• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કોવિડના ‘લોકડાઉન’ સામે લડયા તે રીતે યુદ્ધની કટોકટી સામે લડીશું : મોદી | We will fight the crisis of …

satyasamachar by satyasamachar
March 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કોવિડના ‘લોકડાઉન’ સામે લડયા તે રીતે યુદ્ધની કટોકટી સામે લડીશું : મોદી | We will fight the crisis of …
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમરેલીમાં લોહિયાળ ખેલ, ભાઈએ જ ભાઈની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરી | amreli crime news brother…

સાકરદા બ્રિજ પાસે સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, ત્રણ કલાકે આગ કાબુમાં આવી | Vadodara : Huge Fire Brea…

RBIમાં યંગ પ્રોફેશનલ્સ માટે સારી તક, દર મહીને 1.5 લાખ સુધીના સ્ટાઈપેન્ડની ઓફર | RBI Recruitment 2026…

Load More

– હોર્મુઝની ખાડીથી વેપાર પૂર્વવત્ કરવાની મોદીની અપીલ

– ઈરાનમાંથી 1000 સહિત .75 લાખ ભારતીયોને મધ્ય-પૂર્વમાંથી સલામત લવાયા

– દેશ પાસે 53 લાખ મેટ્રિક ટનનો વ્યૂહાત્મક રિઝર્વ જથ્થો છે  ભારતે 27થી વધારીને 41 દેશો પાસેથી ક્રૂડની આયાત કરી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાન યુદ્ધ, મધ્ય-પૂર્વની કટોકટીના કારણે સર્જાયેલી પરિસ્થિતિ, ઉર્જાની કટોકટીનું જોખમ અને ભારતીય નાગરિકોની સલામતી જેવા મુદ્દે લોકસભામાં નિવેદન આપ્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે જેમ ભારતે કોવિડ મહામારી વખતે લડત આપી હતી એ જ રીતે મધ્ય-પૂર્વની કટોકટી સામે પણ લડત આપશે. વડાપ્રધાને હોર્મુઝની ખાડીના રસ્તે થતાં વેપારને ફરીથી શરૂ કરવા પર ભાર મૂક્યો હતો.

મોદીએ કહ્યું કે ભારત સ્પષ્ટ રીતે માને છે કે મધ્યપૂર્વમાં તણાવ તુરંત ઓછો થવો જોઈએ. શાંતિપૂર્ણ સમાધાન લાવવું જોઈએ. પશ્વિમ એશિયામાં સર્જાયેલી સ્થિતિથી દુનિયામાં એનર્જી ક્રાઈસિસનું જોખમ સર્જાયું છે. નાગરિકો અને પાવર પ્લાન્ટ પર હુમલા બિલકુલ યોગ્ય નથી. સરકાર સંવેદનશીલ છે, સતર્ક છે અને સહાયતા માટે તત્પર છે. ભારતની મહત્ત્વની આયાત હોર્મુઝની ખાડી મારફતે થાય છે. ક્રૂડ, ગેસ અને ફર્ટિલાઈઝર્સ સહિતની ચીજવસ્તુઓનો વેપાર પડકારજનક બની ગયો છે. સરકાર પ્રયાસો કરે છે કે ગેસ, પેટ્રોલ અને ડીઝલની સપ્લાય પ્રભાવિત ન થાય. ભારત પહેલાં ૨૭ દેશોમાંથી ઉર્જાની આયાત કરતું હતું, હવે ૪૧ દેશો પાસેથી આયાત કરે છે.

ઈરાન યુદ્ધ દરમિયાન ઈરાનમાંથી ૧૦૦૦ ભારતીયો સહિત મધ્ય-પૂર્વ અને પશ્વિમ એશિયામાં ફસાયેલા ૩.૭૫ લાખ ભારતીયોને સલામત પાછા લવાયા છે. એમાં ૭૦૦ મેડિકલ સ્ટૂડન્ટ્સનો પણ સમાવેશ થાય છે. વડાપ્રધાને કહ્યું હતું કે ભારત પાસે ૫૩ લાખ મેટ્રિક ટન ક્રૂડનો રિઝર્વ જથ્થો છે અને તેને વધારીને ૬૫ લાખ મેટ્રિક ટન કરવાનો નિર્ધાર છે. કેન્દ્ર સરકાર દેશભરમાં ક્રૂડનો પૂરવઠો યોગ્ય રીતે મળે તે માટે કટિબદ્ધ છે.

મોદીએ યુદ્ધની ખેડૂતો પર શું અસર થશે તે સંદર્ભમાં કહ્યું હતું કે દેશના ખેડૂતોએ અન્નના ભંડારો ભરી રાખ્યા છે. દેશમાં પર્યાપ્ત ખાદ્યાન્ન છે. સરકારે દરેક સ્થિતિમાં લડવા માટે વ્યવસ્થા કરી છે. ખેડૂતોને વાવણીમાં કોઈ જ નુકસાન ન થાય તે માટે પણ વ્યવસ્થા થઈ છે. યૂરિયા જેવા ખાતરની કોવિડ મહામારી વખતે દુનિયાભરમાં અછત સર્જાઈ હતી, પરંતુ ભારતમાં ૩૦૦ રૂપિયાની કિંમતમાં ખાતર મળતું હતું. દેશમાં છ યૂરિયા પ્લાન્ટ કાર્યરત છે અને તેમાં ૭૫ લાખ મેટ્રિક ટનની ક્ષમતા છે. દેશના ખેડૂતોની સોલર પંપના કારણે ડીઝલ પરની નિર્ભરતા ઘટી છે એટલે પાક લેવામાં કોઈ મુશ્કેલી પડશે નહીં.

Next Post
અમેરિકા-ઈરાન યુદ્ધની અસર : ભારતીય બજારમાં રૂ. 48.29 લાખ કરોડ સ્વાહા | Impact of US Iran war: Indian …

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર : ભારતીય બજારમાં રૂ. 48.29 લાખ કરોડ સ્વાહા | Impact of US Iran war: Indian ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમરેલીમાં લોહિયાળ ખેલ, ભાઈએ જ ભાઈની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરી | amreli crime news brother…

અમરેલીમાં લોહિયાળ ખેલ, ભાઈએ જ ભાઈની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરી | amreli crime news brother…

સાકરદા બ્રિજ પાસે સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, ત્રણ કલાકે આગ કાબુમાં આવી | Vadodara : Huge Fire Brea…

સાકરદા બ્રિજ પાસે સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, ત્રણ કલાકે આગ કાબુમાં આવી | Vadodara : Huge Fire Brea…

RBIમાં યંગ પ્રોફેશનલ્સ માટે સારી તક, દર મહીને 1.5 લાખ સુધીના સ્ટાઈપેન્ડની ઓફર | RBI Recruitment 2026…

RBIમાં યંગ પ્રોફેશનલ્સ માટે સારી તક, દર મહીને 1.5 લાખ સુધીના સ્ટાઈપેન્ડની ઓફર | RBI Recruitment 2026…

RTEની પ્રક્રિયા પૂર્ણ, ચોથા રાઉન્ડ બાદ પણ 5000થી વધુ બેઠકો ખાલી, વાલીઓએ રસ ન દાખવ્યો | RTE process c…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અમરેલીમાં લોહિયાળ ખેલ, ભાઈએ જ ભાઈની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરી | amreli crime news brother…
GUJARAT

Amreli News : અમરેલી શહેરમાંથી કળિયુગની પરાકાષ્ઠા સમાન એક અત્યંત હચમચાવનારી અને લોહીના સંબંધોને લજવતી ઘટના સામે આવી છે. અહીં...

Read more

સાકરદા બ્રિજ પાસે સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, ત્રણ કલાકે આગ કાબુમાં આવી | Vadodara : Huge Fire Brea…

RBIમાં યંગ પ્રોફેશનલ્સ માટે સારી તક, દર મહીને 1.5 લાખ સુધીના સ્ટાઈપેન્ડની ઓફર | RBI Recruitment 2026…

RTEની પ્રક્રિયા પૂર્ણ, ચોથા રાઉન્ડ બાદ પણ 5000થી વધુ બેઠકો ખાલી, વાલીઓએ રસ ન દાખવ્યો | RTE process c…

વડોદરાથી ગોધરા ભારતમાલા હાઇવે પર આજથી ટોલની વસૂલાત | Toll Plazas Become Operational On Bharatmala Hi…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In