• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, May 5, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કોન્ટ્રાક્ટના કામોના પૈસા નહી ચૂકવાતા ગુજરાત હાઇકોર્ટે AMCનો ઉધડો લીધો | High Court Slams Corporatio…

satyasamachar by satyasamachar
May 5, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કોન્ટ્રાક્ટના કામોના પૈસા નહી ચૂકવાતા ગુજરાત હાઇકોર્ટે AMCનો ઉધડો લીધો | High Court Slams Corporatio…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કોણ બનશે બંગાળના નવા CM? શુભેન્દુ અધિકારીને આવી શકે છે દિલ્હીનું તેડું, 4 દિગ્ગજોના નામ રેસમાં | Wes…

તમિલનાડુમાં ‘વિજય’ રાજનો આરંભ! TVK ધારાસભ્ય દળના નેતા તરીકે વરણી, સ્ટાલિનનું રાજીનામું | Thalapathy …

દેશની 80 ટકા વસતી પર ભાજપનું રાજ! પ્રાદેશિક પક્ષોનું વર્ચસ્વ સમાપ્ત થતાં સરળ બની રાજ્યસભાની રાહ | BJ…

Load More

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટથી કામ આપ્યા પછી ચૂકવણીમાં મોડું થતા ગુજરાત હાઈકોર્ટે ઉધડો લીધો છે. હાઈકોર્ટે ટકોર કરી છે કે, ‘તમે બધા કામો કોન્ટ્રાક્ટ પર આપી દો છો પછી જવાબદારીમાંથી હાથ અદ્ધર કરી લો છો. તેના લીધે લોકોને હાલાકી ભોગવવી પડે છે. તમે જે સમયગાળામાં લોકોના કામ કરવાની ડેડલાઇન આપો, તે તમારા માટે કામ કરે અને તમે કોન્ટ્રાક્ટરોને પૈસા નથી આપતા. તેના લીધે મજૂરોને પણ પૈસા નથી મળતા. આ રીતે તમે સામાજિક જીવન સાથે છેતરપિંડી કરો છો?’ હાઈકોર્ટે કોર્પોરેશનને રાહત આપવાનો ઈનકાર કરીને આ અરજી ફગાવી દીધી છે. 

હાઈકોર્ટે એએમસીની ઝાટકણી કાઢી

કોન્ટ્રાક્ટરોએ હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે, ‘કોર્પોરેશન લોકોના કામોના કોન્ટ્રાક્ટ આપ્યા પછી પૈસા આપતા નથી. જેના લીધે શ્રમિકોના પૈસા ચુકવવા અને કામ બંને અટકી જાય છે. કામ પૂર્ણ કરવાનો સમય પૂરો થઈ ગયા પછીયે કામ પૂરા નહીં થતા કોર્પોરેશન કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરે છે.’

અમદાવાદ કોર્પોરેશનની ઝાટકણી કાઢતા હાઈકોર્ટે જણાવ્યું હતું કે ‘બધા કોન્ટ્રાક્ટર ભેગા થઇને તમારા કામ લેવાની ના પાડી દે તેવી સ્થિતિ ત્યારે જ ઊભી થાય, જ્યારે તમારૂં વલણ વિકાસની દિશામાં ના હોય. કોન્ટ્રાક્ટરે કામ પૂરું કરવામાં માત્ર એક મહિનો મોડું કર્યું, તેમાં તમે તેમને પૈસા આપતા નથી. લોકોના ટેક્સના પૈસા ઉઘરાવો છો, પણ તમારા આવા નિર્ણયથી કોન્ટ્રાક્ટરોના શ્રમિકો મહેનતાણાથી વંચિત રહે છે. કોન્ટ્રાકટરો બિઝનેસ કરે છે અને તમે તેમને પૈસા નથી આપતા. આ રીતે તમે પણ લોકો અને શ્રમિકો સાથે છેતરપિંડી કરો છો. આ કમનસીબ ઘટના છે. શ્રમિકોને તેના પૈસા ના મળે તો લોકોના કામો ના થાય પણ અધિકારીઓને કોઇ ફરક પડતો નથી.’ 

Next Post
વડોદરાના અંકોડીયા પાસે યુવતીની ક્રૂર હત્યા કર્યા બાદ ચાદરમાં લપેટેલી લાશ મળી | girl’s body was found…

વડોદરાના અંકોડીયા પાસે યુવતીની ક્રૂર હત્યા કર્યા બાદ ચાદરમાં લપેટેલી લાશ મળી | girl's body was found...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કોણ બનશે બંગાળના નવા CM? શુભેન્દુ અધિકારીને આવી શકે છે દિલ્હીનું તેડું, 4 દિગ્ગજોના નામ રેસમાં | Wes…

કોણ બનશે બંગાળના નવા CM? શુભેન્દુ અધિકારીને આવી શકે છે દિલ્હીનું તેડું, 4 દિગ્ગજોના નામ રેસમાં | Wes…

તમિલનાડુમાં ‘વિજય’ રાજનો આરંભ! TVK ધારાસભ્ય દળના નેતા તરીકે વરણી, સ્ટાલિનનું રાજીનામું | Thalapathy …

તમિલનાડુમાં ‘વિજય’ રાજનો આરંભ! TVK ધારાસભ્ય દળના નેતા તરીકે વરણી, સ્ટાલિનનું રાજીનામું | Thalapathy …

દેશની 80 ટકા વસતી પર ભાજપનું રાજ! પ્રાદેશિક પક્ષોનું વર્ચસ્વ સમાપ્ત થતાં સરળ બની રાજ્યસભાની રાહ | BJ…

દેશની 80 ટકા વસતી પર ભાજપનું રાજ! પ્રાદેશિક પક્ષોનું વર્ચસ્વ સમાપ્ત થતાં સરળ બની રાજ્યસભાની રાહ | BJ…

VIDEO| ‘હું રાજીનામું આપવા લોકભવન નહીં જઉં, અમે ચૂંટણી હાર્યા જ નથી…’ મમતા બેનર્જીનું નિવેદન | Mam…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
કોણ બનશે બંગાળના નવા CM? શુભેન્દુ અધિકારીને આવી શકે છે દિલ્હીનું તેડું, 4 દિગ્ગજોના નામ રેસમાં | Wes…
GUJARAT

West Bengal BJP Victory: પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી(BJP)ની ભવ્ય જીત બાદ હવે સરકાર રચવાની તૈયારીઓ તેજ બની ગઈ છે....

Read more

તમિલનાડુમાં ‘વિજય’ રાજનો આરંભ! TVK ધારાસભ્ય દળના નેતા તરીકે વરણી, સ્ટાલિનનું રાજીનામું | Thalapathy …

દેશની 80 ટકા વસતી પર ભાજપનું રાજ! પ્રાદેશિક પક્ષોનું વર્ચસ્વ સમાપ્ત થતાં સરળ બની રાજ્યસભાની રાહ | BJ…

VIDEO| ‘હું રાજીનામું આપવા લોકભવન નહીં જઉં, અમે ચૂંટણી હાર્યા જ નથી…’ મમતા બેનર્જીનું નિવેદન | Mam…

વડોદરાના અંકોડીયા પાસે યુવતીની ક્રૂર હત્યા કર્યા બાદ ચાદરમાં લપેટેલી લાશ મળી | girl’s body was found…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In