• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, July 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

એક વર્ષમાં 497 પીડીત મહિલાઓએ પીબીએસસી હેલ્પલાઈનની મદદ માગી | 497 aggrieved women sought help from PB…

satyasamachar by satyasamachar
May 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
એક વર્ષમાં 497 પીડીત મહિલાઓએ પીબીએસસી હેલ્પલાઈનની મદદ માગી | 497 aggrieved women sought help from PB…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કૌન બનેગા કરોડપતિના મંચ પર ચમકશે ગુરુ-શિષ્યની જોડી : વિશ્વના સૌથી વામનકદના ડૉ.ગણેશ બારૈયા અને તેમના …

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જનરલ નર્સિંગ સ્કૂલ, હિંમતનગરના વિદ્યાર્થીઓ માટે કોર્ટ મુલાકાત તથા કાન…

હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ

Load More

તાત્કાલિક સહાયતા, કાઉન્સેલીંગ અને માર્ગદર્શન

ઘરેલું હિંસા, અત્યાચાર અને કાયદાકીય પ્રશ્નોમાં ત્વરિત સહાયતા મહિલાઓને
મળી રહી છ

ભાવનગર –  મહિલા અને બાળ વિકાસ
વિભાગ
, ગાંધીનગર તથા ગૃહ વિભાગના સંયુક્ત ઉપક્રમે પીડિત મહિલાઓને ત્વરિત સહાયતા,
માર્ગદર્શન અને સુરક્ષાત્મક આધાર ઉપલબ્ધ થાય તે હેતુસર રાજ્યમાં
પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર  યોજના
અમલમાં મુકવામાં આવી છે.

આ યોજના હેઠળ ભાવનગર જિલ્લામાં મહિલા પોલીસ સ્ટેશન નવાપરા, ભાવનગર
તેમજ મહુવા સીટી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે મહિલા સહાયતા કેન્દ્રો કાર્યરત છે. આ બંને
કેન્દ્રો પીડિત મહિલાઓ માટે વિશ્વાસ
, સહારો અને ન્યાયનું
સશક્ત માધ્યમ બની રહ્યાં છે.

મહિલા સહાયતા કેન્દ્ર ખાતે પીડિત મહિલાઓ પાસેથી અરજી સ્વીકારી તેમના તેમજ
સામા પક્ષ સાથે વ્યક્તિગત અને જૂથ બેઠકો યોજી સંવેદનશીલ અભિગમ સાથે સમસ્યાના
નિરાકરણ માટે પ્રયાસ કરવામાં આવે છે. નારીવાદી અભિગમથી કાર્યરત આ કેન્દ્રોમાં
પીડિતાની લાગણી
, સુરક્ષા અને અપેક્ષાને કેન્દ્રસ્થાને રાખીને સમાધાન માટે
પ્રયત્ન કરવામાં આવે છે. જરૃરિયાત મુજબ કાયદાકીય માર્ગદર્શન તથા અન્ય સંસ્થાકીય
સહાયતા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.મહિલા સહાયતા કેન્દ્રો દ્વારા કિશોરીઓ અને
મહિલાઓને શારીરિક
, માનસિક, ભાવનાત્મક
તથા જાતીય હિંસા જેવા સંવેદનશીલ કેસોમાં કાઉન્સેલીંગ દ્વારા સહાયતા પૂરી પાડવામાં
આવે છે. ઉપરાંત પ્રિ-મેરેજ અને પોસ્ટ-મેરેજ કાઉન્સેલીંગ જેવી સેવાઓ પણ ઉપલબ્ધ
કરવામાં આવી રહી છે.આમ
, ભાવનગર જિલ્લાના મહિલા સહાયતા
કેન્દ્રો પીડિત મહિલાઓ માટે માત્ર સહાયતા કેન્દ્ર નહીં પરંતુ આત્મવિશ્વાસ
, સુરક્ષા, ન્યાય અને નવી આશાનું વિશ્વાસપાત્ર કેન્દ્ર
બની સમાજમાં મહિલા સશક્તિકરણના પ્રયાસોને વધુ મજબૂત બનાવી રહ્યા છે.

એક વર્ષમાં ૨૪૯ અરજીઓમાં સફળ અને સુખદ સમાધાન

એપ્રિલ-૨૦૨૫ થી માર્ચ-૨૦૨૬ દરમિયાન આ બંને કેન્દ્રોમાં કુલ ૪૯૭ નવી અરજીઓ
પ્રાપ્ત થઈ હતી. જેમાંથી ૨૪૯ અરજીઓમાં સફળ અને સુખદ સમાધાન કરવામાં આવ્યું છે.
ઉપરાંત ૬૮ અરજીઓને જરૃરી અનુસંધાને અન્ય વિભાગો તથા સંસ્થાઓમાં રીફર કરવામાં આવી
છે
, જ્યારે ૧૨૦ અરજીઓ વિવિધ કારણોસર બંધ કરવામાં આવી છે. હાલ ૬૦ અરજીઓમાં
કાઉન્સેલીંગ પ્રક્રિયા કાર્યરત છે.

Next Post
ગોગાલા ગામે ચાલતા જુગાર ધામ પર એસએમસી ત્રાટકી 8 શખ્સ ઝબ્બે | SMC raids gambling den in Gogala villag…

ગોગાલા ગામે ચાલતા જુગાર ધામ પર એસએમસી ત્રાટકી 8 શખ્સ ઝબ્બે | SMC raids gambling den in Gogala villag...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કૌન બનેગા કરોડપતિના મંચ પર ચમકશે ગુરુ-શિષ્યની જોડી : વિશ્વના સૌથી વામનકદના ડૉ.ગણેશ બારૈયા અને તેમના …

કૌન બનેગા કરોડપતિના મંચ પર ચમકશે ગુરુ-શિષ્યની જોડી : વિશ્વના સૌથી વામનકદના ડૉ.ગણેશ બારૈયા અને તેમના …

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જનરલ નર્સિંગ સ્કૂલ, હિંમતનગરના વિદ્યાર્થીઓ માટે કોર્ટ મુલાકાત તથા કાન…

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જનરલ નર્સિંગ સ્કૂલ, હિંમતનગરના વિદ્યાર્થીઓ માટે કોર્ટ મુલાકાત તથા કાન…

હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ

હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ

પત્રકાર સુરક્ષા કાનૂનને વધુ મજબૂત બનાવવા ગાંધીનગરમાં ઐતિહાસિક પત્રકાર સંમેલન

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
કૌન બનેગા કરોડપતિના મંચ પર ચમકશે ગુરુ-શિષ્યની જોડી : વિશ્વના સૌથી વામનકદના ડૉ.ગણેશ બારૈયા અને તેમના …
GUJARAT

​ભાવનગરની સર.ટી. હોસ્પિટલના મેડિકલ ઓફિસર અને વિશ્વના સૌથી વામનકદ ધરાવતા તબીબ ડૉ.ગણેશ બારૈયા તેમજ તેમના માર્ગદર્શક ગુરુ ડૉ.દલપતભાઈ કાતરિયાને બોલિવૂડના...

Read more

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જનરલ નર્સિંગ સ્કૂલ, હિંમતનગરના વિદ્યાર્થીઓ માટે કોર્ટ મુલાકાત તથા કાન…

હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ

પત્રકાર સુરક્ષા કાનૂનને વધુ મજબૂત બનાવવા ગાંધીનગરમાં ઐતિહાસિક પત્રકાર સંમેલન

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ પૂર અને રોગચાળો અટકાવવા ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક: આરોગ્ય રાજ્ય મ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In