• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, October 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગાંધીનગર: માથે લાકડા અને સિલિન્ડર લઈને વિધાનસભા પહોંચ્યા કોંગ્રેસના ધારાસભ્યો, ગેસની તંગી મુદ્દે વિર…

satyasamachar by satyasamachar
March 13, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગાંધીનગર: માથે લાકડા અને સિલિન્ડર લઈને વિધાનસભા પહોંચ્યા કોંગ્રેસના ધારાસભ્યો, ગેસની તંગી મુદ્દે વિર…
13
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

Load More

Gujarat Congress Protest: દેશ અને રાજ્યમાં વર્તમાન સમયમાં સર્જાયેલી ગેસ સિલિન્ડરની અછત અને વધતી કટોકટીના મુદ્દે આજે (13મી માર્ચ) ગુજરાત વિધાનસભા સંકુલમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાની બહાર માથે લાકડા, ગેસના ખાલી બાટલા અને પોસ્ટરો સાથે સૂત્રોચ્ચાર કરી સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન પોલીસ અને ધારાસભ્યો વચ્ચે સંઘર્ષના દ્રશ્યો પણ સર્જાયા હતા.

ગાંધીનગર: માથે લાકડા અને સિલિન્ડર લઈને વિધાનસભા પહોંચ્યા કોંગ્રેસના ધારાસભ્યો, ગેસની તંગી મુદ્દે વિરોધ પ્રદર્શન 2 - image

ટોચના નેતાઓની આગેવાનીમાં પ્રદર્શન

મળતી માહિતી અનુસાર, ગતરોજ દિલ્હી ખાતે લોકસભા અને રાજ્યસભાના સભ્યો દ્વારા કરવામાં આવેલા દેખાવ બાદ, આજે (13 માર્ચ) ગુજરાત વિધાનસભા ખાતે કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, અને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સહિત અંદાજે 12 જેટલા ધારાસભ્યોએ મોરચો સંભાળ્યો હતો. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે રાજ્યમાં એલપીજી અને નેચરલ ગેસની કટોકટીને કારણે સામાન્ય જનતા પીસાઈ રહી છે.

ગાંધીનગર: માથે લાકડા અને સિલિન્ડર લઈને વિધાનસભા પહોંચ્યા કોંગ્રેસના ધારાસભ્યો, ગેસની તંગી મુદ્દે વિરોધ પ્રદર્શન 3 - image

ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને પોલીસ વચ્ચે ઘર્ષણ

દેખાવ દરમિયાન અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરને પોલીસ કર્મીઓ દ્વારા રોકવાનો પ્રયાસ કરાતા તે વિધાનસભાના પગથિયા પર પડી ગયા હતા. આ ઘટના બાદ પોલીસ અને ધારાસભ્ય વચ્ચે ઉગ્ર શાબ્દિક સંઘર્ષ થયો હતો, જેના કારણે વિધાનસભા પરિસરમાં ગરમાવો આવી ગયો હતો.

આ પણ વાંચો: ધારાસભ્યોને યોગ કરવામાં આળસ? ગાંધીનગરમાં આયોજિત શિબિરમાં 181માંથી માત્ર 25 MLA હાજર

દેશ અને રાજ્યમાં ગેસની ચિંતાજનક સ્થિતિ

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે આયાતમાં વિક્ષેપ પડતા ભારતમાં એલપીજીના પુરવઠામાં ગંભીર અછત સર્જાઈ છે. બ્લેક માર્કેટિંગ રોકવા રાજ્યોને કડક દેખરેખના આદેશ અપાયા છે. ઘરગથ્થુ અને વાણિજ્યિક  બંને ગ્રાહકોને રિફિલ માટે લાંબી રાહ જોવી પડી રહી છે. રાજ્ય સરકારે એક સમિતિની રચના કરી પશ્ચિમ આફ્રિકા અને અમેરિકા જેવા નવા સ્ત્રોતોથી ગેસ મંગાવવા તજવીજ હાથ ધરી છે.

સરકાર અને વિપક્ષ સામસામે

ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ અગાઉ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં ગેસની સ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો કર્યો હતો. જોકે, કોંગ્રેસે આ દાવાને પોકળ ગણાવી વિધાનસભાના ચાલુ સત્રમાં આ મુદ્દો જોરશોરથી ઉઠાવવાની વ્યૂહનીતિ તૈયાર કરી છે. બીજી તરફ, તંત્ર દ્વારા નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને અતિરિક્ત સંગ્રહ ન કરવા અપીલ કરવામાં આવી છે.

Next Post
અમદાવાદ: ગેસ સિલિન્ડરની અછતને પગલે મણિનગરમાં સ્વામિનારાયણ ભોજનાલય અનિશ્ચિતકાળ માટે બંધ | LPG Shortag…

અમદાવાદ: ગેસ સિલિન્ડરની અછતને પગલે મણિનગરમાં સ્વામિનારાયણ ભોજનાલય અનિશ્ચિતકાળ માટે બંધ | LPG Shortag...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી
GUJARAT

શ્રીમતી આર.ડી.ગાર્ડી ભાવનગર સ્ત્રી. કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એન.સી.ગાંધી અને શ્રીમતી બી.વી.ગાંધી મહિલા આર્ટ્‍સ અને કોમર્સ કૉલેજ ભાવનગર ખાતે તા.14-10-2026...

Read more

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In