• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, April 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આજ થી તલગાજરડા સાળંગપુર એસ. ટી. બસ સેવા નો શુભારંભ -પૂજ્ય મોરારીબાપુ ના હસ્તે પ્રસ્થાન

satyasamachar by satyasamachar
March 3, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
આજ થી તલગાજરડા સાળંગપુર એસ. ટી. બસ સેવા નો શુભારંભ -પૂજ્ય મોરારીબાપુ ના હસ્તે પ્રસ્થાન
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સુભાનપુરાના વિમળનાથ કોમ્પ્લેક્સનો બીજા માળનો દાદર તૂટતાં રહીશોનું રેસ્ક્યૂઃએપાર્ટમેન્ટ ખાલી કરાવ્યું…

રાત્રે દારૃનો નશો કરીને નીકળેલા ચાર નશેબાજ ઝડપાયા | Four accused caught under the influence of alcoh…

યુરિનરી ટ્રેક ઈન્ફેક્શનની સારવાર માટેની એન્ટિબાયોટિક દવાઓની અસર ઘટી ગઈ | antibiotic ineffective urin…

Load More

પૂજ્ય બાપુ એ પૂજા અર્ચન સાથે પ્રથમ મુસાફરી કરી નામ સ્મરણ સાથે શુભેચ્છા પાઠવી

આજરોજ મહુવા એસ. ટી વિભાગ દ્વારા તલગાજરડા થી સાળંગપુર બસ સેવાનો એસ. ટી. વિભાગ ના અધિકારી ગણ તેમજ રાજસ્વી મહાનુભાવો લોક સાહિત્યકાર માયાભાઇ આહીર તેમજ વિશાળ ભક્તજનો, નગરજનો વચ્ચે પૂજ્ય મોરારીબાપુ ના કર કમળ દ્વારા શુભારંભ થયેલ

મહુવા એસ ટી વિભાગ દ્વારા ઘણા સમય પહેલા તલગાજરડા થી દ્વારકા બસ સેવા પૂજ્ય બાપુ ના આશીર્વાદ સાથે તેના કરકમળ દ્વારા શરુ કરવામાં આવેલ તેના સારા પ્રતિસાદ બાદ ધર્મ પ્રેમી જનતા ની મૌન માંગણી ને જાણી ને મહુવા ના એસ. ટી. વિભાગ ના નિવૃત કર્મચારી શ્રી રજનીકાંત દેવમુરારી ના સવિશેષ પ્રયત્ન થી એસ, ટી વિભાગ ના પૂર્ણ સહકાર થી સફળતા મળતા આજ થી તલગાજરડા થી સુપ્રસિદ્ધ હનુમાનજી મહારાજ ના સ્થાન એવા સાળંગપુર ખાતે ની લોક સુખાકારી અર્થે બસ સેવા નો પ્રારંભ પૂજ્ય બાપુ ના કરકમળ દ્વારા પૂજા અર્ચન કરી પ્રથમ મુસાફરી કરી પૂજ્ય બાપુ એ પ્રારંભ કરાવેલ

આ સેવા ના શુભારંભ ના પ્રારંભે એસ ટી વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ તલગાજરડા થી સવારના 10/30 કલાકે સાળંગપુર જવા બસ રવાના થશે જે તળાજા ભાવનગર વલ્લભીપુર થઇ આશરે સાળંગપુર બપોર ના 4 વાગ્યાં ની આજુબાજુ પહોંચશે તો આજ બસ 4/30 વાગે સાળંગપુર થી મહુવા તલગાજરડા આવવા બસ રવાના થશે અને સાંજે 8/30 વાગ્યાં ની આજુબાજુ રૂપિયા 190 મુસાફરી ના ખર્ચ સાથે મહુવા તલગાજરડા આ બસ પહોંચશે

આ બસ સેવા પ્રારંભે ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખશ્રી બચુભાઈ પટેલ, એસ. ટી વિભાગીય નિયામક વડા રજનીકાંત શ્રી પિલવાઇકર સાહેબ, ડેપો મેનેજર ભાવનગર પટેલ સાહેબ. મહુવા ડેપો મેનજર જાડેજા સાહેબ, સરપંચશ્રી તલગાજરડા લોકસાહિત્યકાર માયાભાઇ આહીર સમગ્ર એસ. ટી સ્ટાફ મહુવાની સાથે એસ ટી વિભાગ ના નિવૃત કર્મચારી એવમ પ્રવાસી મુસાફરી ની સુવિધા માટે હંમેશા પ્રયત્નશીલ રજનીકાંત દેવમુરારી સાહેબ ની સાથે રાજસ્વી મહાનુભાવો, નગરજનો ભક્તજનો ની ખાસ ઉપસ્થિતિ રહી હતી

આ પ્રસંગે પૂજ્ય બાપુ ની સાથે મુસાફરી દરમ્યાન માયાભાઇએ
તેમના જીવન નો મુસાફરી નો પ્રસંગ ને યાદ કરી હાસ્ય પીરસ્યુ હતું પૂજ્ય બાપુ એ પણ રાજીપો વ્યક્ત કરી આ ઉત્તમ સેવા માટે નામ સ્મરણ સાથે શુભેચ્છા પાઠવી હતી

તો આગામી સમય માં એસ ટી વિભાગ દ્વારા તલગાજરડા થી પ્રથમ જ્યોતિલિંગ એવા સોમનાથ ની બસ સેવા પણ શરુ કરવામાં આવશે તેવી વિભાગ દ્વારા વાત જાણવા મળી રહી છે આ સેવા શરુ કરવા વિભાગીય વડા એ પણ હકારાત્મક અભિગમ બતાવેલ છે .

Next Post
‘અમેરિકા-ઈઝરાયલને કોણે અધિકાર આપ્યો’ ખામેનેઈની હત્યા મુદ્દે ભડક્યા ઓમર અબ્દુલ્લા | Omar Abdullah Con…

‘અમેરિકા-ઈઝરાયલને કોણે અધિકાર આપ્યો’ ખામેનેઈની હત્યા મુદ્દે ભડક્યા ઓમર અબ્દુલ્લા | Omar Abdullah Con...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સુભાનપુરાના વિમળનાથ કોમ્પ્લેક્સનો બીજા માળનો દાદર તૂટતાં રહીશોનું રેસ્ક્યૂઃએપાર્ટમેન્ટ ખાલી કરાવ્યું…

સુભાનપુરાના વિમળનાથ કોમ્પ્લેક્સનો બીજા માળનો દાદર તૂટતાં રહીશોનું રેસ્ક્યૂઃએપાર્ટમેન્ટ ખાલી કરાવ્યું…

રાત્રે દારૃનો નશો કરીને નીકળેલા ચાર નશેબાજ ઝડપાયા | Four accused caught under the influence of alcoh…

રાત્રે દારૃનો નશો કરીને નીકળેલા ચાર નશેબાજ ઝડપાયા | Four accused caught under the influence of alcoh…

યુરિનરી ટ્રેક ઈન્ફેક્શનની સારવાર માટેની એન્ટિબાયોટિક દવાઓની અસર ઘટી ગઈ | antibiotic ineffective urin…

યુરિનરી ટ્રેક ઈન્ફેક્શનની સારવાર માટેની એન્ટિબાયોટિક દવાઓની અસર ઘટી ગઈ | antibiotic ineffective urin…

કાશી અને મથુરાની વિવાદિત જગ્યાઓ મુસ્લિમોએ હિન્દુઓને સોંપી દેવી જોઈએ | muslims should give kashi and …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
સુભાનપુરાના વિમળનાથ કોમ્પ્લેક્સનો બીજા માળનો દાદર તૂટતાં રહીશોનું રેસ્ક્યૂઃએપાર્ટમેન્ટ ખાલી કરાવ્યું…
GUJARAT

 વડોદરાઃ વડોદરામાં જર્જરિત ઇમારતોનું જોખમ વધી રહ્યું છે અને આવી ઇમારતોમાં રહેતા લોકોને હવે વિકલ્પ શોધી રાખવો પડે તેવો સમય આવ્યો...

Read more

રાત્રે દારૃનો નશો કરીને નીકળેલા ચાર નશેબાજ ઝડપાયા | Four accused caught under the influence of alcoh…

યુરિનરી ટ્રેક ઈન્ફેક્શનની સારવાર માટેની એન્ટિબાયોટિક દવાઓની અસર ઘટી ગઈ | antibiotic ineffective urin…

કાશી અને મથુરાની વિવાદિત જગ્યાઓ મુસ્લિમોએ હિન્દુઓને સોંપી દેવી જોઈએ | muslims should give kashi and …

છાણીમાં અપહ્યત યુવકને કેનાલમાં ફેંકી દેવાના ચકચારી કિસ્સામાં પત્નીની સંડોવણી,પ્રેમમાં પતિ બાધારૃપ હત…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In