા સમયથી સાવ સૂકું છે.

ડભોઇથી ૧૨ કિમી દૂર આવેલું તેનતલાવ દસમી સદીમાં રાજા સિધ્ધરાજ જયસિંહના સમયમાં વિકસિત થયું હોવાનું મનાય છે.અષ્ટકોણીય આકારના તળાવમાં  ચાર મુખ્ય ઓવારા અને અદ્ભૂત કોતરણી કરવામાં આવી છે.

પ્રખ્યાત શિલ્પી હીરા સલાટ અને દાસી તેન ની પ્રેમકહાની પણ આ તળાવ સાથે સંકળાયેલી હોવાની દંતકથા છે.કમનસીબે છેલ્લા એક દાયકાથી આ તળાવમાં પણ પાણી જોવા મળતું નથી.

Next Post
વાઘોડિયામાં ફરી દીપડો ત્રાટક્યો, માડોધર ગામે વાછરડાનું મારણ કર્યું | leopard killed cow in madodhar …

વાઘોડિયામાં ફરી દીપડો ત્રાટક્યો, માડોધર ગામે વાછરડાનું મારણ કર્યું | leopard killed cow in madodhar ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

પરંતુ શક્તિસેવા કેન્દ્ર ની શાળા થી ધાબાવાળી વાવ વચ્ચે નો માર્ગ અંધારપટ…..! રાત્રિ ના સમયે જંગલ વાળા આ વિસ્તારમાં પગપાળા...

Read more

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In