• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઈરાન યુદ્ધની ભારત પર માઠી અસર! બમણા ભાવે 25 લાખ ટન યુરિયા ખરીદ્યું, ગ્લોબલ માર્કેટમાં હલચલ | india u…

satyasamachar by satyasamachar
April 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઈરાન યુદ્ધની ભારત પર માઠી અસર! બમણા ભાવે 25 લાખ ટન યુરિયા ખરીદ્યું, ગ્લોબલ માર્કેટમાં હલચલ | india u…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ: આગામી 7 દિવસ ‘યલો એલર્ટ’, તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચવાની સંભાવના |…

રણોલીથી જીએસીએલ જવાના બ્રિજ નીચે મોડી રાત્રે ધડાકાભેર આગ ભભૂકતા ગભરાટ | Panic as fire erupts under b…

ચરસી યુવાને મેલી વિદ્યાથી યુવકને બેહોશ કરી ખિસ્સામાંથી રૂપિયા કાઢી લીધાના આક્ષેપ | Allegations that …

Load More

Middle East War Impact on Fertilizers: મીડિલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે ભારતના કૃષિ ક્ષેત્ર પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. ખાતરની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ભારત એક જ ટેન્ડરમાં રેકોર્ડ 25 લાખ મેટ્રિક ટન યુરિયા આયાત કરવા જઈ રહ્યું છે. જોકે, ચિંતાની વાત એ છે કે માત્ર બે મહિનાના ગાળામાં આંતરરાષ્ટ્રીય બજારમાં યુરિયાની કિંમતો લગભગ બમણી થઈ ગઈ છે.

બે મહિનામાં કિંમતો બમણી થઈ

અહેવાલો અનુસાર, ઈન્ડિયન પોટાશ લિમિટેડ (IPL)એ આ ખરીદી માટેની ડીલ ફાઈનલ કરી છે. અગાઉના ટેન્ડરમાં પશ્ચિમ કિનારા માટે યુરિયા અંદાજે 508 ડૉલર પ્રતિ ટન હતું, જે હવે વધીને 935 ડૉલર પ્રતિ ટન થઈ ગયું છે. તેવી જ રીતે, પૂર્વ કિનારા માટે જે ભાવ 512 ડૉલર હતો, તે હવે 959 ડૉલર પ્રતિ ટન પર પહોંચી ગયો છે. આમ, વૈશ્વિક તંગદિલીને કારણે ભારતે લગભગ બમણા ભાવ ચૂકવવા પડી રહ્યા છે.

આ પણ વાંચો: ટ્રમ્પનો બફાટ: ભારત-ચીનને ગણાવ્યા ‘નરક’, શું ભારતીયોની નોકરીઓ જોખમમાં?

સબસિડીનો બોજ વધવાની સંભાવના

ભારત વિશ્વનો સૌથી મોટો યુરિયા આયાતકાર દેશ છે. વર્ષ 2025માં ભારતને અંદાજે 1 કરોડ ટન યુરિયાની જરૂરિયાત રહેવાની છે, જેની સામે આ 25 લાખ ટનનો જથ્થો કુલ જરૂરિયાતનો ચોથો ભાગ પૂર્ણ કરશે. જોકે, આયાત મોંઘી થવાથી ભારત સરકાર પર સબસિડીનો બોજ અસહ્ય બનશે. સરકાર ખેડૂતોને સસ્તા દરે ખાતર પૂરું પાડવા માટે કંપનીઓને સબસિડી આપે છે, જેનો ખર્ચ હવે આસમાને પહોંચશે.

વૈશ્વિક બજારમાં અછતનું જોખમ

નિષ્ણાતોના મતે, ભારત દ્વારા કરવામાં આવેલી આટલી મોટી ખરીદીને કારણે વૈશ્વિક બજારમાં અન્ય દેશો માટે યુરિયાની અછત સર્જાઈ શકે છે. સપ્લાયર્સ પાસે મર્યાદિત સ્ટોક હોવાથી અને મોટાભાગનો જથ્થો ભારત તરફ આવવાનો હોવાથી આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધુ વધારો જોવા મળી શકે છે.

Next Post
IRS અધિકારીની IIT ગ્રેજ્યુએટ દીકરી પર દુષ્કર્મ બાદ મોબાઈલ ચાર્જરથી હત્યા: દિલ્હીમાં હચમચાવી દેતી ઘટન…

IRS અધિકારીની IIT ગ્રેજ્યુએટ દીકરી પર દુષ્કર્મ બાદ મોબાઈલ ચાર્જરથી હત્યા: દિલ્હીમાં હચમચાવી દેતી ઘટન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ: આગામી 7 દિવસ ‘યલો એલર્ટ’, તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચવાની સંભાવના |…

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ: આગામી 7 દિવસ ‘યલો એલર્ટ’, તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચવાની સંભાવના |…

રણોલીથી જીએસીએલ જવાના બ્રિજ નીચે મોડી રાત્રે ધડાકાભેર આગ ભભૂકતા ગભરાટ | Panic as fire erupts under b…

રણોલીથી જીએસીએલ જવાના બ્રિજ નીચે મોડી રાત્રે ધડાકાભેર આગ ભભૂકતા ગભરાટ | Panic as fire erupts under b…

ચરસી યુવાને મેલી વિદ્યાથી યુવકને બેહોશ કરી ખિસ્સામાંથી રૂપિયા કાઢી લીધાના આક્ષેપ | Allegations that …

ચરસી યુવાને મેલી વિદ્યાથી યુવકને બેહોશ કરી ખિસ્સામાંથી રૂપિયા કાઢી લીધાના આક્ષેપ | Allegations that …

અમદાવાદ: નિકોલમાં હોન્ડાના ગોડાઉનમાંથી 31 એક્ટિવા ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા | …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ: આગામી 7 દિવસ ‘યલો એલર્ટ’, તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચવાની સંભાવના |…
GUJARAT

Gujarat Heatwave Forecast: રાજ્યમાં ઉનાળો હવે આકરો મિજાજ બતાવી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે ગરમીનું ‘યલો...

Read more

રણોલીથી જીએસીએલ જવાના બ્રિજ નીચે મોડી રાત્રે ધડાકાભેર આગ ભભૂકતા ગભરાટ | Panic as fire erupts under b…

ચરસી યુવાને મેલી વિદ્યાથી યુવકને બેહોશ કરી ખિસ્સામાંથી રૂપિયા કાઢી લીધાના આક્ષેપ | Allegations that …

અમદાવાદ: નિકોલમાં હોન્ડાના ગોડાઉનમાંથી 31 એક્ટિવા ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા | …

સુરત: ” ગુજરાતમાં 30 વર્ષથી આંગડિયા નેટવર્ક કોના ઈશારે ચાલે છે?” મનીષ સિસોદિયાએ પોલિટિકલ ફંડિંગ મુદ્…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In