• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાનને મદદ કરનાર ચીનને ભારતે રોકડું પરખાવ્યું, અપાયો કડક જવાબ | Ministr…

satyasamachar by satyasamachar
May 13, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાનને મદદ કરનાર ચીનને ભારતે રોકડું પરખાવ્યું, અપાયો કડક જવાબ | Ministr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

Load More

Operation Sindoor: ભારતે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ચીન દ્વારા પાકિસ્તાનને ટેકનિકલ મદદ આપવામાં આવી હોવાના અહેવાલો પર પહેલીવાર ખુલીને પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ અહેવાલો અગાઉથી જાણીતા તથ્યોની પુષ્ટિ કરે છે. સાથે જ ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જે દેશો પોતાની જાતને જવાબદાર શક્તિ માને છે, તેમણે વિચારવું જોઈએ કે આતંકવાદી માળખાની રક્ષા કરનારા પ્રયાસોનું સમર્થન તેમની આંતરરાષ્ટ્રીય વિશ્વસનીયતા પર શું અસર પાડે છે.

ભારતીય વિદેશ મંત્રાલયનું નિવેદન

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પ્રેસ વાર્તામાં જણાવ્યું હતું કે ભારતે ચીની સરકારી મીડિયામાં આવેલા તે સમાચારો જોયા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે મે 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સૈન્ય તણાવ દરમિયાન ચીને પાકિસ્તાનને ટેકનિકલ સહાય આપી હતી. તેમણે કહ્યું, ‘ઓપરેશન સિંદૂર એ પહલગામ આતંકી હુમલાના જવાબમાં કરવામાં આવેલી એક સચોટ, લક્ષિત અને સુનિયોજિત કાર્યવાહી હતી. તેનો ઉદ્દેશ્ય પાકિસ્તાનથી સંચાલિત અને તેના સમર્થન વાળા આતંકવાદી માળખાને ખતમ કરવાનો હતો.’

‘જવાબદાર દેશોએ વિચારવું જોઈએ’

જયસ્વાલે કહ્યું કે જે દેશો પોતાની જાતને જવાબદાર માને છે, તેમણે એ વિચાર કરવો જોઈએ કે આતંકવાદી માળખાની રક્ષાના પ્રયાસોને સમર્થન આપવાથી તેમની આંતરરાષ્ટ્રીય છબી અને વિશ્વસનીયતા પર અસર પડે છે કે નહીં. ભારતના આ નિવેદનને ચીન માટે એક કડક રાજદ્વારી સંદેશ માનવામાં આવી રહ્યો છે.

ચીનના સરકારી મીડિયામાં દાવો

ચીની સરકારી મીડિયાના રિપોર્ટ મુજબ, ચીને પહેલીવાર સ્વીકાર્યું છે કે તેણે ભારત-પાકિસ્તાન સૈન્ય સંઘર્ષ દરમિયાન પાકિસ્તાનને ટેકનિકલ સહાય પૂરી પાડી હતી. ચીનની સરકારી ચેનલ ચીન સેન્ટ્રલ ટેલિવિઝન (CCTV) એ ચીનના એવિએશન ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન (AVIC)ના ચેંગદુ એરક્રાફ્ટ ડિઝાઇન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના એન્જિનિયર ઝાંગ હેંગનો ઇન્ટરવ્યૂ પ્રસારિત કર્યો હતો.

આ પણ વાંચો: ‘હવે હુમલો કર્યો તો પરમાણુ..’, ઈરાને પત્તા ખોલ્યા, અમેરિકાને આપી સૌથી મોટી ધમકી

ચીને પાકિસ્તાનને ટેકનિકલ સહાય આપી હતી: AVIC એન્જિનિયર

હોંગકોંગના અખબાર સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ મુજબ, ઝાંગ હેંગે જણાવ્યું હતું કે ગયા વર્ષે મે મહિનામાં ચાર દિવસ સુધી ચાલેલા સૈન્ય સંઘર્ષ દરમિયાન પાકિસ્તાનને ટેકનિકલ સહાય આપવામાં આવી હતી. આ સંસ્થા ચીનના આધુનિક ફાઇટર જેટ્સ અને ડ્રોન ટેકનોલોજીના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

Next Post
ધોરણ-8નાે વિદ્યાર્થી ઘરમાંથી રૃ.55,000 લઇ ફરાર, મિત્રને કહ્યું,સ્ટેશન મૂકીજા..બોમ્બે જાઉં છુ | A cla…

ધોરણ-8નાે વિદ્યાર્થી ઘરમાંથી રૃ.55,000 લઇ ફરાર, મિત્રને કહ્યું,સ્ટેશન મૂકીજા..બોમ્બે જાઉં છુ | A cla...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

The premiere of Alliance promised high stakes, but no one anticipated a masterclass in reality TV strategy on day one...

Read more

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In