• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, May 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કંપનીઓ ઈંધણની નુકસાની ટાળવા પેટ્રોલ પંપને ઓછો જથ્થો આપે છે | Companies are supplying less quantity t…

satyasamachar by satyasamachar
March 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કંપનીઓ ઈંધણની નુકસાની ટાળવા પેટ્રોલ પંપને ઓછો જથ્થો આપે છે | Companies are supplying less quantity t…
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કિશનવાડીમાં શાકભાજી લેવા ગયેલા યુવાન પર લારીવાળાઓનો હુમલો | vegetable vendor attack young man who we…

વડોદરાની દેવ નદીમાં મગરે રાતે યુવકનો શિકાર કર્યો, સવારે મૃતદેહ પાણીમાં તરતો મળ્યો | Crocodile Drags …

પંચમહાલ: વાંકડિયા ગામે ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ ડોક્ટર ઝડપાયો | Bogus Doctor Wi…

Load More

યુધ્ધની અસર હવે ધીમે ધીમે ગામડાઓ સુધી પહોંચી : મર્યાદિત જ સ્ટોક રાખવો, રાત્રિના સમયે અમુક પંપ બંધ કરી દેવા, ગત વર્ષે જે મહિનામાં જેટલો સ્ટોક લીધો હોય એટલો જ આપવા ગાઈડ લાઈન 

જૂનાગઢ, : પેટ્રોલ અને ડીઝલની અછત અંગે અત્યારે ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ સ્થિતિ પાછળ મુખ્યત્વે બે કારણો જવાબદાર છે જેમાં વૈશ્વિક પરિસ્થિતિ મુજબ મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થવાને કારણે ક્રુડ ઓઈલ અને ગેસના સપ્લાય પર દબાણ આવ્યું છે. સોશિયલ મીડિયા પર પેટ્રોલ ખૂટી જશે તેવી અફવાઓ ફેલાતા લોકો સંગ્રહ કરવા માટે પંપ પર ઉમટી પડયા છે જેના કારણે ચાલુ પંપો પર અચાનક ભાર વધી ગયો છે.

પેટ્રોલ પંપના સ્ટોક રાખવાની ગાઈડ લાઈન નક્કી કરવામાં આવી છે. ઓર્ડર લખાવાની ગાઈડલાઈન સહિતના નિયમોમાં ધરખમ ફેરફારો થઈ રહ્યા છે. આઈઓસીના અમુક પંપ રાત્રે ૧૦ વાગ્યે બંધ થવાનો નિર્ણય ઘણી જગ્યાએ લાગું થઈ રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં સપ્લાય મેનેજમેન્ટ માટે રાત્રે ૧૦ વાગ્યા પછી પંપ બંધ રાખવાના સમાચાર છે પરંતુ આ સ્થીતી કાયમી નથી. ટેન્કરો મોડા આવવાને કારણે અથવા સ્ટોક મર્યાદિત હોવાથી અમુક પંપોએ કામચલાઉ ધોરણે આ નિર્ણય લીધો છે.

ગયા વર્ષ જેટલો જ સ્ટોક ઉપાડયો હતો તેટલો જ આ વર્ષે રાખવાની ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે. ખાનગી કંપનીઓ અને કેટલીક સરકારી કંપનીઓ રેશનિંગ જેવી પધ્ધતિ અપનાવી રહી હોવાની ચર્ચા છે. એટલે કે, ડીલરને ગયા વર્ષના સરેરાશ વેચાણ મુજબ જ જથ્થો ફાળવવામાં આવી રહ્યો છે જેથી કરીને જથ્થાબંધ કાળાબજારી ન થાય અને તેને અટકાવી શકાય. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવ વધવા છતાં ભારતમાં રિટેલ ભાવ વધારવામાં આવ્યા નથી. માત્ર ઇન્ડસ્ટ્રિયલ ડીઝલમાં લિટર દીઠ ૨૨નો વધારો થયો છે. આવી સ્થિતિના કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓને માર્કેટિંગ લોસ થઈ રહ્યો છે.

તંત્ર એ દાવો કર્યો છે કે, રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. સપ્લાય ચેઈનમાં ટેકનિકલ ખામીને કારણે વિલંબ થયો હોઈ શકે છે તેમણે અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી આપી છે. સપ્લાયમાં થોડી ખેંચતાણ જરૂર છે અને કંપનીઓ ખોટ ઘટાડવા સપ્લાય નિયંત્રિત કરી રહી છે પણ સંપૂર્ણ અછત નથી. માત્ર અફવાઓને કારણે અન્ય શહેરોની સરખામણીમાં જૂનાગઢ શહેરના પેટ્રોલ પંપ ઉપર ભીડ વધી રહી છે

Next Post
2019માં 2000 સક્રિય ઉપગ્રહો હતા : 7 વર્ષમાં 11500 સ્ટારલિંકસ લોન્ચ થયાં | There were 2000 active sat…

2019માં 2000 સક્રિય ઉપગ્રહો હતા : 7 વર્ષમાં 11500 સ્ટારલિંકસ લોન્ચ થયાં | There were 2000 active sat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કિશનવાડીમાં શાકભાજી લેવા ગયેલા યુવાન પર લારીવાળાઓનો હુમલો | vegetable vendor attack young man who we…

કિશનવાડીમાં શાકભાજી લેવા ગયેલા યુવાન પર લારીવાળાઓનો હુમલો | vegetable vendor attack young man who we…

વડોદરાની દેવ નદીમાં મગરે રાતે યુવકનો શિકાર કર્યો, સવારે મૃતદેહ પાણીમાં તરતો મળ્યો | Crocodile Drags …

વડોદરાની દેવ નદીમાં મગરે રાતે યુવકનો શિકાર કર્યો, સવારે મૃતદેહ પાણીમાં તરતો મળ્યો | Crocodile Drags …

પંચમહાલ: વાંકડિયા ગામે ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ ડોક્ટર ઝડપાયો | Bogus Doctor Wi…

પંચમહાલ: વાંકડિયા ગામે ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ ડોક્ટર ઝડપાયો | Bogus Doctor Wi…

જામનગર નજીક જાંબુડામાંથી ધોડીપાસાનો જુગાર રમતા 9 શખ્સો એલસીબીના હાથે ઝડપાયા | 9 people caught by LCB…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
કિશનવાડીમાં શાકભાજી લેવા ગયેલા યુવાન પર લારીવાળાઓનો હુમલો | vegetable vendor attack young man who we…
GUJARAT

Vadodara Crime : વડોદરાના આજવા રોડ સરદાર એસ્ટેટ પાછળ રામનગરમાં રહેતો જયંત રમેશભાઈ કહાર આણંદમાં મોબાઈલ શોપમાં નોકરી કરે છે....

Read more

વડોદરાની દેવ નદીમાં મગરે રાતે યુવકનો શિકાર કર્યો, સવારે મૃતદેહ પાણીમાં તરતો મળ્યો | Crocodile Drags …

પંચમહાલ: વાંકડિયા ગામે ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ ડોક્ટર ઝડપાયો | Bogus Doctor Wi…

જામનગર નજીક જાંબુડામાંથી ધોડીપાસાનો જુગાર રમતા 9 શખ્સો એલસીબીના હાથે ઝડપાયા | 9 people caught by LCB…

તમિલનાડુમાં થશે મોટો ખેલ, ભાજપનો સાથ છોડશે AIADMK, વિજય-DMKને લઈને સસ્પેન્સ વધ્યું | Tamil Nadu Cris…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In