• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, October 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઈંધણ બચાવવા દમણ-દીવ પ્રશાસનની નવી ગાઈડલાઈન: પ્રખ્યાત બીચ બનશે ‘નો વ્હીકલ ઝોન’, વર્ક ફ્રોમ હોમ અને જા…

satyasamachar by satyasamachar
May 14, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઈંધણ બચાવવા દમણ-દીવ પ્રશાસનની નવી ગાઈડલાઈન: પ્રખ્યાત બીચ બનશે ‘નો વ્હીકલ ઝોન’, વર્ક ફ્રોમ હોમ અને જા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

Load More

Daman & Diu News: પશ્ચિમ એશિયા કટોકટીને કારણે વૈશ્વિક સ્તરે સર્જાયેલી પરિસ્થિતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ સંરક્ષણની હાકલને ધ્યાનમાં રાખીને, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ વહીવટીતંત્રે એક મોટો નિર્ણય લીધો છે. પ્રશાસકે તમામ નાગરિકો, વેપારીઓ અને પ્રવાસીઓને જવાબદાર નાગરિક તરીકે દેશહિતમાં ઈંધણનો વપરાશ ઘટાડવા અને ટકાઉ જીવનશૈલી અપનાવવા સત્તાવાર અપીલ કરી છે. વહીવટીતંત્ર દ્વારા કેટલાક મહત્ત્વના પગલાં લેવા અને માર્ગદર્શિકાનું પાલન કરવા જણાવાયું છે. 

18 મે 2026થી પ્રખ્યાત દરિયાકિનારા બનશે ‘નો વ્હીકલ ઝોન’

પર્યાવરણની જાળવણી માટે પ્રશાસને મોટો નિર્ણય લીધો છે. દમણના પ્રખ્યાત સી-ફ્રન્ટ એટલે કે દેવકા ખાતે આવેલો ‘નમો પથ’ અને જામ્બોરી ખાતે આવેલો ‘રામ સેતુ’ હવેથી ‘નો વ્હીકલ ઝોન’ તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે. 18 મે 2026થી આ વિસ્તારોમાં માત્ર સાઇકલ, ઇલેક્ટ્રિક વાહનો અને પદયાત્રીઓને જ મંજૂરી આપવામાં આવશે. પ્રવાસીઓ અને સ્થાનિકોને આ પ્રદૂષણ મુક્ત ઝોન જાળવવામાં સહકાર આપવા જણાવાયું છે.

જાહેર પરિવહન અને વર્ક ફ્રોમ હોમ પર ભાર

બસ સેવાનો ઉપયોગ: દમણમાં ગામડાઓને જોડતા નવા બસ રૂટ શરૂ કરીને જાહેર પરિવહન વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે. સરકારી કર્મચારીઓ અને સામાન્ય નાગરિકોને ખાનગી વાહનોના બદલે સરકારી બસનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરાયા છે.

વર્ક ફ્રોમ હોમ: દૈનિક મુસાફરી અને ઈંધણનો વપરાશ ઘટાડવા માટે જે સંસ્થાઓ કે વ્યક્તિઓ માટે શક્ય હોય, તેમને ‘વર્ક ફ્રોમ હોમ’ની પદ્ધતિ અપનાવવા જણાવાયું છે.

કારપૂલિંગ અને EV: રસ્તા પર વાહનોની સંખ્યા ઘટાડવા માટે ‘કારપૂલિંગ’ (એક જ વાહનમાં ભાગીદારીમાં મુસાફરી) કરવા અને ધીમે-ધીમે પેટ્રોલ-ડીઝલના બદલે ઇલેક્ટ્રિક વાહનો તરફ વળવા અપીલ કરાઈ છે.

રસોડાથી લઈને ખેતર સુધી બદલાવની અપીલ

PNGનો ઉપયોગ: LPG સિલિન્ડર પરની નિર્ભરતા ઘટાડવા માટે નાગરિકોને વધુ સુરક્ષિત અને કાર્યક્ષમ એવા પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) જોડાણનો ઉપયોગ કરવા જણાવાયું છે.

ખેતી અને ભોજન: પ્રશાસને પરિવારોને રસોઈમાં ખાદ્ય તેલનો વપરાશ ઘટાડવા અને ખેડૂતોને રાસાયણિક ખાતરો પરની નિર્ભરતા ઓછી કરીને પ્રાકૃતિક ખેતી અપનાવવા વિનંતી કરી છે.

આ પણ વાંચો: પંચમહાલમાં ઈંધણનું સંકટ?: ગોધરા અને શહેરાના પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ, આકરી ગરમીમાં વાહનોની લાઈનો લાગી

બિનજરૂરી ખર્ચ અને વિદેશ પ્રવાસ ટાળવા સલાહ

આર્થિક સમજદારીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા લોકોને અત્યારે બિનજરૂરી સોનાની ખરીદી ન કરવા અને વિદેશ પ્રવાસના આયોજનો હાલ પૂરતા મુલતવી રાખવા સલાહ આપવામાં આવી છે.

ઈંધણ બચાવવા દમણ-દીવ પ્રશાસનની નવી ગાઈડલાઈન: પ્રખ્યાત બીચ બનશે 'નો વ્હીકલ ઝોન', વર્ક ફ્રોમ હોમ અને જાહેર પરિવહન પર ભાર 2 - imageઈંધણ બચાવવા દમણ-દીવ પ્રશાસનની નવી ગાઈડલાઈન: પ્રખ્યાત બીચ બનશે 'નો વ્હીકલ ઝોન', વર્ક ફ્રોમ હોમ અને જાહેર પરિવહન પર ભાર 3 - image

Next Post
‘શું વિપક્ષના નેતા માત્ર દેખાડા પૂરતા..’, ચૂંટણી કમિશનરોની નિમણૂક પર સુપ્રીમ કોર્ટની આકરી ટિપ્પણી | …

'શું વિપક્ષના નેતા માત્ર દેખાડા પૂરતા..', ચૂંટણી કમિશનરોની નિમણૂક પર સુપ્રીમ કોર્ટની આકરી ટિપ્પણી | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ જામનગર શહેરની મુલાકાત દરમિયાન...

Read more

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In