• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, October 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કોંગ્રેસી કાઉન્સિલર આશિષ જોષીની અમદાવાદથી ધરપકડ, ૧ દિવસના રિમાન્ડ | Congress councilor Ashish Joshi …

satyasamachar by satyasamachar
May 15, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કોંગ્રેસી કાઉન્સિલર આશિષ જોષીની અમદાવાદથી ધરપકડ, ૧ દિવસના રિમાન્ડ | Congress councilor Ashish Joshi …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

Load More

સંખેડા
પોલીસ સ્ટેશને નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં કોંગ્રેસી કાઉન્સિલર આશિષ જોષીની
ધરપકડ કરાતા રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો છે.

વડોદરા
મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી વખતે વોર્ડ નંબર ૧૫ના કોંગ્રેસના ઉમેદવાર આશિષ જોષી
સામે સંખેડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો. ગઈકાલે તા.૧૩ મેએ
મોડીરાતે આશિષ જોષી અમદાવાદ ખાતે સંબંધીને મળવા જઈ રહ્યાં હતાં ત્યારે રામોલ
પોલીસે તેમની અટકાયત કરી આજે તા.૧૪ મેએ સંખેડા પોલીસને સોંપ્યા હતા.

ઘટનાના
પગલે સંખેડા પોલીસ સ્ટેશન ખાતે આશિષ જોષીના સમર્થનમાં મોટી સંખ્યામાં કોંગી
કાર્યકરો ઊમટી પડતા રાજકીય માહોલ ગરમાયો હતો
,
અને  કોંગ્રેસના નેતાની
ધરપકડ કરનાર પોલીસની કામગીરી સામે સવાલો કર્યા હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી
પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કાફલો ખડકી દેવાયો હતો.

 સંખેડા પોલીસે આજે આશિષ જોષીને બોડેલી કોર્ટમાં
રજૂ  કરી ગુનાની વધુ તપાસ માટે ત્રણ દિવસ
પોલીસ કસ્ટડીની માગ કરી હતી. કોર્ટે આશિષ જોષીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
છે. અત્રે નોંધનીય છે કે  તા.૨૪ એપ્રિલે
સંખેડા પોલીસની ટીમે ઓરસંગ નદી પાસેથી કારમાંથી રૃા.૩.૯૬ લાખની કિંમતની દારુની ૨૯૯
બોટલ સાથે ડભોઇ ખાતે રહેતા પ્રમોદ પાંડેને પકડયો હતો. તેણે પોલીસ સમક્ષ આ દારુનો જથ્થો
વડોદરાના આશિષ જોષીએ મંગાવ્યો હોવાની કબૂલાત કરી હતી.

મહત્ત્વનું
છે કે આ ગુનામાં આરોપી પ્રમોદ પાંડે દારુના જથ્થા સાથે ઝડપાયો હોવા છતાં ગણતરીના
કલાકોમાં જ જામીન મળી જતા સમગ્ર કેસ શરુઆતથી જ શંકાસ્પદ હોવાનું જણાવી આશિષ જોષીએ
પીઆઈની કામગીરી સામે પણ શંકા ઉઠાવી સુપ્રિમ કોર્ટ સુધી લડત લડવાનો નિર્ધાર વ્યક્ત
કર્યો છે
.

બદલાના
ભાવથી રીઢા ગુનેગારની જેમ ધરપકડ કરાઈ ઃ કોંગ્રેસ

વડોદરા
શહેર જિલ્લા કોંગ્રેસની આ મામલે પ્રતિક્રિયા સામે આવી છે કે
, હરણી બોટકાંડના
પીડિતોના ન્યાય માટે લડતા અને સત્તાપક્ષના ભ્રષ્ટાચારને ખુલ્લો કરતા આશિષ જોષીની
બદલાના ભાવથી રીઢા ગુનેગારની જેમ ધરપકડ કરાઈ છે. વધુમાં ઉમેર્યું કે દારુ આવ્યો
ક્યાંથી તેના મુળ સુધી પહોંચવાના બદલે આરોપીના નિવેદનથી રાજકીય અદાવતે ધરપકડ  કરાઈ 
છે. ષડ્યંત્ર પાછળ જવાબદાર ધારાસભ્ય અને તેમના મળતિયાઓ સામે પણ કાયદાકીય
લડત ચલાવાશે
, એમ કોંગ્રેસે જણાવ્યું છે.

આ
ગુનામાં ષડ્યંત્રપૂર્વક ફસાવવાનો પ્રયાસ છે ઃ આશિષ જોષી

આશિષ
જોષીએ આ મામલે અગાઉ મુખ્યમંત્રી
,
ગૃહમંત્રી, ડીજીપી સહિત ઉચ્ચ અધિકારીઓને રજૂઆત
કરી હતી. તેમણે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા પર વર્ષ ૨૦૨૩માં ખોટી જુબાની અપાવવાનો
ગંભીર આક્ષેપ કરી કહ્યું હતું  કે રાજકીય
દ્વેષભાવ રાખી ચૂંટણીમાં મને હરાવવા માટે અનેક પ્રયાસો થયા હતા.આ ગુનામાં મને
ષડ્યંત્રપૂર્વક ફસાવવાનો પ્રયાસ કરાયો છે. આરોપી સહિત સંબંધિત લોકોનો નાર્કો
ટેસ્ટની પણ માગ ઉઠાવી સત્તાધારી પક્ષના નેતાના ઇશારે કાર્યવાહી થઈ હોવાની  શંકા વ્યક્ત કરી છે. ગુનાની તપાસ દરમિયાન
ચાર્જશીટના દસ્તાવેજોમાં આ નિવેદન સત્તાવાર ગણવાની આશિષ જોષીએ માગણી કરી છે.

Next Post
કાલે શનિવારે શનિજયંતીનો સુભગ સમન્વય : રવિવારથી પુરૂષોત્તમ માસ | Auspicious conjunction of Shani Jaya…

કાલે શનિવારે શનિજયંતીનો સુભગ સમન્વય : રવિવારથી પુરૂષોત્તમ માસ | Auspicious conjunction of Shani Jaya...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ જામનગર શહેરની મુલાકાત દરમિયાન...

Read more

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In