• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, October 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ક્રૂડ ઉછળી 114 ડોલર પાર: સોનામાં રૂ.1500, ચાંદીમાં રૂ.7000નો કડાકો | Crude oil surges above 114 gold…

satyasamachar by satyasamachar
May 5, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ક્રૂડ ઉછળી 114 ડોલર પાર: સોનામાં રૂ.1500, ચાંદીમાં રૂ.7000નો કડાકો | Crude oil surges above 114 gold…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

Load More

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદી તથા પ્લેટીનમના ભાવ વધતા અટકી ફરી તૂટયા હતા જ્યારે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ફરી ઉછળી બેરલના ૧૧૪ ડોલર ઉપર ગયાના સમાચાર મળ્યા હતા. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચકાતાં વિશ્વ બજારમાં આજે સોનામાં ઉછાળે ફંડોનું સેલીંગ વધતાં વૈશ્વિક સોનાના ભાવ ઘટી ઔંસના ૪૬૦૦ ડોલરની અંદર જતા રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજાર પાછળ ઘર આંગણે આજે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૫૦૦ તથા ચાંદીના ભાવ  કિલોના રૂ.૩૦૦૦ તૂટયા હતા. દરમંયાન, ઊરાન તથા અમેરિકા વચ્ચે ઘર્ષણ વધવાની ભીતિ ફરી સર્જાતાં વિશ્વ બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડ તેલના ભાવ ૧૦૮.૧૭ ડોલરથી વધી ઉંચામાં ભાવ ૧૧૪.૩૦ થઈ ૧૧૦.૮૨ ડોલર રહ્યા હતા. 

યુએસ ક્રૂડના ભાવ જે ૧૦૦ ડોલરની અંદર જતાં રહ્યા હતા તે હવે વધી ૧૦૭.૪૬ થઈ ૧૦૩.૩૯ ડોલર રહ્યા હતા.સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝ ખાતે તંગદિલી વધ્યાના નિર્દેશો હતા. કુવેતથી નિકાસ લગભગ બંધ થઈ ગયાના વાવડ પણ મળ્યા હતા. દરમંયાન, વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ૪૬૧૪થી ૪૬૧૫ વાળા ઘટી નીચામાં ભાવ ૪૫૨૬ થઈ ૪૫૬૯થી ૪૫૭૦ ડોલર રહ્યા હતા.

અમદાવાદ બજારમાં સોનાના ભાવ ઘટી ૯૯૫ના રૂ.૧૫૨૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૨૫૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ ઘટી રૂ.૨૪૨૦૦૦ રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ રૂ.૧૫૦૦ તથા ચાંદીના ભાવ રૂ.૭૦૦૦ ગબડયા હતા.  વિશ્વ બજારમાં સોના પાછળ આજે ચાંદીના ભાવ ઔંસના ૭૫.૩૭ વાળા નીચામાં ભાવ ૭૨.૨૧ થઈ ૭૩.૯૪થી ૭૩.૯૫ ડોલર રહ્યા હતકા. પ્લેટીનમના ભાવ ૧૯૯૧ વાળા ૧૯૩૧ થઈ ૧૯૭૪૫થી ૧૯૭૫ ડોલ ર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૫૨૮ વાળા નીચામાં ભાવ ૧૪૬૬ થઈ ૧૪૯૨થી ૧૪૯૩ ડોલર રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ ઘટી જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૪૭૫૦૭ તથા ૯૯૯ના રૂ.૧૪૮૧૦૦ રહ્યા હતા મુંબઈ ચાંદીના ભાવ ઘટી જીએસટી વગર રૂ.૨૪૦૧૨૦ રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બજારમાં પ્લેટીનમના ભાવ ઘટી ૧૦ ગ્રામદીઠ રૂ.૬૩૨૦૫ રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે કોપરના ભાવ ૦.૮૦ ટકા માઈનસમાં રહ્યા હતા. 

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
ખાનગી ક્ષેત્રની બેન્કોને વર્તમાન નાણાં વર્ષમાં રિટેલ ધિરાણમાં વધારાની અપેક્ષા | Private sector banks…

ખાનગી ક્ષેત્રની બેન્કોને વર્તમાન નાણાં વર્ષમાં રિટેલ ધિરાણમાં વધારાની અપેક્ષા | Private sector banks...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી
GUJARAT

શ્રીમતી આર.ડી.ગાર્ડી ભાવનગર સ્ત્રી. કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એન.સી.ગાંધી અને શ્રીમતી બી.વી.ગાંધી મહિલા આર્ટ્‍સ અને કોમર્સ કૉલેજ ભાવનગર ખાતે તા.14-10-2026...

Read more

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In