• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ખાતર ઉત્પાદન 13 વર્ષના તળિયે, કૃષિ ક્ષેત્ર પર અસર થશે | Fertilizer production at 13 year low agricul…

satyasamachar by satyasamachar
April 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ખાતર ઉત્પાદન 13 વર્ષના તળિયે, કૃષિ ક્ષેત્ર પર અસર થશે | Fertilizer production at 13 year low agricul…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

Explainer: સીમાંકન બિલ 2026, બંગાળ-તમિલનાડુના સમીકરણો બદલાતા મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન |…

Load More

અમદાવાદ : દેશના આઠ મુખ્ય ઉદ્યોગોના સૂચકાંક દ્વારા માપવામાં આવેલ ભારતનું ખાતર ઉત્પાદન નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ૧૩ વર્ષમાં સૌથી નબળું રહેવાનો અંદાજ છે. પાછલા નાણાકીય વર્ષની સરખામણીમાં ખાતર ઉત્પાદનમાં ૦.૧ ટકાનો ઘટાડો થયો છે. નાણાકીય વર્ષ ૨૦૧૩માં ૩.૩ ટકાના ઘટાડા અને વર્તમાન શ્રેણીમાં પ્રથમ વાર્ષિક ઘટાડા પછી આ પહેલો ઘટાડો છે.

નાણાકીય વર્ષ ૨૦૨૪માં ખાતર ઉત્પાદન ૩.૭ ટકા અને નાણાકીય વર્ષ ૨૦૨૫માં ૨.૯ ટકા વધ્યું હતું. નાણાકીય વર્ષ ૨૦૨૬માં ઉત્પાદનમાં ઘટાડો નાણાકીય વર્ષ ૨૦૧૩ પછીના સરેરાશ ૨.૧ ટકાના વૃદ્ધિદરથી વિપરીત છે. 

ડેટા દર્શાવે છે કે માર્ચ ૨૦૨૬માં ૨૪.૬ ટકાના મોટા ઘટાડાથી નાણાકીય વર્ષ ૨૦૨૬ માં ઘટાડો વધુ તીવ્ર બન્યો હતો, જે એપ્રિલ ૨૦૧૨માં માસિક ઉત્પાદન દેખરેખ શરૂ થયા પછીનો સૌથી મોટો એક મહિનાનો ઘટાડો છે.

૧૪ વર્ષના સમયગાળામાં, માર્ચ મહિનામાં ક્યારેય ૧૫ ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો નથી, જેમાં કોરોના દરમિયાનનો ઘટાડો પણ સામેલ છે. માર્ચમાં થયેલા આ ઘટાડાએ આખા વર્ષના વિકાસને નકારાત્મક ક્ષેત્રમાં ધકેલી દીધો, જ્યારે પાછલા મહિનાઓમાં ઉત્પાદનમાં વધારો થયો હતો. એક ઉદ્યોગ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘માર્ચમાં ઉત્પાદનમાં તીવ્ર ઘટાડો થયો. LNG પુરવઠામાં વિક્ષેપને કારણે મોટાભાગના યુરિયા પ્લાન્ટ વાર્ષિક જાળવણી કાર્ય માટે બંધ રહ્યા.’

આ કારણે, માર્ચ ૨૦૨૬ માં વાસ્તવિક યુરિયા ઉત્પાદન એક વર્ષ પહેલાની સરખામણીમાં લગભગ ૨૭ ટકા ઘટીને માત્ર ૧.૮ મિલિયન ટન થયું. વધુમાં, માર્ચ ૨૦૨૬માં ભારતમાં ફોસ્ફરસ અને પોટેશિયમ ખાતરોનું ઉત્પાદન આશરે ૯થી ૧૦ મિલિયન ટન હતું, જે માર્ચ ૨૦૨૫ની સરખામણીમાં ૧૬ થી ૨૪ ટકાનો ઘટાડો દર્શાવે છે. આ ખાતરોના ઉત્પાદન માટે જરૂરી કાચા માલના પુરવઠામાં વિક્ષેપને કારણે થયું હતું.

ભારત સામાન્ય રીતે દર મહિને ૨થી ૨.૫ મિલિયન ટન યુરિયાનું ઉત્પાદન કરે છે, પરંતુ માર્ચમાં તેમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. મુખ્ય ક્ષેત્રના ડેટા પર નજીકથી નજર નાખવાથી જાણવા મળે છે કે નાણાકીય વર્ષ ૨૦૨૬ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ખાતરનું ઉત્પાદન પણ ઘટયું હતું, અને આના કારણે ઉત્પાદનમાં એકંદર ઘટાડો થયો હશે. 

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
અમદાવાદ: સરદારનગરમાં PCBના દરોડા, વિદેશી દારૂ સાથે એક શખસ ઝડપાયો, મકાન માલિક સહિત બે ફરાર | Ahmedaba…

અમદાવાદ: સરદારનગરમાં PCBના દરોડા, વિદેશી દારૂ સાથે એક શખસ ઝડપાયો, મકાન માલિક સહિત બે ફરાર | Ahmedaba...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

Explainer: સીમાંકન બિલ 2026, બંગાળ-તમિલનાડુના સમીકરણો બદલાતા મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન |…

Explainer: સીમાંકન બિલ 2026, બંગાળ-તમિલનાડુના સમીકરણો બદલાતા મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન |…

VIDEO : ‘મારો વીડિયો કાપતા નહીં, બીપ પણ ન મૂકતા’ સંજય રાઉતના બળવાખોર સાંસદોને અપશબ્દો | Sanjay Raut …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …
GUJARAT

Teacher Agitation In Gujarat: રાજ્યમાં સરકારી અને મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓના શિક્ષકો પોતાની પડતર માંગણીઓને લઈને આરપારના મૂડમાં જોવા મળી...

Read more

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

Explainer: સીમાંકન બિલ 2026, બંગાળ-તમિલનાડુના સમીકરણો બદલાતા મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન |…

VIDEO : ‘મારો વીડિયો કાપતા નહીં, બીપ પણ ન મૂકતા’ સંજય રાઉતના બળવાખોર સાંસદોને અપશબ્દો | Sanjay Raut …

શિવસેના (UBT) એક વ્યક્તિના કારણે 6 સાંસદોએ કરી બળવાખોરી! કેન્દ્રીય મંત્રીનો દાવો | Prataprao Jadhav …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In