• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાતમાં કમોસમી વરસાદની આફત, અપર એર સર્ક્યુલેશનને કારણે આગામી ત્રણ દિવસ માવઠાની શક્યતા | Gujarat We…

satyasamachar by satyasamachar
March 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગુજરાતમાં કમોસમી વરસાદની આફત, અપર એર સર્ક્યુલેશનને કારણે આગામી ત્રણ દિવસ માવઠાની શક્યતા | Gujarat We…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

LPG અછતની આશંકા વચ્ચે કેન્દ્રનો મહત્ત્વનો નિર્ણય, દેશમાં PNG નેટવર્ક મજબૂત કરવાની તૈયારી | LPG gas c…

ભવાનીપુરથી મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારી વચ્ચે જામશે જંગ, TMCની 291 ઉમેદવાર યાદી જાહેર | West Be…

રજનીકાંત vs વિજય! TVKના નેતાના નિવેદન પર ‘થલાઈવા’નો જડબાતોડ જવાબ, જાણો શું છે સમગ્ર મામલો | Rajinika…

Load More

Gujarat Weather Report: હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આગામી 18 થી 20 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની પ્રબળ શક્યતા છે. ખાસ કરીને 18 અને 19 માર્ચના રોજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં ગાજવીજ અને પવનના સુસવાટા સાથે વરસાદ વરસી શકે છે. 

આવતીકાલે બુધવારે કયા જિલ્લામાં વરસાદની આગાહી?

18 માર્ચના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, જામનગર, મોરબી અને કચ્છ જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવશે અને ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, જેને પગલે ખેડૂતોમાં ઉભા પાકને લઈને ચિંતા વ્યાપી ગઈ છે.

ગુજરાતમાં કમોસમી વરસાદની આફત, અપર એર સર્ક્યુલેશનને કારણે આગામી ત્રણ દિવસ માવઠાની શક્યતા 2 - image

20 માર્ચ બાદ વાતાવરણ થશે ચોખ્ખું

19 માર્ચના રોજ વરસાદની શક્યતા વધશે અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં તેની અસર જોવા મળશે. આ દિવસે બનાસકાંઠા અને પાટણ ઉપરાંત પંચમહાલ, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે માવઠું થવાની સંભાવના છે. જ્યારે 20 માર્ચના રોજ પણ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જેવા સરહદી જિલ્લાઓમાં કમોસમી વરસાદી માહોલ જળવાઈ રહેશે, જે બાદ વાતાવરણ ચોખ્ખું થવાની આશા છે.

ગુજરાતમાં કમોસમી વરસાદની આફત, અપર એર સર્ક્યુલેશનને કારણે આગામી ત્રણ દિવસ માવઠાની શક્યતા 3 - image

રાજકોટમાં સૌથી વધુ 38.3 ડિગ્રી તાપમાન

હવામાન વિભાગ અમદાવાદના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું કે, ‘આજે 17 તારીખે તો હવામાન શુષ્ક રહેશે, પણ 18, 19 અને 20 તારીખે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે, જેમાં 19 તારીખે વરસાદનો વ્યાપ વધારે રહેશે. 18 તારીખે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા તેમજ જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છમાં વરસાદ પડી શકે છે, જ્યારે 19 તારીખે ઉત્તર ગુજરાતના દાહોદ-પંચમહાલ સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. 18 અને 19 તારીખે ગાજવીજ અને વીજળીના કડાકા સાથે હળવોથી મધ્યમ વરસાદ થશે અને પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.

ગુજરાતમાં કમોસમી વરસાદની આફત, અપર એર સર્ક્યુલેશનને કારણે આગામી ત્રણ દિવસ માવઠાની શક્યતા 4 - image

20 માર્ચે પણ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર અને કચ્છના અમુક ભાગોમાં વરસાદી માહોલ રહેશે. આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે, જોકે હાલમાં રાજકોટમાં સૌથી વધુ 38.3 ડિગ્રી અને અમદાવાદમાં 37.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ બધું દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે થઈ રહ્યું છે.’

Next Post
પ્રોવિઝન સ્ટોરની આડમાં ગેસ બોટલ વેચતો વેપારી પોલીસના સકંજામાં | Businessman selling gas bottles unde…

પ્રોવિઝન સ્ટોરની આડમાં ગેસ બોટલ વેચતો વેપારી પોલીસના સકંજામાં | Businessman selling gas bottles unde...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

LPG અછતની આશંકા વચ્ચે કેન્દ્રનો મહત્ત્વનો નિર્ણય, દેશમાં PNG નેટવર્ક મજબૂત કરવાની તૈયારી | LPG gas c…

LPG અછતની આશંકા વચ્ચે કેન્દ્રનો મહત્ત્વનો નિર્ણય, દેશમાં PNG નેટવર્ક મજબૂત કરવાની તૈયારી | LPG gas c…

ભવાનીપુરથી મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારી વચ્ચે જામશે જંગ, TMCની 291 ઉમેદવાર યાદી જાહેર | West Be…

ભવાનીપુરથી મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારી વચ્ચે જામશે જંગ, TMCની 291 ઉમેદવાર યાદી જાહેર | West Be…

રજનીકાંત vs વિજય! TVKના નેતાના નિવેદન પર ‘થલાઈવા’નો જડબાતોડ જવાબ, જાણો શું છે સમગ્ર મામલો | Rajinika…

રજનીકાંત vs વિજય! TVKના નેતાના નિવેદન પર ‘થલાઈવા’નો જડબાતોડ જવાબ, જાણો શું છે સમગ્ર મામલો | Rajinika…

બાળક દત્તક લેનારી મહિલાઓને પણ મળશે મેટરનિટી લીવ: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો | supreme court say…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
LPG અછતની આશંકા વચ્ચે કેન્દ્રનો મહત્ત્વનો નિર્ણય, દેશમાં PNG નેટવર્ક મજબૂત કરવાની તૈયારી | LPG gas c…
GUJARAT

LPG Gas Crisis: દેશમાં વધી રહેલી એલપીજી (LPG) સિલિન્ડરની માગ અને સપ્લાય પરના દબાણને જોતા કેન્દ્ર સરકારે એક મોટું પગલું...

Read more

ભવાનીપુરથી મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારી વચ્ચે જામશે જંગ, TMCની 291 ઉમેદવાર યાદી જાહેર | West Be…

રજનીકાંત vs વિજય! TVKના નેતાના નિવેદન પર ‘થલાઈવા’નો જડબાતોડ જવાબ, જાણો શું છે સમગ્ર મામલો | Rajinika…

બાળક દત્તક લેનારી મહિલાઓને પણ મળશે મેટરનિટી લીવ: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો | supreme court say…

રેલવે પ્રવાસીઓનો કીંમતી સામાન તફડાવતી આંતરરાજ્ય ગેંગના બે ઝડપાયા | Two members of gang involved in s…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In