• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, October 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આજે શહેરના 17કેન્દ્રો પર 6000 વિદ્યાર્થીઓની નીટ પરીક્ષા, પેપરો પહોંચાડવા સીઆરપીએફ જવાનો | 6000 stude…

satyasamachar by satyasamachar
June 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
આજે શહેરના 17કેન્દ્રો પર 6000 વિદ્યાર્થીઓની નીટ પરીક્ષા, પેપરો પહોંચાડવા સીઆરપીએફ જવાનો | 6000 stude…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

Load More

વડોદરાઃ નીટનું પેપર લીક થવાના કારણે તા.૨૧ જૂન, રવિવારે નીટની પરીક્ષા ફરી લેવામાં આવશે.વડોદરામાં ૧૭ કેન્દ્રો પર ૬૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપશે.પેપર લીક થવાના કારણે નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને સરકારની આબરુના થયેલા ધજાગરા બાદ નીટની ફરી લેવાનારી પરીક્ષા માટે તંત્ર ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયાસો કરી રહ્યું છે.જેના ભાગરુપે જડબેસલાક  સિક્યુરિટી વ્યવસ્થા ગોઠવવાનો દાવો કરાયો છે.

જેમ કે એનટીએના વડોદરા કો ઓર્ડિનેટર ઉપરાંત એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ અને ટેકનોલોજી ફેકલ્ટીના ડીનની નોડલ ઓફિસર તરીકે વરણી કરવામાં આવી છે. ઉપરાંત મામલતદાર કક્ષાના અધિકારીઓને પણ પરીક્ષાની ફરજ સોંપવામાં આવી છે.પરીક્ષાની પૂર્વ સંધ્યાએ મોક ડ્રિલ કરવામાં આવી હતી.જેમાં સરકારી અધિકારીઓને સાથે રાખીને પરીક્ષા કેન્દ્રો પર જઈને એનટીએની ટીમે વ્યવસ્થાની ચકાસણી કરી હતી.મળતી વિગતો પ્રમાણે દરેક પરીક્ષા ખંડમાં વોલ ક્લોક લગાવવાની સૂચના આપવામાં આવી છે.ઉપરાંત સુરક્ષા વ્યવસ્થામાં કેન્દ્રીય સુરક્ષા બળ સીઆરપીએફના જવાનો રહેશે.પેપર પરીક્ષા સ્થળ સુધી લાવવા માટે સરકારી વાહનનો જ ઉપયોગ થશે.દરેક વાહનમાં બે સીઆરપીએફ જવાન, એક સ્થાનિક પોલીસ કર્મી, મામલતદાર કક્ષાના અધિકારી અને સ્થળ કો ઓર્ડિનેટર જશે.પેપર પરીક્ષા સ્થળ પર ક્યાંથી લાવવાનું છે તેની જાણકારી સ્થળ કો ઓર્ડિનેટરને આવતીકાલે ,સવારે છેક છેલ્લી ઘડીએ જ આપવામાં આવશે.

ઉપરાંત સુપરવાઈઝરો માટે પણ ગાઈડલાઈન જાહેર કરાઈ છે.દરેક વર્ગમાં બે ફરજ બજાવનારા બે સુપરવાઈઝરોને એક બીજા સાથે વાતચીત નહીં કરવાની તથા વિદ્યાર્થીઓને કોઈ પણ જાતનો તનાવ ના રહે તે પ્રકારે કામગીરી કરવાની સૂચના અપાઈ છે.સમગ્ર પરીક્ષા પર લાઈવ સીસીટીવી વડે નજર રખાશે.

વિદ્યાર્થીઓને ૧૫ મિનિટ વધારે અપાશે

પરીક્ષા કેન્દ્રો પર મેટલ ડિટેકટરથી ચકાસણીે

નીટ પરીક્ષા માટે આ વખતે અન્ય એક મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે.જેમાં પરીક્ષાનો સમય ૧૮૦ મિનિટથી વધારીને ૧૯૫ મિનિટ કરવામાં આવ્યો છે.આ વધારાના સમયમાં વિદ્યાર્થીઓના બાયોમેટ્રિક વેરિફિકેશન અને એટેન્ડન્સની કાર્યવાહી કરાશે.રફવર્ક માટે બેની જગ્યાએ ચાર પેજ આપવામાં આવશે.નીટની પરીક્ષાનો પ્રારંભ બપોરે બે વાગ્યાથી થશે.એ પહેલા પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને સવારે ૧૧ વાગ્યાથી પ્રવેશ અપાશે. દરેક કેન્દ્ર પર વિદ્યાર્થીઓની મેટલ ડિટેકટર થકી ચકાસણી થશે.દર વખતની જેમ ડિજિટલ વોચ સહિતના ઈલેક્ટ્રોનિક ઉપકરણો અંદર નહીં લઈ જવા દેવાય.વિદ્યાર્થીઓને આધાર કાર્ડ ,એડમિટ કાર્ડ, પાસપોર્ટ સાઈઝ અને પોસ્ટ કાર્ડ સાઈઝ એમ બે ફોટા, પાણીની ટ્રાન્સપરન્ટ બોટલ લઈ જવાની રહેશે.૧-૪૦ કલાક બાદ  વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્રમાં એન્ટ્રી નહીં અપાય.

Next Post
વડસર ગામે ગોચરની જગ્યામાં દારૃના અડ્ડા પર પોલીસની રેડ | Police raid on liquor den in pasture area of…

વડસર ગામે ગોચરની જગ્યામાં દારૃના અડ્ડા પર પોલીસની રેડ | Police raid on liquor den in pasture area of...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી
GUJARAT

શ્રીમતી આર.ડી.ગાર્ડી ભાવનગર સ્ત્રી. કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એન.સી.ગાંધી અને શ્રીમતી બી.વી.ગાંધી મહિલા આર્ટ્‍સ અને કોમર્સ કૉલેજ ભાવનગર ખાતે તા.14-10-2026...

Read more

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In