• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, July 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ખાલિસ્તાનીઓને મોટો ઝટકો આપવાનો માસ્ટર પ્લાન તૈયાર! ગેમચેન્જર સાબિત થશે કાર્નીનો ભારત પ્રવાસ | mark c…

satyasamachar by satyasamachar
February 13, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ખાલિસ્તાનીઓને મોટો ઝટકો આપવાનો માસ્ટર પ્લાન તૈયાર! ગેમચેન્જર સાબિત થશે કાર્નીનો ભારત પ્રવાસ | mark c…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Masterplan against Khalistani network: ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં હવે એક નવો અને મજબૂત વળાંક આવવાની શક્યતા દેખાઈ રહી છે. લાંબા સમયના રાજકીય ઉતાર-ચઢાવ બાદ, હવે બંને રાષ્ટ્રો સુરક્ષા અને વ્યૂહાત્મક મોરચે એકબીજા સાથે સહયોગ વધારવા તરફ આગળ વધી રહ્યા છે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીની સંભવિત ભારત મુલાકાત પૂર્વે એવા અહેવાલો મળ્યા છે કે, બંને દેશો આતંકવાદ અને ભારત-વિરોધી નેટવર્ક સામે સંયુક્ત રીતે કડક કાર્યવાહી કરવા માટે તૈયાર છે. આ મુલાકાત માત્ર આર્થિક ક્ષેત્રે જ નહીં, પરંતુ વૈશ્વિક સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય મંચો પર પણ એક નવા યુગની શરૂઆત કરી શકે છે.

આર્થિક હિતોથી મજબૂત બનતા સંબંધો

ભારત અને કેનેડા ભલે ભૌગોલિક રીતે દૂર હોય, પરંતુ બંને દેશો વચ્ચેના આર્થિક હિતો અને વૈશ્વિક શાસન સાથે જોડાયેલા મુદ્દાઓ લાંબા સમયથી સંબંધોને મજબૂત કરી રહ્યા છે. તાજેતરના અહેવાલ મુજબ, પૂર્વ રાજદ્વારી સંજય કુમાર વર્માએ જણાવ્યું છે કે જો વર્તમાન વલણ ચાલુ રહેશે, તો આગામી દાયકામાં ભારત-કેનેડા સંબંધો માત્ર રાજકીય ચર્ચાઓ પૂરતા મર્યાદિત નહીં રહે, પરંતુ રોકાણ, ઊર્જા સહયોગ અને સપ્લાય ચેઈન ભાગીદારી પર વધુ કેન્દ્રિત થશે. ખાસ કરીને વડાપ્રધાન માર્ક કાર્નીની આગામી ભારત મુલાકાત દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જઈ શકે છે, જેમાં વ્યાપાર માળખા અને લાંબાગાળાના રોકાણો પર વિશેષ ભાર મૂકવામાં આવશે.

કેનેડામાં ભારતીય ફાર્મા અને ડિજિટલ સેવાઓનો દબદબો

આર્થિક ક્ષેત્રે પરસ્પર સહયોગ વધારવા માટે બંને દેશો ‘વ્યાપક આર્થિક ભાગીદારી કરાર'(CEPA) તરફ આગળ વધી રહ્યા છે. આનાથી કેનેડામાં ભારતીય ફાર્માસ્યુટિકલ્સ, ડિજિટલ સેવાઓ અને એન્જિનિયરિંગ ઉત્પાદનો માટે મોટું બજાર ઉપલબ્ધ થશે. તેના બદલામાં, ભારત કેનેડા પાસેથી ઊર્જા સંસાધનો, પોટાશ, કઠોળ અને અદ્યતન કૃષિ ટેકનોલોજીની આયાત કરી શકશે. કેનેડાનું રોકાણ પહેલેથી જ ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં મહત્ત્વનું રહ્યું છે અને એક વ્યવસ્થિત વ્યાપાર માળખું આગામી દાયકામાં દ્વિપક્ષીય વેપારને અત્યાર કરતા બમણો કરવાની ક્ષમતા ધરાવે છે.

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં તારિક રહેમાનની વાપસી કેમ ભારત માટે ગુડ ન્યૂઝ? 5 પોઈન્ટમાં સમજો, PM મોદીએ આપી શુભેચ્છા

ક્લીન ટેકનોલોજી અને હાઈડ્રોજન વેલ્યુ ચેઈન

વેપાર ઉપરાંત, આ મુલાકાત ઊર્જા અને ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ નિર્ણાયક સાબિત થશે. પરમાણુ ઊર્જા માટે યુરેનિયમનો પુરવઠો અને સ્વચ્છ ઊર્જા(Clean Energy) જરૂરિયાતો પર ગંભીર ચર્ચાઓ થવાની સંભાવના છે. બંને દેશો ક્લીન એન્ડ ગ્રીન ટેકનોલોજી, હાઈડ્રોજન વેલ્યુ ચેઈન, એરોસ્પેસ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવી આગામી પેઢીની ટેકનોલોજીમાં સહયોગ વધારવા આતુર છે. આ ઉપરાંત, સ્ટાર્ટઅપ ભાગીદારી અને કુશળ માનવ સંસાધનોની અવરજવર પર પણ ભાર મૂકવામાં આવશે, જે બંને દેશોના ભવિષ્યના વિકાસ માટે અત્યંત મહત્ત્વનું સાબિત થશે.

ખાલિસ્તાનીઓને મોટો ઝટકો આપવાનો માસ્ટર પ્લાન તૈયાર! ગેમચેન્જર સાબિત થશે કાર્નીનો ભારત પ્રવાસ 2 - image

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

Load More

Next Post
બાંગ્લાદેશમાં તારિક રહેમાનની વાપસી કેમ ભારત માટે ગુડ ન્યૂઝ? 5 પોઈન્ટમાં સમજો, PM મોદીએ આપી શુભેચ્છા …

બાંગ્લાદેશમાં તારિક રહેમાનની વાપસી કેમ ભારત માટે ગુડ ન્યૂઝ? 5 પોઈન્ટમાં સમજો, PM મોદીએ આપી શુભેચ્છા ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…
GUJARAT

આ સંસ્થાના કન્યાઓને મફત શિક્ષણ આપવાના પાયાના વિચાર સાથે ચાલતી એકમાત્ર શાળા શ્રી વ્રજભૂમિ વિદ્યાલય, ફુલસર ની શરૂઆત એક ઓરડા...

Read more

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

Boman Irani Backs AI-Powered Tax Compliance in His Latest Brand Association with KDK Software

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In