• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, October 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કરજણ ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલ સહિત પાંચ શખ્સોની એટ્રોસિટિના ગુના બાદ ધરપકડ | karj…

satyasamachar by satyasamachar
May 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કરજણ ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલ સહિત પાંચ શખ્સોની એટ્રોસિટિના ગુના બાદ ધરપકડ | karj…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

Load More

કરજણ તા.27 કરજણ ભાજપના આયાતી ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષિ અને તેના સાગરીતો દ્વારા આદિવાસી સમાજના બે ડ્રાઇવરોને ઊંઘા માથે લટકાવી ઢોર માર મારવાના બનાવમાં પોલીસે મોડે મોડે એટ્રોસિટિની ફરિયાદ નોંધ્યાના ચોથા દિવસે પાંચેય આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થતા પોલીસે અટકાયતી પગલાના કામે ધરપકડની કાર્યવાહી કરી હતી. 

પ્રાપ્ત માહિતી મુજબ કરજણના કોંગ્રેસમાંથી આયાતી ભાજપ ધારાસભ્યના પુત્ર અને નારેશ્વર પટ્ટામાં તેમજ અન્ય વિસ્તારોમાં રેતીની લીઝોના ધંધા સાથે પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે સંકળાયેલા પુત્ર ષિ પટેલ અને તેના ચાર સાગરીતો સામે આદિવાસી શ્રમિક ડમ્પર ચાલકોને ડીઝલ ચોરીના આક્ષેપો કરી ઊંધા માથે લટકાવી પાઈપ વડે ઢોર માર મારી અમાનુષી અત્યાચાર ગુજારવા અને જાતિવિષયક અપમાનજનક શબ્દો ઉચ્ચારવા બાબતની ગત તા.૧૫ ના રોજ બનેલી ઘટના સંદર્ભે તા.૨૨ના રોજ આદિવાસીઓના ભારે હોબાળા વચ્ચે કરજણના વલણ પોલીસ સ્ટેશનમાં પીડિત નટવરભાઈ વસાવાએ (રહે.ઇન્દોર, તા.ઝઘડિયા)ે ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ કરજણ ડીવાયએસપીને સોંપવામાં આવી હતી. 

એટ્રોસિટિની ફરિયાદ બાદ આરોપીઓની પોલીસે તપાસ અને શોધખોળ હાથ ધરી હતી. ઘટના બાદ ધારાસભ્યનો પુત્ર વિદેશમાં જતો રહ્યો હોવાની અટકળો પણ કરજણ પંથકમાં વહેતી થઈ હતી. પોલીસે અટકળોની વચ્ચે તે દિશામાં પણ તપાસ આરંભી હતી. ત્યારે ફરિયાદના ચાર દિવસ બાદ પાંચેય આરોપીઓ ષિ અક્ષયભાઈ પટેલ (રહે.લીલોડ,તા.કરજણ), જયદતસિંહ હિતેન્દ્રસિંહ રાજ (રહે.કરણ, તા.કરજણ), શાહિલ અનીસભાઈ પટેલ (રહે.સેવાસી, તા.વડોદરા), જાવિદખાન દિલાવરખાન પઠાણ (રહે.મોટીકોરલ, તા.કરજણ) અને વિજયસિંહ સુરેન્દ્રસિંહ રાજપૂત (રહે.અકોટા, વડોદરા) ગઇકાલે પોલીસ સમક્ષ હાજર થતાં પોલીસ દ્વારા ગઇ રાત્રે અટકાયતી પગલાની સાથે નિવેદન અને પૂછપરછ બાદ અટકાયત કરવામાં આવી હતી. પાંચેય આરોપીઓને વલણ પોલીસ સ્ટેશનના લોકઅપમાં આખી રાત રાખ્યા બાદ આજે બપોર બાદ સુલેહ ભંગ ના થાય તે માટે બીએનએસ ૧૨૬ હેઠળ ધરપકડ કરી  કરજણ મામલતદાર સમક્ષ રજૂ કરતા તમામનો જામીન પર છૂટકારો થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે તપસમાં સહકાર આપવાની શરતે તમામને નોટિસ પણ આપવામાં આવી છે.

ઋષિ પટેલ અને સાગરીતો સામે ૧૧૭(૨)નો ઉમેરો કરવા કોર્ટમાં રિપોર્ટ

કરજણ ધારાસભ્યના પુત્ર ઋષિ પટેલ તેમજ તેના સાગરીતોના હુમલામાં ગંભીર રીતે ઘાયલ નટવરભાઇ વસાવા તેમજ ગિરીશ વસાવાના ઇજાના સર્ટિફિકેટ પોલીસ પાસે આવી ગયા બાદ પોલીસે પાંચેય આરોપીઓ સામે મહાવ્યથા પહોંચાડવાની બીએનએસ ૧૧૭(૨) કલમ ઉમેરવાનો રિપોર્ટ કોર્ટને કર્યો છે. આ કલમમાં સાત વર્ષ સુધીની સજાની જોગવાઇ છે.

Next Post
એમએસ યુનિ.કેમ્પસ પાસેથી મળેલી દારૃ ભરેલી કાર માલિકના કોઇ સગડ નથી | The owner of the car filled with …

એમએસ યુનિ.કેમ્પસ પાસેથી મળેલી દારૃ ભરેલી કાર માલિકના કોઇ સગડ નથી | The owner of the car filled with ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ જામનગર શહેરની મુલાકાત દરમિયાન...

Read more

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In