• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, May 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કોંગ્રેસમાં મધરાતે ‘મહાભારત’: કેરળની ટિકિટો પર રાહુલ ગાંધી લાલચોળ, 4 કલાક ચાલી હાઈવોલ્ટેજ બેઠક | con…

satyasamachar by satyasamachar
March 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કોંગ્રેસમાં મધરાતે ‘મહાભારત’: કેરળની ટિકિટો પર રાહુલ ગાંધી લાલચોળ, 4 કલાક ચાલી હાઈવોલ્ટેજ બેઠક | con…
5
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નીતિશ કુમારના પુત્ર નિશાંત બન્યા મંત્રી: બિહારમાં ‘સમ્રાટ’ સેના તૈયાર, PM મોદીની હાજરીમાં શપથવિધિ | …

પાકિસ્તાનના 13 લડાકૂ વિમાન, 11 એરબેઝ તોડી પાડ્યા હતા; 100 સૈનિકોના મોત: ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર …

66 વર્ષમાં પહેલીવાર કોંગ્રેસને આટલો મોટો ઝટકો! રાજ્યસભામાં ગુજરાતમાંથી નહીં હોય એક પણ સાંસદ | shock …

Load More

Congress Marathon Midnight Meet: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખાર્ગેના નિવાસસ્થાન 10 રાજાજી માર્ગ પર અચાનક ગાડીઓની અવરજવર વધી અને શરૂ થઈ કેરળ વિધાનસભા ચૂંટણી માટેની સેન્ટ્રલ ઇલેક્શન કમિટી (CEC)ની એક મેરેથોન બેઠક, જે રાત્રે 2:30 વાગ્યા સુધી ચાલી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી કેરળ એકમ દ્વારા મોકલવામાં આવેલા નામોથી સંતુષ્ટ નહોતા. તેમણે સ્પષ્ટ કર્યું કે, ટિકિટની વહેંચણી માત્ર ભલામણના આધારે નહીં, પરંતુ નીચે મુજબના પાસાઓ પર થવી જોઈએ.

દરેક બેઠક પર જ્ઞાતિનું ગણિત શું છે?

રાહુલ ગાંધીએ કોઇ પણ ઉમેદવારને ટિકિટ આપતા પહેલા કેટલાક માપદંડો ધ્યાને રાખવાનો આદેશ આપ્યો છે. જેના અનુસાર સર્વે રેટિંગમાં ઉમેદવાર ક્યાં છે? અને તેની જીતવાની શક્યતા કેટલી છે? ભૂતકાળમાં ચૂંટણીમાં દેખાવ કેવો રહ્યો છે? સહિતની અનેક બાબતોને ધ્યાન રાખવા માટે આદેશ આપવામાં આવ્યા છે. 

સાંસદોને વિધાનસભામાં નો એન્ટ્રી

આ બેઠકમાં એક મોટો અને વ્યૂહાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે. કે સુધાકરન, અદૂર પ્રકાશ અને શફી પરમબિલ જેવા ઓછામાં ઓછા 5 સાંસદો વિધાનસભા ચૂંટણી લડવા ઈચ્છતા હતા, પરંતુ રાહુલ ગાંધીએ તેને ઇન્કાર કરી દીધો હતો. સાંસદોને લડાવવાથી લોકસભાની પેટાચૂંટણીઓનો બોજ વધે અને મુખ્યમંત્રી પદના ચહેરાને લઈને પણ મૂંઝવણ ઊભી થઈ શકે. જોકે, સૂત્રો કહે છે કે, જો પાર્ટી બહુમતી મેળવે તો પછીથી કોઈ સાંસદનું નામ મુખ્યમંત્રી તરીકે વિચારી શકાય છે.

આ પણ વાંચો : LPG પર ગુડ ન્યૂઝ! હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધ વચ્ચે ભારતના 2 ગેસ ટેન્કર રવાના

કેસી વેણુગોપાલ જૂથનું વર્ચસ્વ

ટિકિટ વહેંચણીમાં કેસી વેણુગોપાલની મજબૂત પકડ જોવા મળી છે. 92 ઉમેદવારોમાંથી અંદાજે 60% ઉમેદવારો તેમના નજીકના હોવાનું મનાય છે. વેણુગોપાલ જૂથને પ્રથમ યાદીમાં 17 બેઠકો મળી, રમેશ ચેન્નીથલા જૂથ 9 બેઠકો મળી, વીડી સતીશન જૂથને 5 બેઠકો મળી. શશિ થરૂરે તેમને કોઈ ખાસ જૂથબંધી કે ટિકિટ માટે દબાણ કર્યું નથી.

જ્ઞાતિ અને સમુદાયનું ગણિત

કોંગ્રેસે આ વખતે સોશિયલ એન્જિનિયરિંગ પર ખાસ ભાર મૂક્યો છે. ખ્રિસ્તી જુથને 22 સીટો મળી હતી જે પૈકી 10 સિરો-મલબાર સમુદાયને ફાળવવામાં આવી છે. નાયબરને 21 સીટો, ઇઝવા સમુદાયને 20 સીટ, મુસ્લિમોને 12 અને બ્રાહ્મણોને 03 સીટો ફાળવવામાં આવી છે. જાહેર થયેલા 92 ઉમેદવારોમાંથી 52 ઉમેદવારો 50 વર્ષથી ઓછી ઉંમરના છે, જે દર્શાવે છે કે પાર્ટી નેતૃત્વ પરિવર્તન તરફ જોઈ રહી છે.

મહિલા પ્રતિનિધિત્વ પર સવાલ

બધું સમુસુતરૂ પાર પડી ચુક્યું છે પરંતુ પાર્ટીની અંદર વિરોધના સૂર પણ ઉઠ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા શામા મોહમ્મદ મહિલાઓને ઓછી ટિકિટ મળવા બાબતે નારાજ છે. તેમણે એક્સ (X) પર રાહુલ ગાંધીને ટેગ કરીને લખ્યું કે 92 માંથી માત્ર 9 મહિલાઓને જ ટિકિટ મળી છે. જે પાર્ટીની મહિલાઓ પ્રત્યેની ઉદાસીનતા દર્શાવે છે. સૂત્રો મુજબ, શામા મોહમ્મદ પોતે કન્નૂરથી ટિકિટની આશા રાખતા હતા. કોંગ્રેસ આ વખતે કેરળમાં ભાજપની જેમ જ ‘લેટ નાઈટ કલ્ચર’ અપનાવીને ફૂંકી ફૂંકીને ડગલાં ભરી રહી છે. 140 માંથી 95 બેઠકો પર લડી રહેલી કોંગ્રેસે પોતાના 22 માંથી 19 વર્તમાન ધારાસભ્યોને રિપીટ કરીને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

Next Post
છોટા ઉદેપુરના સાત તાલુકામાં ઈદ-ઉલ-ફિત્રની ઉમંગભેર ઉજવણી, નસવાડીમાં હિન્દુ-મુસ્લિમ બિરાદરો પરસ્પર ગળે…

છોટા ઉદેપુરના સાત તાલુકામાં ઈદ-ઉલ-ફિત્રની ઉમંગભેર ઉજવણી, નસવાડીમાં હિન્દુ-મુસ્લિમ બિરાદરો પરસ્પર ગળે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નીતિશ કુમારના પુત્ર નિશાંત બન્યા મંત્રી: બિહારમાં ‘સમ્રાટ’ સેના તૈયાર, PM મોદીની હાજરીમાં શપથવિધિ | …

નીતિશ કુમારના પુત્ર નિશાંત બન્યા મંત્રી: બિહારમાં ‘સમ્રાટ’ સેના તૈયાર, PM મોદીની હાજરીમાં શપથવિધિ | …

પાકિસ્તાનના 13 લડાકૂ વિમાન, 11 એરબેઝ તોડી પાડ્યા હતા; 100 સૈનિકોના મોત: ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર …

પાકિસ્તાનના 13 લડાકૂ વિમાન, 11 એરબેઝ તોડી પાડ્યા હતા; 100 સૈનિકોના મોત: ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર …

66 વર્ષમાં પહેલીવાર કોંગ્રેસને આટલો મોટો ઝટકો! રાજ્યસભામાં ગુજરાતમાંથી નહીં હોય એક પણ સાંસદ | shock …

66 વર્ષમાં પહેલીવાર કોંગ્રેસને આટલો મોટો ઝટકો! રાજ્યસભામાં ગુજરાતમાંથી નહીં હોય એક પણ સાંસદ | shock …

6 જિલ્લામાં વરસાદની આગાહી, બે દિવસ બાદ ગુજરાતભરમાં શરૂ થશે હીટવેવનો દોર | Rain Forecast in 6 Gujarat…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
નીતિશ કુમારના પુત્ર નિશાંત બન્યા મંત્રી: બિહારમાં ‘સમ્રાટ’ સેના તૈયાર, PM મોદીની હાજરીમાં શપથવિધિ | …
GUJARAT

Nitish Kumar’s Son Nishant Sworn In as Minister in Bihar | બિહારની રાજકારણમાં આજે એક નવો અધ્યાય લખાયો છે. પટનાના...

Read more

પાકિસ્તાનના 13 લડાકૂ વિમાન, 11 એરબેઝ તોડી પાડ્યા હતા; 100 સૈનિકોના મોત: ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર …

66 વર્ષમાં પહેલીવાર કોંગ્રેસને આટલો મોટો ઝટકો! રાજ્યસભામાં ગુજરાતમાંથી નહીં હોય એક પણ સાંસદ | shock …

6 જિલ્લામાં વરસાદની આગાહી, બે દિવસ બાદ ગુજરાતભરમાં શરૂ થશે હીટવેવનો દોર | Rain Forecast in 6 Gujarat…

ગુજરાત પોલીસમાં બદલીનો દોર, 23 બિનહથિયારી પોલીસ ઈન્સ્પેક્ટરના ટ્રાન્સફરના આદેશ, જુઓ યાદી | 23 unarme…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In