• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, May 9, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આઠ વર્ષથી ગુમ થયેલા યુવકને આખરે અદાલતે સિવિલ ડેડ જાહેર કર્યો | A young man who had been missing for …

satyasamachar by satyasamachar
March 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
આઠ વર્ષથી ગુમ થયેલા યુવકને આખરે અદાલતે સિવિલ ડેડ જાહેર કર્યો | A young man who had been missing for …
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અકોટા ગાય સર્કલ પાસે જાહેરમાં હાઇબ્રિડ ગાંજો વેચતો કેરિયર જીગર પકડાયો,સપ્લાયર મોઇન ફરાર | Hybrid mar…

શહેરના ગીચ વિસ્તારોમાં ચોરીના બનાવઃનવીધરતી માં ચોર ટોળકી ફરાર,યાકુતપુરા અને ગોરવામાં ચોરીના ભેદ ખૂલ્…

બિચ્છુ ગેંગના ત્રણ સાગરીતના હાઇકોર્ટે જામીન રદ કર્યા | High Court cancels bail of three associates o…

Load More

વડોદરા : આઠ વર્ષ પહેલા ઘરેથી નોકરી પર જવા નિકળેલો યુવક અચાનક જ ગુમ થઇ
જતા પરિવારના સભ્યોએ તેને શોધવા માટે આકાશ-પાતાળ એક કર્યું હતું. આ અંગેની જાણ
પોલીસને પણ કરવામાં આવી હતી
, જો કે, આઠ વર્ષ બાદ પણ
યુવકની કોઇ ભાળ ન મળતાં ગુમ થયેલા યુવકના ભાઇએ કોર્ટમાં અરજી કરી તેના ભાઇને મૃત
જાહેર કરવા માટેની દાદ માગી હતી. ન્યાાયધીશે બન્ને પક્ષની દલીલ તેમજ પુરાવાને
ધ્યાને લઇ ગુમ થયેલા યુવકને સિવીલ ડેથ (મૃત) જાહેર કર્યો હતો.

બનાવની વિગત એવી છે કે, શહેરમાં રહેતા ભાનુભાઇ પટેલ(નામ બદલ્યું છે)ના
ભાઇ રમેશભાઇ (નામ બદલ્યું છે) તા.૧૭ જુલાઈ
, ૨૦૧૬ના રોજ નોકરી
પર જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા
, પરંતુ ત્યારબાદ તેઓ
ક્યારેય પરત ફર્યા નહોતા.પોલીસ તપાસ અને પરિવારના અથાક પ્રયત્નો છતાં રમેશભાઇની
કોઈ ભાળ મળી નહોતી
, જેના કારણે ભાનુભાઇ પટેલે ે વર્ષ ૨૦૨૪માં
સિવિલ કોર્ટમાં પોતાના ભાઈને સિવિલ ડેથ 
જાહેર કરવા માટે દાદ માગી હતી. સુનાવણી દરમિયાન વાદી તરફે દલીલ કરવામાં આવી
હતી કે
,કે રમેશભાઇ ગુમ થયાને સાત વર્ષથી વધુ સમય વીતી ગયો છે
અને દૈનિક અખબારમાં જાહેર નોટીસ પ્રસિદ્ધ કરવા છતાં કોઈ વાંધા-વચકા આવ્યા નથી.

પુરાવા તરીકે પોલીસ સ્ટેશનનું સર્ટીફિકેટ અને સાક્ષીઓની જુબાની
પણ રજૂ કરવામાં આવી હતી. બીજી તરફ
, કોર્પોરેશનના જન્મ-મરણ નોંધણી વિભાગના અધિકારીએ
ટેકનિકલ કારણોસર આ દાવાનો વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે વાદીએ તમામ વિગતો
સ્પષ્ટ કરી નથી. જોકે
, સામા પક્ષે રમેશભાઇ જીવિત હોવાનો કોઈ
પણ પુરાવો કોર્ટમાં રજૂ કરી શક્યા નહોતા.

કોર્ટે અવલોકન કર્યું હતું કે ભારતીય પુરાવા અધિનિયમ (ઇન્ડિયન
એવિડન્સ એક્ટ) ની કલમ મુજબ
, જો કોઈ વ્યક્તિ સાત વર્ષ સુધી ગુમ હોય, તો તેને મૃત માનવાની કાયદાકીય જોગવાઈ છે. આ કેસમાં રમેશભાઇ વર્ષ ૨૦૧૬થી
એટલે કે લગભગ ૮ વર્ષથી ગુમ છે અને તેમના કોઈ સગડ નથી.અંતે
, કોર્ટે
હિતેશભાઈની અરજી મંજૂર રમેશભાઇ પટેલેને સિવિલ ડેથ જાહેર કરી જન્મ-મરણ નોંધણી
વિભાગના અધિકારીને આ સિવિલ ડેથની નોંધ લેવા માટે 
આદેશ કર્યો હતો. જોકે
, કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે આ
ચુકાદો માત્ર વ્યક્તિના મૃત્યુના તથ્ય પૂરતો મર્યાદિત છે
, ચોક્કસ
તારીખ કે સમય માટે નહીં.

Next Post
પેટ્રોલ,ડીઝલ,ગેસના મુદ્દે અરાજકતા ફેલાવનારાઓને સાયબર સેલ શોધી કાઢશે | Cyber ​​cell will track down t…

પેટ્રોલ,ડીઝલ,ગેસના મુદ્દે અરાજકતા ફેલાવનારાઓને સાયબર સેલ શોધી કાઢશે | Cyber ​​cell will track down t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અકોટા ગાય સર્કલ પાસે જાહેરમાં હાઇબ્રિડ ગાંજો વેચતો કેરિયર જીગર પકડાયો,સપ્લાયર મોઇન ફરાર | Hybrid mar…

અકોટા ગાય સર્કલ પાસે જાહેરમાં હાઇબ્રિડ ગાંજો વેચતો કેરિયર જીગર પકડાયો,સપ્લાયર મોઇન ફરાર | Hybrid mar…

શહેરના ગીચ વિસ્તારોમાં ચોરીના બનાવઃનવીધરતી માં ચોર ટોળકી ફરાર,યાકુતપુરા અને ગોરવામાં ચોરીના ભેદ ખૂલ્…

શહેરના ગીચ વિસ્તારોમાં ચોરીના બનાવઃનવીધરતી માં ચોર ટોળકી ફરાર,યાકુતપુરા અને ગોરવામાં ચોરીના ભેદ ખૂલ્…

બિચ્છુ ગેંગના ત્રણ સાગરીતના હાઇકોર્ટે જામીન રદ કર્યા | High Court cancels bail of three associates o…

બિચ્છુ ગેંગના ત્રણ સાગરીતના હાઇકોર્ટે જામીન રદ કર્યા | High Court cancels bail of three associates o…

વિદેશ પ્રવાસ માટે લેવાતા આરોગ્ય વીમામાં તમામ સારવાર મળતી નથી | insurance foreign travel

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અકોટા ગાય સર્કલ પાસે જાહેરમાં હાઇબ્રિડ ગાંજો વેચતો કેરિયર જીગર પકડાયો,સપ્લાયર મોઇન ફરાર | Hybrid mar…
GUJARAT

વડોદરાઃ અકોટા વિસ્તારમાં જાહેરમાં હાઇબ્રિડ ગાંજો વેચતા એક કેરિયરને પોલીસે ઝડપી પાડી રૃ.૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. અકોટા ગાય...

Read more

શહેરના ગીચ વિસ્તારોમાં ચોરીના બનાવઃનવીધરતી માં ચોર ટોળકી ફરાર,યાકુતપુરા અને ગોરવામાં ચોરીના ભેદ ખૂલ્…

બિચ્છુ ગેંગના ત્રણ સાગરીતના હાઇકોર્ટે જામીન રદ કર્યા | High Court cancels bail of three associates o…

વિદેશ પ્રવાસ માટે લેવાતા આરોગ્ય વીમામાં તમામ સારવાર મળતી નથી | insurance foreign travel

તમિલનાડુમાં ફરી મોટો ખેલ! વિજયની શપથવિધિ પર સસ્પેન્સ, આ પક્ષે માંગી ડેપ્યુટી CMની ખુરશી | Confusion …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In