• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, September 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

એસ.જી.હાઈવે ઉપર મકરબા પાસે આવેલા સોલિટેયર બિઝનેસ પાર્કના ચોથા માળે આગ,૮૦ લોકોને સલામત નીચે ઉતારાયા |…

satyasamachar by satyasamachar
May 23, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
એસ.જી.હાઈવે ઉપર મકરબા પાસે આવેલા સોલિટેયર બિઝનેસ પાર્કના ચોથા માળે આગ,૮૦ લોકોને સલામત નીચે ઉતારાયા |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

“પર્યાવરણ બચાવવાની પહેલ, ભવિષ્ય સંવારવાનો સંકલ્પ” શ્રીમતી લક્ષ્મીબેન એલ. કાકડિયા બી.એડ્. કૉલેજનો માજ…

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા ખાતે Research, Innovation and Extension Activity Gr…

ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) ખાતે તા. 14/09/2026ના રોજ હિન્દી વિભાગ અને U…

Load More

અમદાવાદ,શુક્રવાર,22
મે,2026

અમદાવાદના એસ.જી.હાઈવે ઉપર મકરબા પાસે સોલિટેયર બિઝનેસ
પાર્કના ચોથા માળે આવેલી એક ઓફિસમાં શુક્રવારે બપોરે ૨.૫૦ કલાકના સુમારે અગમ્ય
કારણસર આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ચોથા માળે લાગેલી આગ ઝડપથી છઠ્ઠા માળ સુધી
પ્રસરી ગઈ હતી.લોકો જીવ બચાવવા ઉપરના માળ તરફ દોડી ગયા હતા.બિલ્ડિંગના બહારના
ભાગમાં લગાવેલા કાચ ધડાધડ તૂટીને નીચે પડયા હતા.આગ અંગે ફાયર વિભાગને જાણ થતા સ્થળ
ઉપર પહોંચી આગ હોલવવાની સાથે ૮૦ જેટલા લોકોને સલામત નીચે ઉતારવામા આવ્યા હતા.એક
બેભાન વ્યકિતને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલી અપાયો
હતો.આગ લાગવા પાછળનુ ચોકકસ કારણ ફાયર વિભાગ આપી શકયુ નથી.

શુક્રવારે બપોરે લાગેલી આગની ઘટનામા ફાયર વિભાગને જાણ
કરવામા આવી હોવાછતાં સમયસર પહોંચ્યા નહી હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામા
આવ્યો હતો.જયારે ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેના કહેવા પ્રમાણે
, કોલ મળ્યાની આઠ
મિનીટની અંદર ફાયર વિભાગનુ પહેલુ વાહન સ્થળ ઉપર પહોંચી ગયુ હતુ.જે પછી પરિસ્થિતિ
વધુ ના વણસે એ માટે એક મિની ફાયર ફાઈટર
,વોટર
બાઉઝર
, બૂમ
બાઉઝર
, હાઈડ્રોલિક
પ્લેટફોર્મ
, એમ્બ્યુલન્સ
સાથે ૨૪ વાહનોની મદદથી ચીફ ફાયર ઓફિસર સહિતના સોથી પણ વધુ અધિકારી તથા ફાયર
વિભાગના જવાનો દ્વારા આગ હોલવવાની કામગીરી શરૃ કરવામા આવી હતી.બિલ્ડિંગની ફાયર
સિસ્ટમ વર્કિંગકન્ડીશનમા હતી.જેની મદદથી ફાયર ફાઈટીંગ કરવામા આવ્યુ હતુ.આગની આ
ઘટનામા એક બાબત સામે આવી અને તે બિલ્ડિંગના બહારના ભાગમા લગાવેલા ગ્લાસ. આ
પ્રકારના ગ્લાસ શહેરના અનેક બિલ્ડિંગમાં લગાવેલા જોવા મળતા હોય છે.જે આગની ઘટના
સમયે ઘણાં જોખમી પુરવાર થતા હોવાનુ ફાયર સૂત્રોનુ કહેવુ છે.

જીવરાજ પાર્ક નજીક સહજાનંદ ટાવરના બંધ મકાનમાં આગ

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમીમા આગ લાગવાના બનાવ પણ સતત
વધી રહયા છે.શહેરના જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે આવેલા  સહજાનંદ ટાવરના બીજા માળે આવેલા એક બંધ મકાનમાં
શુક્રવારે સવારે ૯.૧૫ કલાકે આગ લાગવાની ઘટના બની હતી.આગ લાગવાના કારણે ફલેટમાં
રાખવામા આવેલ તમામ ચીજ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગવા પાછળ પ્રાથમિક કારણ
શોટ સરકીટ આપવામા આવ્યુ છે.સદ નસીબે કોઈ ઈજા કે જાનહાની થવા પામી નહતી. મહત્વની બાબત
એ છે કે
,આ
ટાવરમાં ફાયરના વાહન સરળતાથી જઈ શકે એટલી જગ્યા પણ નહતી.ફાયરના સ્ટાફે બંધ ફલેટનો
દરવાજો તોડી આગ હોલવી હતી.

Next Post
કાગદડી પાસે બે ભાઇઓ સહિત પાંચ પર છરી, ધોકાથી જીવલેણ હુમલો | Five including two brothers fatally atta…

કાગદડી પાસે બે ભાઇઓ સહિત પાંચ પર છરી, ધોકાથી જીવલેણ હુમલો | Five including two brothers fatally atta...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

“પર્યાવરણ બચાવવાની પહેલ, ભવિષ્ય સંવારવાનો સંકલ્પ” શ્રીમતી લક્ષ્મીબેન એલ. કાકડિયા બી.એડ્. કૉલેજનો માજ…

“પર્યાવરણ બચાવવાની પહેલ, ભવિષ્ય સંવારવાનો સંકલ્પ” શ્રીમતી લક્ષ્મીબેન એલ. કાકડિયા બી.એડ્. કૉલેજનો માજ…

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા ખાતે Research, Innovation and Extension Activity Gr…

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા ખાતે Research, Innovation and Extension Activity Gr…

ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) ખાતે તા. 14/09/2026ના રોજ હિન્દી વિભાગ અને U…

ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) ખાતે તા. 14/09/2026ના રોજ હિન્દી વિભાગ અને U…

જામનગરમાં ગણેશ ચતુર્થીના દિવસે સતત 18માં વર્ષે યોજાઈ સૌરાષ્ટ્ર ઓપન મોદક સ્પર્ધા

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
“પર્યાવરણ બચાવવાની પહેલ, ભવિષ્ય સંવારવાનો સંકલ્પ” શ્રીમતી લક્ષ્મીબેન એલ. કાકડિયા બી.એડ્. કૉલેજનો માજ…
GUJARAT

ભાવનગરની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થા શ્રીમતી એલ. એલ. કાકડિયા બી.એડ. કોલેજના તાલીમાર્થીઓ દ્વારા નવી પેઢીમાં પર્યાવરણીય સજાગતા અને સંરક્ષણના ઉદ્દાત હેતુથી...

Read more

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા ખાતે Research, Innovation and Extension Activity Gr…

ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) ખાતે તા. 14/09/2026ના રોજ હિન્દી વિભાગ અને U…

જામનગરમાં ગણેશ ચતુર્થીના દિવસે સતત 18માં વર્ષે યોજાઈ સૌરાષ્ટ્ર ઓપન મોદક સ્પર્ધા

સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In