• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, February 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આજે વેલેન્ટાઈન્સ ડે પર ‘પ્રેમાત્મક’ કિસ્સા! 354 પતિ-પત્ની દ્વારા એકબીજાને કિડનીનું દાન | Valentine’s…

satyasamachar by satyasamachar
February 14, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
આજે વેલેન્ટાઈન્સ ડે પર ‘પ્રેમાત્મક’ કિસ્સા! 354 પતિ-પત્ની દ્વારા એકબીજાને કિડનીનું દાન | Valentine’s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રિઝર્વ બેંક દ્વારા લોન રિકવરી એજન્ટો પર કડક કાર્યવાહીનો પ્રસ્તાવ | Reserve Bank proposes strict acti…

એન્થ્રોપિકની AI ક્રાંતિએ IT શેરોનો કચ્ચરઘાણ, 10 દિવસમાં 20 ટકા ગબડયા | Anthropic’s AI revolution has…

વડોદરામાં રફ્તારનો કહેર, મોડી રાતે બેફામ થારચાલક મહિલાએ યુવકને ફંગોળતા ઘટનાસ્થળે મોત | Speeding Thar…

Load More

Valentine Day Special: ઈ. સ. પૂર્વે 269માં ક્લોડિયસ બીજાના હૂકમથી બલિવેદી પર ચડેલા સંત વેલેન્ટાઈનનો સ્મૃતિદિન 14મી ફેબુ્રઆરી ‘વેલેન્ટાઇન્સ ડે’ તરીકે સમગ્ર વિશ્વમાં મહકેવાનો શરૂ થયો. પ્રેમ-ઇશ્ક-મોહબ્બત-લવ એટલે શું ? એવા સવાલનો એકમાત્ર જવાબ એવો છે કે સુગંધને જો શબ્દોમાં વર્ણવી શકાય-સ્પર્શને કાગળ પર ઉતારી શકાય તો પ્રેમની વ્યાખ્યા થઈ શકે. આજના દિવસે પ્રેમીઓ ગુલાબના ફૂલથી માંડીને ડાયમંડ-પ્લેટિનમ રિંગની સોગાદ એકમેકને આપી પ્રેમ વ્યક્ત કરશે. પરંતુ એવા પણ પ્રેમીઓ છે જેમણે પોતાની કિડની દાન કરીને પોતાના જીવનસાથીને નવજીવન આપ્યું છે. ગુજરાતમાં 5 વર્ષ દરમિયાન જ જીવનસાથીએ એકમેકને કિડની દાન આપીને 354 પ્રેરણાત્મક જ નહીં ‘પ્રેમાત્મક’ કિસ્સા નોંધાયા છે.

આજે વેલેન્ટાઈન્સ ડે પર 'પ્રેમાત્મક' કિસ્સા! 354 પતિ-પત્ની દ્વારા એકબીજાને કિડનીનું દાન 2 - image

પતિમાં કિડની ડોનેશન આપવાના પ્રમાણમાં વધારો

સિવિલ મેડિસિટીમાં આવેલી ઈન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (આઇકેડીઆરસી)માં પાંચ વર્ષમાં દપંતીઓ દ્વારા કિડની ડોનેટ કરવામાં 306 પત્ની અને 48 પતિનો સમાવેશ થાય છે. જોકે, હવે પતિમાં પણ કિડની ડોનેશન આપવાના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. વર્ષ 2024માં 9 જ્યારે વર્ષ 2025માં 15 પતિ દ્વારા તેમના પત્નીને કિડની આપીને નવજીવન આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: ટીવી શૉમાં અરબાઝને પ્રપોઝ કરી રડી પડી નિક્કી તંબોલી, કહ્યું- રિલેશનશિપના વિરોધમાં છે પિતા

ગુજરાતમાં કિડની ડોનેશન કરનારામાં પત્ની, માતા, દીકરીઓનું પ્રમાણ સૌથી વધારે છે. ઘણાં કિસ્સામાં પતિ-પત્નીનું બ્લડ ગ્રૂપ સમાન ન હોય તો તેના માટે સ્વેપ ટ્રાન્સપ્લાન્ટની પણ વ્યવસ્થા છે. આ અંગે ઈન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રીસર્ચ સેન્ટરના ડિરેક્ટર ડો. પ્રાંજલ મોદીએ જણાવ્યું કે, સાચા પ્રેમનો એકમાત્ર ધ્યેય એ હોય કે પોતાને ભલે પીડાને સામનો કરવો પડે પણ પોતાના પોતાના પ્રેમી કે પ્રેમિકાના ચહેરા પરનું સ્મિત કરમાવવું જોઇએ નહીં. 

ગુજરાતમાં એવા પણ પતિ-પત્નીઓ છે જેમણે દરેક વિકટ સ્થિતિમાં ઢાલની જેમ રક્ષણ આપીને ખરા અર્થમાં જીવનસાથીની ભૂમિકા સાર્થક કરી છે. રક્તદાનની જેમ અંગદાન પણ મહાદાન છે. વેલેન્ટાઇન્સ ડેના પ્રેમી કે પ્રેમિકા એકમેકને ગુલાબ આપશે તો તે બે કલાકમાં કરમાઇ જશે. પરંતુ જીવનસાથીને અપાયેલું કિડનીનું દાન તેને નવું જીવન આપે છે. પીડા, દુઃખની ઘડીમાં સાથ આપે તેનું જ નામ આખરે સાચો પ્રેમ છે. 

Next Post
વડોદરામાં રફ્તારનો કહેર, મોડી રાતે બેફામ થારચાલક મહિલાએ યુવકને ફંગોળતા ઘટનાસ્થળે મોત | Speeding Thar…

વડોદરામાં રફ્તારનો કહેર, મોડી રાતે બેફામ થારચાલક મહિલાએ યુવકને ફંગોળતા ઘટનાસ્થળે મોત | Speeding Thar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

લિવ ઈન અને દહેજ ઉત્પીડન.. માથું ચકરાઈ જાય તેવો કેસ, સુપ્રીમ કોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો | livein p…

લિવ ઈન અને દહેજ ઉત્પીડન.. માથું ચકરાઈ જાય તેવો કેસ, સુપ્રીમ કોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો | livein p…

રિઝર્વ બેંક દ્વારા લોન રિકવરી એજન્ટો પર કડક કાર્યવાહીનો પ્રસ્તાવ | Reserve Bank proposes strict acti…

રિઝર્વ બેંક દ્વારા લોન રિકવરી એજન્ટો પર કડક કાર્યવાહીનો પ્રસ્તાવ | Reserve Bank proposes strict acti…

એન્થ્રોપિકની AI ક્રાંતિએ IT શેરોનો કચ્ચરઘાણ, 10 દિવસમાં 20 ટકા ગબડયા | Anthropic’s AI revolution has…

એન્થ્રોપિકની AI ક્રાંતિએ IT શેરોનો કચ્ચરઘાણ, 10 દિવસમાં 20 ટકા ગબડયા | Anthropic’s AI revolution has…

જિલ્લાનાં 598 ગામમાં ડ્રોન સર્વ બાદ DLR કચેરીએ ૫૪૫ ગામમાં 42209 પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
લિવ ઈન અને દહેજ ઉત્પીડન.. માથું ચકરાઈ જાય તેવો કેસ, સુપ્રીમ કોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો | livein p…
INDIA

Live-in-Partner files Dowry Harassment Case: શું કોઈ પરિણીત વ્યક્તિ પોતાની પત્નીના હયાત હોવા છતાં અન્ય મહિલા સાથે લિવ-ઈન રિલેશનશિપમાં હોય,...

Read more

રિઝર્વ બેંક દ્વારા લોન રિકવરી એજન્ટો પર કડક કાર્યવાહીનો પ્રસ્તાવ | Reserve Bank proposes strict acti…

એન્થ્રોપિકની AI ક્રાંતિએ IT શેરોનો કચ્ચરઘાણ, 10 દિવસમાં 20 ટકા ગબડયા | Anthropic’s AI revolution has…

જિલ્લાનાં 598 ગામમાં ડ્રોન સર્વ બાદ DLR કચેરીએ ૫૪૫ ગામમાં 42209 પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ

મહાશિવરાત્રિ મેળામાં આજે યાત્રિકો વધવા સંભવ, કાલે અંતિમ દિવસ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In