• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, August 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કોંગ્રેસ નેતાને સાંસદ બન્યા બાદ પસ્તાવો! કહ્યું- મારી આવક ઘટી ગઈ, મોટું નુકસાન થયું | why this congr…

satyasamachar by satyasamachar
June 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કોંગ્રેસ નેતાને સાંસદ બન્યા બાદ પસ્તાવો! કહ્યું- મારી આવક ઘટી ગઈ, મોટું નુકસાન થયું | why this congr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.

Load More

Shivaji Kalge: સામાન્ય રીતે એવી માન્યતા હોય છે કે ચૂંટણી જીતીને ધારાસભ્ય કે સાંસદ બન્યા પછી નેતાઓની સંપત્તિ અને વૈભવમાં રાતોરાત મોટો વધારો થાય છે. પરંતુ મહારાષ્ટ્રના એક કોંગ્રેસ સાંસદે આનાથી બિલકુલ ઉલટું નિવેદન આપીને રાજકારણમાં ભારે હલચલ મચાવી દીધી છે. મહારાષ્ટ્રના લાતુરથી કોંગ્રેસ સાંસદ ડૉ. શિવાજી કાલગેએ કહ્યું કે, ‘લોકસભા સભ્ય બન્યા બાદ મને આર્થિક મોરચે નુકસાન થયું છે.’ તેમણે આવકમાં આ કથિત ઘટાડા માટે ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરવા માટે પૂરતો સમય ન મળવાને જવાબદાર ગણાવ્યો છે. કાલગેએ પાડોશી નાંદેડ જિલ્લામાં વિકાસ કાર્યો માટે ફંડની ફાળવણી અંગે પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો.

કેટલું થયું નુકસાન

કાલગેએ કહ્યું કે, ‘નાણાકીય વર્ષ 2023-24માં મેં ઈન્કમ ટેક્સ પેટે લગભગ 36 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. જ્યારે વર્ષ 2024-25માં મેં અંદાજે 8.75 લાખ રૂપિયાનો ઈન્કમ ટેક્સ ભર્યો છે, કારણ કે મારી આવકમાં મોટો ઘટાડો થયો છે. હું દર્દીઓને પૂરતો સમય આપી શકતો નથી અને પૂરા સમર્પણ સાથે મારી હોસ્પિટલ પણ ચલાવી શકતો નથી. જો કોઈ મારી આર્થિક સ્થિતિ વિશે પૂછો, તો હું કહીશ કે સાંસદ બન્યા પછી મને માત્ર નુકસાન જ થયું છે.’

તેમણે આગળ કહ્યું કે, ‘નાંદેડના પ્રભારી મંત્રી સાથેનો મારો અનુભવ બિલકુલ અલગ રહ્યો છે. ગત વર્ષે વિકાસ કાર્યો માટે એક પણ રૂપિયો મંજૂર કરવામાં નહોતો આવ્યો. ભાજપના પ્રભારી મંત્રીની આવી રાજનીતિ નિંદનીય છે.’

આ પણ વાંચો: UP-પંજાબ સહિત આ 4 રાજ્યોમાં સમય પહેલાં યોજાઈ શકે છે વિધાનસભા ચૂંટણી! ભાજપ એક્શન મોડમાં

કોણ છે શિવાજી કાલગે

કાલગે વર્ષ 2024માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા. 26 સપ્ટેમ્બર 2024ના રોજ તેમને ઉર્જા બાબતોની સંસદીય સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા હતા. આ અગાઉ તેઓ IMA એટલે કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સભ્ય સહિત અનેક પદો પર રહી ચૂક્યા છે. વ્યવસાયે તેઓ આંખના સર્જન છે. તેમણે MBBS, DOMSની ડિગ્રી હાંસલ કરી છે. તે સમયે કોંગ્રેસે સમગ્ર ભારતમાં 99 બેઠકો પર જીત મેળવી હતી.

Next Post
UP-પંજાબ સહિત આ 4 રાજ્યોમાં સમય પહેલાં યોજાઈ શકે છે વિધાનસભા ચૂંટણી! ભાજપ એક્શન મોડમાં | BJP Speeds …

UP-પંજાબ સહિત આ 4 રાજ્યોમાં સમય પહેલાં યોજાઈ શકે છે વિધાનસભા ચૂંટણી! ભાજપ એક્શન મોડમાં | BJP Speeds ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.

ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવયાત્રા સાથે સંસ્કૃત સપ્તાહની ભવ્ય આરંભ

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …
GUJARAT

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત ટીમના સન્માન સમારોહનું આયોજન અટલધારા કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું....

Read more

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવયાત્રા સાથે સંસ્કૃત સપ્તાહની ભવ્ય આરંભ

ધારી તાલુકામાં પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણના સંદેશ સાથે 77મા તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી દ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In