• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, April 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ક્રૂડના ભાવ ઉછળીને 110 ડોલર પહોંચશે | Crude oil prices will rise to 110

satyasamachar by satyasamachar
February 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ક્રૂડના ભાવ ઉછળીને 110 ડોલર પહોંચશે | Crude oil prices will rise to 110
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતમાં ચાઈનીઝ ગેંગનું રૂ. 210 કરોડનું મની લોન્ડરિંગ કૌભાંડ: વડોદરાથી 6ની ધરપકડ, જાણો કેવી રીતે ચા…

જ્યારે ભ્રષ્ટાચારના આરોપમાં આખી અમદાવાદ મ્યુનિસિપાલિટીને જ ઘરભેગી કરી દેવાઈ હતી; જાણો 1910નો ઐતિહાસિ…

સ્થાનિક ચૂંટણીમાં દાઉદ અને પાકિસ્તાનની એન્ટ્રી! ભાજપ-કોંગ્રેસ વચ્ચે નિવેદનબાજીમાં જનતાના મુદ્દા ભૂલા…

Load More

અમદાવાદ : જો અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધે છે, તો બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ ઉછળીને ૧૧૦ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. જે વર્તમાન સ્તર કરતા આશરે ૫૭ ટકા વધુ હશે. વિશ્લેષકો કહે છે કે જો પરિસ્થિતિ વધુ વણસે છે, તો તેલ બજારમાં તીવ્ર ઉછાળો જોવા મળી શકે છે. જો કે, જો બંને દેશો વચ્ચે કોઈ સોદો થાય છે અને વૈશ્વિક તેલ પુરવઠો જળવાઈ રહશે, તેના ભાવ તો ૬૦ ડોલર સુધી ઘટવાની શક્યતા છે તેમ વિશ્લેષકોએ જણાવ્યું હતું.

યુએસએ પશ્ચિમ એશિયામાં લશ્કરી તૈયારીઓ વધારી છે. ત્યારથી, ક્રૂડ ઓઈલના ભાવમાં આશરે ૧૦ ટકાનો વધારો થયો છે. વપરાશકર્તાઓને ડર છે કે વધતા તણાવથી તેલ પુરવઠા પર અસર પડી શકે છે. વિશ્લેષકોના મતે જો તણાવ હોર્મુઝ સ્ટ્રેટને અસર કરે છે, તો ક્રૂડ તેલમાં ૨૦થી ૪૦ ડોલર પ્રતિ બેરલનો વધારાનો જોખમ પ્રીમિયમ ઉમેરી શકાય છે. આવી સ્થિતિમાં, ભાવ ૯૫થી ૧૧૦ ડોલર અથવા તેનાથી વધુ વધી શકે છે.

વિશ્લેષકોના મતે આ મુદ્દાને લઈને બજારમાં ભય પ્રવર્તી રહ્યો છે. તેમનું કહેવું છે કે તણાવ વધવાની શક્યતા છે, અને ભાવ પ્રતિ બેરલ ૯૦ ડોલર સુધી પહોંચી શકે છે. જો કે, જો આગામી અઠવાડિયામાં અમેરિકા ઈરાન પર હુમલો નહીં કરે, તો બ્રેન્ટના ભાવ પાછા ૬૦ ડોલરના નીચા સ્તરે આવી શકે છે. ફેબ્રુઆરીમાં તેલના ભાવ ઊંચા રહ્યા છે. શુક્રવારે, બ્રેન્ટ ૭૦ ડોલર પ્રતિ બેરલની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. અગાઉ, તે ૭૨ ડોલર પર પહોંચી ગયો હતો.

દરરોજ આશરે ૨૦ મિલિયન બેરલ ક્રૂડ તેલ અને પેટ્રોલિયમ ઉત્પાદનો હોર્મુઝ સ્ટ્રેટ માર્ગમાંથી પસાર થાય છે. વધુમાં, વિશ્વના ગેસ પુરવઠાનો આશરે ૨૦ ટકા પણ તેમાંથી પસાર થાય છે. જો અહીં પુરવઠો ખોરવાઈ જાય છે, તો ભાવમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. જો કે, નિષ્ણાતો નોંધે છે કે તેલ પુરવઠામાં લાંબા સમય સુધી વિક્ષેપ સરળ નથી. આ ફક્ત ત્યારે જ થઈ શકે છે જો ઈરાન આ દરિયાઈ માર્ગને સંપૂર્ણપણે અવરોધે.વિશ્લેષકો જણાવે છે કે જો તણાવ વધશે, તો આગામી થોડા દિવસોમાં ભાવમાં તીવ્ર વધઘટ થઈ શકે છે. ઈરાન દરરોજ આશરે ૩.૩ મિલિયન બેરલ તેલનું ઉત્પાદન કરે છે. જો આ ઉત્પાદનને અસર થશે, તો બજારમાં ગભરાટ વધશે. પરંતુ વિશ્વમાં વધારાની ઉત્પાદન ક્ષમતા છે જે પુરવઠાની અછતને પૂર્ણ કરી શકે છે. તેથી, લાંબા ગાળે કિંમતો પર વધુ દબાણ રહેશે નહીં.

જો ભવિષ્યમાં અમેરિકા ઈરાનમાં સ્થિર સરકાર સ્થાપિત કરવામાં સફળ થાય અને પ્રતિબંધો હટાવવામાં આવે, તો ઈરાન વધુ તેલ વેચી શકશે. હાલમાં, ઈરાન પાસે દરરોજ આશરે ૦.૩થી ૦.૪ મિલિયન બેરલ વધારાનું તેલ ઉત્પાદન કરવાની ક્ષમતા છે. વિશ્લેષકો કહે છે કે જો ઈરાનનું પ્રતિબંધિત તેલ ખુલ્લા બજારમાં આવવાનું શરૂ કરે છે, તો વૈશ્વિક પુરવઠો વધશે અને કિંમતો નીચે તરફ દબાણ હેઠળ આવી શકે છે.

ઉપલબ્ધ શિપિંગ ટ્રેકિંગ ડેટા મુજબ ફેબ્રુઆરીના પહેલા ૧૮ દિવસમાં, ભારતે દરરોજ સરેરાશ ૪.૮૫ મિલિયન બેરલ ક્રૂડ ઓઇલની આયાત કરી હતી. જાન્યુઆરીમાં, આ આંકડો ૫.૨૫ મિલિયન બેરલ પ્રતિ દિવસ હતો, જે ૮% ઘટયો હતો. આ મુખ્યત્વે રશિયાથી શિપમેન્ટમાં ઘટાડો થવાને કારણે છે.  ડેટા સ્પષ્ટપણે દર્શાવે છે કે ડિસેમ્બર ૨૦૨૫ માં, રશિયાથી દરરોજ ૧.૨૮ મિલિયન બેરલ આવી રહ્યા હતા. જાન્યુઆરીમાં આ ઘટીને ૧.૨૨ મિલિયન બેરલ પ્રતિ દિવસ થઈ ગયો. ફેબ્રુઆરીની શરૂઆતમાં, તે વધુ ઘટીને ૧.૦૯ મિલિયન બેરલ પ્રતિ દિવસ થઈ ગયો, જે પાછલા મહિના કરતા ૧૦% ઓછા છે.

Next Post
ઊંચા વેરાના કારણે ગયા વર્ષે વિશ્વભરમાંથી 1,42,000 શ્રીમંતોએ કરેલું સ્થળાંતર | 142 000 wealthy people…

ઊંચા વેરાના કારણે ગયા વર્ષે વિશ્વભરમાંથી 1,42,000 શ્રીમંતોએ કરેલું સ્થળાંતર | 142 000 wealthy people...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતમાં ચાઈનીઝ ગેંગનું રૂ. 210 કરોડનું મની લોન્ડરિંગ કૌભાંડ: વડોદરાથી 6ની ધરપકડ, જાણો કેવી રીતે ચા…

ગુજરાતમાં ચાઈનીઝ ગેંગનું રૂ. 210 કરોડનું મની લોન્ડરિંગ કૌભાંડ: વડોદરાથી 6ની ધરપકડ, જાણો કેવી રીતે ચા…

જ્યારે ભ્રષ્ટાચારના આરોપમાં આખી અમદાવાદ મ્યુનિસિપાલિટીને જ ઘરભેગી કરી દેવાઈ હતી; જાણો 1910નો ઐતિહાસિ…

જ્યારે ભ્રષ્ટાચારના આરોપમાં આખી અમદાવાદ મ્યુનિસિપાલિટીને જ ઘરભેગી કરી દેવાઈ હતી; જાણો 1910નો ઐતિહાસિ…

સ્થાનિક ચૂંટણીમાં દાઉદ અને પાકિસ્તાનની એન્ટ્રી! ભાજપ-કોંગ્રેસ વચ્ચે નિવેદનબાજીમાં જનતાના મુદ્દા ભૂલા…

સ્થાનિક ચૂંટણીમાં દાઉદ અને પાકિસ્તાનની એન્ટ્રી! ભાજપ-કોંગ્રેસ વચ્ચે નિવેદનબાજીમાં જનતાના મુદ્દા ભૂલા…

નિયમો નેવે મુકાયા: પાર્કિંગ વગર જ કોમર્શિયલ બિલ્ડિંગોને ‘BU’ની લહાણી! અમદાવાદના પોશ વિસ્તારોમાં પાર્…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતમાં ચાઈનીઝ ગેંગનું રૂ. 210 કરોડનું મની લોન્ડરિંગ કૌભાંડ: વડોદરાથી 6ની ધરપકડ, જાણો કેવી રીતે ચા…
GUJARAT

AI IMAGE Ahmedabad News: સાયબર ક્રાઈમ આચરીને કરોડો રૂપિયાની હેરફેર કરવા માટે બેંક એકાઉન્ટની સર્વિસ પુરી પાડતી ગેંગને ઝડપી લેવા...

Read more

જ્યારે ભ્રષ્ટાચારના આરોપમાં આખી અમદાવાદ મ્યુનિસિપાલિટીને જ ઘરભેગી કરી દેવાઈ હતી; જાણો 1910નો ઐતિહાસિ…

સ્થાનિક ચૂંટણીમાં દાઉદ અને પાકિસ્તાનની એન્ટ્રી! ભાજપ-કોંગ્રેસ વચ્ચે નિવેદનબાજીમાં જનતાના મુદ્દા ભૂલા…

નિયમો નેવે મુકાયા: પાર્કિંગ વગર જ કોમર્શિયલ બિલ્ડિંગોને ‘BU’ની લહાણી! અમદાવાદના પોશ વિસ્તારોમાં પાર્…

જામનગર મરીન ટાસ્કફોર્સ દ્વારા સમગ્ર જિલ્લામાં દરિયાઈ સરહદે વધુ એક વખત સઘન સુરક્ષા તપાસ અભિયાન હાથ ધર…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In