• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, February 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કલિનિકલ રીસર્ચ કૌભાંડ ફરી જાગ્યું, VS હોસ્પિટલના ૧૮ કરોડના કોભાંડ મામલે ઉગ્ર રજૂઆત કરાઈ | Clinical r…

satyasamachar by satyasamachar
February 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કલિનિકલ રીસર્ચ કૌભાંડ ફરી જાગ્યું, VS હોસ્પિટલના ૧૮ કરોડના કોભાંડ મામલે ઉગ્ર રજૂઆત કરાઈ | Clinical r…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રેલવેએ 10 ટ્રેનનો ‘સુપર ફાસ્ટ’ દરજ્જો છીનવ્યો, હવે ભાડું પણ ઘટશે, મુસાફરોને ફાયદો કે નુકસાન? | railw…

માતર તાલુકાના બરોડા પાટિયાના ખેડૂત સાથે રૂ. 80 હજારની ઠગાઈ | A farmer from Baroda Patiya Matar taluk…

આણંદ નજીકના એક્ઝિટ પોઇન્ટ પાસે કન્ટેનરમાં આગ ભભૂકતા અફડાતફડી | Panic as container catches fire near …

Load More

અમદાવાદ,ગુરુવાર,19
ફેબ્રુ,2026

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત વી.એસ.હોસ્પિટલમાં
આચરવામાં આવેલા કલિનિકલ રીસર્ચ કૌભાંડને એક વર્ષ પછી ફરી યાદ કરાયુ છે. ચાંદખેડાના
કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ બોર્ડ બેઠકમાં પોઈન્ટ ઓફ ઈન્ફર્મેશન માંગી
હોસ્પિટલના ડોકટરો દ્વારા આચરવામા આવેલા રુપિયા ૧૮ કરોડના કલિનિકલ રીસર્ચ કૌભાંડ
મામલે ૧૪ ડોકટરો પાસેથી ૩૫ લાખની રકમ રીકવર કરાવાયા પછી કયા કારણથી આગળ કાર્યવાહી
કરાતી નથી.તે મુદ્દે ઉગ્ર રજૂઆત કરતા તેમને રોકવાની સાથે તંત્ર કે સત્તાધીશો તરફથી
કોઈ જવાબ આપવામા આવ્યો નહોતો.

વી.એસ.હોસ્પિટલમાં વર્ષ-૨૦૨૦થી ૨૦૨૫ સુધીમા ૬૫ કિલિનિકલ
રીસર્ચના કામ હોસ્પિટલને મળ્યા હતા.આ પૈકી ૪૮ ટ્રાયલ પુરી કરાઈ હતી.કૌભાંડ બહાર
આવતા કોર્પોરેશન તરફથી તપાસ સમિતિની રચના કરાઈ હતી. ચાંદખેડાના કોર્પોરેટરે કહ્યુ
, એક વર્ષ થઈ
ગયુ.માત્ર ૧૪ ડોકટરો પાસેથી ૩૫ લાખની રકમ રીકવર કરાઈ છે. રકમ રીકવર કરવાથી ડોકટરોએ
કરેલો ગુનો માફ થઈ જતો નથી. કયા કારણથી મ્યુનિસિપલ કમિશનર કે સત્તાધારી પક્ષના મેયર
સહિતના પદાધિકારી બાકીની રકમ વસૂલ કરવા પોલીસ ફરિયાદ સહિતની કાર્યવાહી કરતા નથી.
કોર્પોરેટરના કહેવા પ્રમાણે
,
ડોકટર ધૈવત શુકલ પાસેથી રૃપિયા ૯૩ લાખ અને ડોકટર દેવાંગ રાણા પાસેથી રુપિયા ૫૮
લાખની વસૂલાત હજી સુધી કરાઈ નથી.  ગરીબ
દર્દીઓના આરોગ્ય સાથે રીતસરના ચેડાં કરી આચરવામા આવેલા કૌભાંડ મામલે ભીનુ સંકેલી
લેવામા આવ્યુ છે.

Next Post
મ્યુનિ.ફૂડ વિભાગમાં ફરજ બજાવતા ૧૮ ફૂડ સેફટી ઓફિસરોને ચા-કોફી વિતરણ અંગે ફરજ સોંપાતા વિવાદ | Working …

મ્યુનિ.ફૂડ વિભાગમાં ફરજ બજાવતા ૧૮ ફૂડ સેફટી ઓફિસરોને ચા-કોફી વિતરણ અંગે ફરજ સોંપાતા વિવાદ | Working ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રેલવેએ 10 ટ્રેનનો ‘સુપર ફાસ્ટ’ દરજ્જો છીનવ્યો, હવે ભાડું પણ ઘટશે, મુસાફરોને ફાયદો કે નુકસાન? | railw…

રેલવેએ 10 ટ્રેનનો ‘સુપર ફાસ્ટ’ દરજ્જો છીનવ્યો, હવે ભાડું પણ ઘટશે, મુસાફરોને ફાયદો કે નુકસાન? | railw…

માતર તાલુકાના બરોડા પાટિયાના ખેડૂત સાથે રૂ. 80 હજારની ઠગાઈ | A farmer from Baroda Patiya Matar taluk…

માતર તાલુકાના બરોડા પાટિયાના ખેડૂત સાથે રૂ. 80 હજારની ઠગાઈ | A farmer from Baroda Patiya Matar taluk…

આણંદ નજીકના એક્ઝિટ પોઇન્ટ પાસે કન્ટેનરમાં આગ ભભૂકતા અફડાતફડી | Panic as container catches fire near …

આણંદ નજીકના એક્ઝિટ પોઇન્ટ પાસે કન્ટેનરમાં આગ ભભૂકતા અફડાતફડી | Panic as container catches fire near …

સ્પાની આડમાં દેહ વ્યાપાર કરતા ચાર સ્પા સેન્ટરો પર પોલીસના દરોડા | Police raid four spa centers opera…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
રેલવેએ 10 ટ્રેનનો ‘સુપર ફાસ્ટ’ દરજ્જો છીનવ્યો, હવે ભાડું પણ ઘટશે, મુસાફરોને ફાયદો કે નુકસાન? | railw…
GUJARAT

10 Trains Fare Reduced See List Here: ભારતીય રેલવે બોર્ડે સંસદીય સમિતિની ફટકાર બાદ એક મોટો નિર્ણય લેતા 10 પ્રખ્યાત...

Read more

માતર તાલુકાના બરોડા પાટિયાના ખેડૂત સાથે રૂ. 80 હજારની ઠગાઈ | A farmer from Baroda Patiya Matar taluk…

આણંદ નજીકના એક્ઝિટ પોઇન્ટ પાસે કન્ટેનરમાં આગ ભભૂકતા અફડાતફડી | Panic as container catches fire near …

સ્પાની આડમાં દેહ વ્યાપાર કરતા ચાર સ્પા સેન્ટરો પર પોલીસના દરોડા | Police raid four spa centers opera…

સાવલી ભણવા ગયેલી સગીરાનો પીછો કરીને શિક્ષકે દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ | Complaint filed against tea…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In