• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાતના આ ગામમાં રાજીવ ગાંધીની યાદમાં યોજાઈ છે ભવ્ય મેળો, જાણો શા માટે ગામલોકો કરે છે તેમની પૂજા | …

satyasamachar by satyasamachar
March 2, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગુજરાતના આ ગામમાં રાજીવ ગાંધીની યાદમાં યોજાઈ છે ભવ્ય મેળો, જાણો શા માટે ગામલોકો કરે છે તેમની પૂજા | …
12
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરમાં રણજીતસાગર રોડ પર રહેતા પાડોશીઓ વચ્ચે ઝઘડો : મહિલાને હડધૂત કર્યાની પોલીસ ફરિયાદ | Quarrel b…

જામનગરના કૈલાશ નગરમાં રહેતા બ્રાસ પાર્ટના ભંગારના વેપારી યુવાન પર પૈસાની લેતી લેતીના મામલે હુમલો : આ…

જામનગરના હાપા વિસ્તારમાં મહિલા અને તેણીના પુત્ર-પુત્રી સહિત ત્રણ ઉપર છરીથી હુમલો : પાડોશી ત્રણ ભાઈઓ …

Load More

Tribal Community Fair For Rajiv Gandhi : મહીસાગરના કડાણા તાલુકાના સરસવા ગામે 1986થી સતત દર વર્ષે આજે પણ આંબલી અગિયારસ નિમિતે પૂર્વ વડાપ્રધાન સવર્ગસ્ત રાજીવ ગાંધીની યાદમાં ભવ્ય મેળો ભરાય છે. જેમાં આંબલી અગિયારસના દિવસે નીલખંઠ મહાદેવ મંદિરમાં રાજીવ ગાંધીનો ફોટો મૂકી તેમની પૂજા-અર્ચના કરી મેળો ઉજવવામાં આવે છે. 

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની યાદમાં સરસવામાં યોજાઈ છે મેળો 

આંબલી અગિયારસ પાવન અવસરે કડાણા તાલુકાના અંતરયાળ વિસ્તારમાં રાજસ્થાન બોર્ડર પર આવેલા સરસવા ગામે આજે(2 માર્ચ, 2026) આદિવાસી લોકોનો ભવ્ય મેળો યોજાયો હતો. આ મેળાનું મહત્ત્વ એ છે કે, વર્ષો પહેલાં સરસવા તેમજ આજુબાજુના આદિવાસી વિસ્તારમાં ખૂબ મોટાપાયે દુષ્કાળ પડ્યો હતો. ત્યારબાદ 23 માર્ચ 1986ને આંબલી અગિયારસના રોજ તે સમયના વડાપ્રધાન રાજીવ ગાંધી સરસવા ગામ તેમજ આજુબાજુના આદિવાસી ગામોની મુલાકાત લઈ આ વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યો હતો. 

ત્યારબાદ આ વિસ્તારમાં પીવાનું પાણી, રાશન, રોડ-રસ્તા, શિક્ષણ તેમજ અનેક વિકાસના કામો કર્યા હતા. ત્યારથી વર્ષે આંબલી અગિયારસના દિવસે નીલખંઠ મહાદેવ મંદિરમાં રાજીવ ગાંધીનો ફોટો મૂકી તેમની પૂજા કરી મેળો ઉજવાય છે. 

રાજીવ ગાંધીના નામથી છે તળાવ

આ મેળામાં રાજસ્થાન તેમજ ગુજરાતના ખૂણે-ખૂણેથી આદિવાસીઓ તેમજ અન્ય સમાજના લોકો આવે છે અને મેળામાં ઉત્ત્સવભેર ઉજવણી કરે છે. રાજીવ ગાંધીએ જે-તે સમયે આ વિસ્તારમાં પાણીના સંગ્રહ માટે એક તળાવ પણ તૈયાર કરાયું હતું. આ તળાવનું નામ આજે પણ રાજીવ ગાંધી તળાવ તરીકે ઓળખાય છે. આ વિસ્તારના લોકોમાં રાજીવ ગાંધીને ભગવાનનું સ્વરૂપ માને છે. જેને લઈને સરસવા ગામે આવેલા નીલકંઠેશ્વર મહાદેવના મંદિરમાં રાજીવ ગાંધીનો ફોટો મૂકી પૂજા કર્યા બાદ મેળા યોજાય છે. 

સરપંચ કાંતિભાઈ અને અન્ય આગેવાન ગોલીસિંગ સંગડા દ્વારા 1986થી દરવર્ષે મેળાનું આયોજન કરવામાં આવે છે અને દૂર-દૂર રહેતા આદિવાસી લોકો મેળાની મજા માણવા આવે છે. દર વર્ષે હર્ષોલ્લાસ સાથે પરંપરાગત રીતે મેળાની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. 

આ પણ વાંચો: ગુજરાતનું એક એવું ગામ જ્યાં નૃસિંહ ભગવાનના મંદિરે પૂજા કર્યા બાદ જ પ્રગટે છે હોળી

સ્થાનિકોનું કહેવું છે કે, સરસવા ગામના મેળામાં રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત ગુજરાતમાંથી લોકો મેળાની મજા માણવા આવે છે. હોળીનો તહેવાર આદિવાસી લોકો માટે મહત્ત્વનો તહેવાર માનવામાં આવે છે. જેથી મોટી સંખ્યામાં આદિવાસી લોકો મેળામાં આવે છે. આ મેળામાં હોળીના તહેવાર નિમિતે વગાડવામાં આવતા ઢોલનું પણ મોટા પ્રમાણમાં વેપાર થાય છે અને ઢોલ વગાડી ગીત ગાઈને લોકો રાજીવ ગાંધીને યાદ કરીને મેળો ઉજવે છે. 

Next Post
કોર્પોરેટસ ટેબલ ટેનિસમાં ટીટીએબી સ્મેશર્સ ચેમ્પિયન | TTAB Smashers champions in corporate table tenn…

કોર્પોરેટસ ટેબલ ટેનિસમાં ટીટીએબી સ્મેશર્સ ચેમ્પિયન | TTAB Smashers champions in corporate table tenn...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરમાં રણજીતસાગર રોડ પર રહેતા પાડોશીઓ વચ્ચે ઝઘડો : મહિલાને હડધૂત કર્યાની પોલીસ ફરિયાદ | Quarrel b…

જામનગરમાં રણજીતસાગર રોડ પર રહેતા પાડોશીઓ વચ્ચે ઝઘડો : મહિલાને હડધૂત કર્યાની પોલીસ ફરિયાદ | Quarrel b…

જામનગરના કૈલાશ નગરમાં રહેતા બ્રાસ પાર્ટના ભંગારના વેપારી યુવાન પર પૈસાની લેતી લેતીના મામલે હુમલો : આ…

જામનગરના કૈલાશ નગરમાં રહેતા બ્રાસ પાર્ટના ભંગારના વેપારી યુવાન પર પૈસાની લેતી લેતીના મામલે હુમલો : આ…

જામનગરના હાપા વિસ્તારમાં મહિલા અને તેણીના પુત્ર-પુત્રી સહિત ત્રણ ઉપર છરીથી હુમલો : પાડોશી ત્રણ ભાઈઓ …

જામનગરના હાપા વિસ્તારમાં મહિલા અને તેણીના પુત્ર-પુત્રી સહિત ત્રણ ઉપર છરીથી હુમલો : પાડોશી ત્રણ ભાઈઓ …

જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં ધોળે દહાડે ઘરફોડ ચોરીની ઘટના : ફ્લેટમાંથી 80 હજારની રોકડા તસ્કરો…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
જામનગરમાં રણજીતસાગર રોડ પર રહેતા પાડોશીઓ વચ્ચે ઝઘડો : મહિલાને હડધૂત કર્યાની પોલીસ ફરિયાદ | Quarrel b…
GUJARAT

Jamnagar : જામનગર શહેરમાં રણજીત સાગર રોડ પર રહેતા બે પાડોશીઓ વચ્ચે ઝઘડો થયા બાદ એક મહિલાને જાતિ અંગે અપમાનિત...

Read more

જામનગરના કૈલાશ નગરમાં રહેતા બ્રાસ પાર્ટના ભંગારના વેપારી યુવાન પર પૈસાની લેતી લેતીના મામલે હુમલો : આ…

જામનગરના હાપા વિસ્તારમાં મહિલા અને તેણીના પુત્ર-પુત્રી સહિત ત્રણ ઉપર છરીથી હુમલો : પાડોશી ત્રણ ભાઈઓ …

જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં ધોળે દહાડે ઘરફોડ ચોરીની ઘટના : ફ્લેટમાંથી 80 હજારની રોકડા તસ્કરો…

જામનગરમાં સરકારી જમીન પચાવી પાડવા મામલે 6 સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ગુન્હો નોંધાયા બાદ પોલીસ દ્વારા પા…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In