• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આજે વિશ્વ કઠોળ દિવસઃ ગુજરાતમાં 5 વર્ષમાં કઠોળનું ઉત્પાદન બમણું | World Pulses Day today: Pulses prod…

satyasamachar by satyasamachar
February 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
આજે વિશ્વ કઠોળ દિવસઃ ગુજરાતમાં 5 વર્ષમાં કઠોળનું ઉત્પાદન બમણું | World Pulses Day today: Pulses prod…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મહેમદાવાદના જાળીયા ગામના ખેડૂતે મધમાખી પાલન દ્વારા વર્ષે રૂ. 1.50 કરોડની આવક મેળવી | Farmer from Jal…

વઢવાણ માર્કેટ યાર્ડમાં 12 દિવસના વિલંબ બાદ ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ | After a delay of 12…

ધો. 10 ના બેઝિક ગણિતના પેપરમાં 80 માંથી 64 ગુણનું પાઠયપુસ્તકમાંથી બેઠુ પુછાયું | In the basic mathem…

Load More

પ્રોટીનનો અદ્ભૂત સ્ત્રોત કઠોળ, સામાન્યથી સર્વોત્તમ આહાર : રાજ્યમાં 21.52 લાખ સહિત દેશમાં 252 લાખ ટન કઠોળનું ઉત્પાદન : ચીન,અમેરિકા સહિત દેશોમાં ભારતીય કઠોળની માંગ

રાજકોટ, : આવતીકાલે ‘સામાન્યથી સર્વોત્તમ આહાર ‘ના મધ્યવર્તી વિચાર સાથે વિશ્વ કઠોળ દિવસ ઉજવાશે. ગુજરાતીઓ સહિત દેશભરના રૂટીન ખોરાકમાં ચોખા-ઘંઉ વધારે ખવાતા રહ્યા છે ત્યારે કઠોળમાં ચોખા કરતા ત્રણ ગણુ અને ઘંઉથી બમણું પ્રોટીન હોય છે.ગુજરાતમાં પાંચ વર્ષમાં તુવેર, મગ, મઠ અને ખાસ કરીને ચણા સહિત કઠોળનું ઉત્પાદન આશરે બમણું થઈ ગયું છે. 

શરીર માટે અત્યંત જરૂરી પ્રોટીનનો મહત્વનો સ્ત્રોત એવા કઠોળનું ઉત્પાદન ગુજરાતમાં પાંચ વર્ષ પહેલા 10.58 લાખ ટન, ઈ.સ.2023-24માં 14.25 લાખ ટન થયું હતું તે સામે ગત વર્ષ ઈ.સ. 2024-25માં આશરે ૩૫ ટકાના વધારા સાથે 21.52 લાખ ટને અને આ સાથે સમગ્ર દેશનું કઠોળ ઉત્પાદન પણ 252 લાખ ટને પહોંચ્યું છે.  ભારત ચીન, અમેરિકા, યુ.એ.ઈ., યુ.એસ.એ., શ્રીલંકા, બાંગ્લાદેશ સહિત દેશોમાં કઠોળની નિકાસ કરે છે અને વિદેશોમાં દેશના કઠોળની પહેલેથી માંગ રહી છે. 

ગુજરાતમાં તુવેર અને અડદનું વાવેતર ચોમાસામાં, મગ અને મઠનું વાવેતર ચોમાસા અને શિયાળા (ખરીફ અને રવી) બન્ને ઋતુમાં જ્યારે કઠોળમાં મુખ્ય પાક ગણાતા ચણાનું વાવેતર શિયાળામાં કરાય છે. ચણાને બાદ કરતા ચાલુ વર્ષ ઈ.સ.2025-26માં તુવેર,અડદ, મગ,મઠ સહિતના કઠોળનું 4.85 લાખ ટન ઉત્પાદનનો અંદાજ છે. જ્યારે ચાલુ વર્ષે ચણાનું વાવેતર પણ વધ્યું હોય તેનો પણ મબલખ પાક થશે. 

Next Post
પીંપળજ પાસે ખાણ ખનીજની ચેકપોસ્ટ ઉપર જ રેતી ભરેલુ ડમ્પર પલટી ગયું! | A dumper full of sand overturned…

પીંપળજ પાસે ખાણ ખનીજની ચેકપોસ્ટ ઉપર જ રેતી ભરેલુ ડમ્પર પલટી ગયું! | A dumper full of sand overturned...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મહેમદાવાદના જાળીયા ગામના ખેડૂતે મધમાખી પાલન દ્વારા વર્ષે રૂ. 1.50 કરોડની આવક મેળવી | Farmer from Jal…

મહેમદાવાદના જાળીયા ગામના ખેડૂતે મધમાખી પાલન દ્વારા વર્ષે રૂ. 1.50 કરોડની આવક મેળવી | Farmer from Jal…

વઢવાણ માર્કેટ યાર્ડમાં 12 દિવસના વિલંબ બાદ ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ | After a delay of 12…

વઢવાણ માર્કેટ યાર્ડમાં 12 દિવસના વિલંબ બાદ ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ | After a delay of 12…

ધો. 10 ના બેઝિક ગણિતના પેપરમાં 80 માંથી 64 ગુણનું પાઠયપુસ્તકમાંથી બેઠુ પુછાયું | In the basic mathem…

ધો. 10 ના બેઝિક ગણિતના પેપરમાં 80 માંથી 64 ગુણનું પાઠયપુસ્તકમાંથી બેઠુ પુછાયું | In the basic mathem…

વિરમગામ પંથકમાં ચોરી કરી આતંક મચાવતી ગેંગ ઝડપાઈ | Gang caught for stealing and terrorizing in Viramg…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
મહેમદાવાદના જાળીયા ગામના ખેડૂતે મધમાખી પાલન દ્વારા વર્ષે રૂ. 1.50 કરોડની આવક મેળવી | Farmer from Jal…
GUJARAT

– ખેડા જિલ્લામાં ‘શ્વેતક્રાંતિ’ બાદ હવે ‘મધુક્રાંતિ’, મધમાખી પાલન દ્વારા પ્રગતિશીલ ખેડૂતોની કરોડોની કમાણી – આપત્તિને અવસરમાં ફેરવી : કોરોના...

Read more

વઢવાણ માર્કેટ યાર્ડમાં 12 દિવસના વિલંબ બાદ ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ | After a delay of 12…

ધો. 10 ના બેઝિક ગણિતના પેપરમાં 80 માંથી 64 ગુણનું પાઠયપુસ્તકમાંથી બેઠુ પુછાયું | In the basic mathem…

વિરમગામ પંથકમાં ચોરી કરી આતંક મચાવતી ગેંગ ઝડપાઈ | Gang caught for stealing and terrorizing in Viramg…

વનમાં ઉનાળો : ગીરના નેસડાઓમાંથી પશુધન સાથે માલધારીઓનું સ્થળાંતર | Summer in the forest: Migration of…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In