• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આ હોળી પર પાર્ટનરને આપો સરપ્રાઈઝ! ભારતના આ 5 સ્થળો રોમેન્ટિક હોળી વેકેશન માટે પરફેક્ટ | best romantic places for holi vacation with partner

satyasamachar by satyasamachar
February 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદમાં ગેસના સિલિન્ડર સ્ટોરેજના નિયમોનો સરેઆમ ભંગ, પ્રતિબંધ છતા ટ્રકો ભરીને લવાય છે | gas agency…

ઓટો, બેંક શેરોમાં પ્રોફિટ બુકિંગ : સેન્સેક્સ 607 પોઈન્ટ તૂટીને 76803 | Profit booking in auto bank s…

યુએસ-ઈરાન પ્રસ્તાવિત કરારથી શિપિંગ ક્ષેત્રના વીમા ખર્ચમાં ઘટાડો થશે | The proposed US Iran deal woul…

Load More

Holi Celebration with Partner: હોળી એટલે માત્ર રંગોનો તહેવાર નહીં, પણ ખુશીઓ વહેંચવાનો અવસર. જો તમે આ વખતે ઘરે હોળી રમવાને બદલે ક્યાંક બહાર ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો ભારતની આ પાંચ જગ્યાઓ તમારા લિસ્ટમાં ચોક્કસ હોવી જોઈએ. અહીંની હોળી તમારા અને તમારા પાર્ટનર માટે લાઈફટાઈમ મેમરી બની રહેશે.

1. ઋષિકેશ: એડવેન્ચર અને રંગોનો સંગમ

જો તમને અને તમારા પાર્ટનરને એડવેન્ચર પસંદ હોય, તો ઋષિકેશ બેસ્ટ છે. ગંગા કિનારે કેમ્પિંગ, રાત્રે બોનફાયર અને મ્યુઝિક સાથે હોળી રમવાનો અનુભવ કંઈક અલગ જ હોય છે. પહાડોની ઠંડી હવા વચ્ચે રિવર રાફ્ટિંગનો આનંદ લેતા લેતા હોળીની મસ્તી તમારી ટ્રિપને રોમાંચક બનાવી દેશે.

2. ઉદયપુર: રાજસી ઠાઠ સાથે ‘શાહી હોળી’

ભારતના સૌથી રોમેન્ટિક શહેરોમાં જેની ગણતરી થાય છે તે ઉદયપુરની ‘શાહી હોળી’ આખી દુનિયામાં પ્રખ્યાત છે. સિટી પેલેસની ભવ્યતા અને પિચોલા લેકના સુંદર નજારા વચ્ચે હોળી રમવી એ કોઈ સપના જેવું લાગે છે. અહીંના રાજવી પરિવારના પરંપરાગત સમારોહમાં ભાગ લેવો અને લેક કિનારે પાર્ટનર સાથે સમય વિતાવવો ખૂબ જ રોમેન્ટિક અનુભવ રહેશે.

3. ગોવા: બીચ પર મ્યુઝિક અને મસ્તી

જો તમે ફૂલ પાર્ટી મોડમાં હોળી ઉજવવા માંગતા હોવ, તો ગોવા સિવાય બીજી કોઈ સારી જગ્યા નથી. પૂલ પાર્ટી અને લાઉડ મ્યુઝિક તમારા ઉત્સાહમાં ચાર ચાંદ લગાવી દેશે. સમુદ્રની લહેરો વચ્ચે પાર્ટનરને ગુલાલ લગાવવો અને મ્યુઝિકના તાલે ઝૂમવું એ કપલ્સ માટે એક મોડર્ન અને યાદગાર અનુભવ છે.

આ પણ વાંચો: સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ

4. કુમાઉ: શાંતિ અને પરંપરાનો અહેસાસ

જો તમારે ભીડભાડથી દૂર શાંતિમાં હોળી ઉજવવી હોય, તો ઉત્તરાખંડના કુમાઉ વિસ્તારની મુલાકાત લો. અહીંની ‘બેઠકી હોળી’ જાણીતી છે, જ્યાં પહાડી સંસ્કૃતિ અને લોક સંગીત સાથે હોળી રમાય છે. પાર્ટનર સાથે બેસીને શાસ્ત્રીય સંગીતની મજા લેવી અને હળવી હોળી રમવી મનને ખૂબ જ સુકૂન આપે છે.

5. વૃંદાવન: ફૂલોની વર્ષામાં ભીંજાવ

હોળીના પરંપરાગત અને આધ્યાત્મિક રંગમાં રંગાવું હોય તો વૃંદાવનની ‘ફૂલો વાળી હોળી’ જરૂર જોવી જોઈએ. અહીં રંગોને બદલે ફૂલોની પાંખડીઓથી હોળી રમાય છે. પાર્ટનર સાથે ફૂલોની આ વર્ષાનો હિસ્સો બનવું એ એક અત્યંત સુખદ અને મનમોહક અહેસાસ છે.

Next Post
ઘરના ઘંટી ચાટે તેવો સુરત શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓનો ઘાટ : પહેલા SIR અને હવે બોર્ડની પરીક્ષાના કારણ…

ઘરના ઘંટી ચાટે તેવો સુરત શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓનો ઘાટ : પહેલા SIR અને હવે બોર્ડની પરીક્ષાના કારણ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદમાં ગેસના સિલિન્ડર સ્ટોરેજના નિયમોનો સરેઆમ ભંગ, પ્રતિબંધ છતા ટ્રકો ભરીને લવાય છે | gas agency…

અમદાવાદમાં ગેસના સિલિન્ડર સ્ટોરેજના નિયમોનો સરેઆમ ભંગ, પ્રતિબંધ છતા ટ્રકો ભરીને લવાય છે | gas agency…

ઓટો, બેંક શેરોમાં પ્રોફિટ બુકિંગ : સેન્સેક્સ 607 પોઈન્ટ તૂટીને 76803 | Profit booking in auto bank s…

ઓટો, બેંક શેરોમાં પ્રોફિટ બુકિંગ : સેન્સેક્સ 607 પોઈન્ટ તૂટીને 76803 | Profit booking in auto bank s…

યુએસ-ઈરાન પ્રસ્તાવિત કરારથી શિપિંગ ક્ષેત્રના વીમા ખર્ચમાં ઘટાડો થશે | The proposed US Iran deal woul…

યુએસ-ઈરાન પ્રસ્તાવિત કરારથી શિપિંગ ક્ષેત્રના વીમા ખર્ચમાં ઘટાડો થશે | The proposed US Iran deal woul…

RBIના કડક પગલાંથી બોન્ડ માર્કેટની ગતિ ધીમી પડે તેવી વકી | RBI’s strict measures are expected to slow…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદમાં ગેસના સિલિન્ડર સ્ટોરેજના નિયમોનો સરેઆમ ભંગ, પ્રતિબંધ છતા ટ્રકો ભરીને લવાય છે | gas agency…
GUJARAT

Ahmedabad Gas Cylinder News : શહેરના ગીતામંદિર વિસ્તારમાં ગેસ એજન્સીમાં ગેરકાયદે સ્ટોરેજ કરાયેલા 70 જેટલા ગેસ સિલિન્ડરમાં ધડાકા સાથે બ્લાસ્ટ...

Read more

ઓટો, બેંક શેરોમાં પ્રોફિટ બુકિંગ : સેન્સેક્સ 607 પોઈન્ટ તૂટીને 76803 | Profit booking in auto bank s…

યુએસ-ઈરાન પ્રસ્તાવિત કરારથી શિપિંગ ક્ષેત્રના વીમા ખર્ચમાં ઘટાડો થશે | The proposed US Iran deal woul…

RBIના કડક પગલાંથી બોન્ડ માર્કેટની ગતિ ધીમી પડે તેવી વકી | RBI’s strict measures are expected to slow…

અલ નીનો અસર : ભારતમાં ચોમાસુ 40% નબળું, પાક અને અર્થતંત્ર માટે જોખમ | El Nino effect : Monsoon in In…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In