• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાતમાં ચૂંટણી વખતે પડશે ભયાનક ગરમી! 43 ડિગ્રી તાપમાન થવાની IMDની આગાહી | Gujarat Weather Alert: H…

satyasamachar by satyasamachar
April 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગુજરાતમાં ચૂંટણી વખતે પડશે ભયાનક ગરમી! 43 ડિગ્રી તાપમાન થવાની IMDની આગાહી | Gujarat Weather Alert: H…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ખૂંખાર દીપડો પાંચ કલાકમાં ત્રણ ખેડૂત અને એક વન કર્મચારી પર ત્રાટક્યો | A ferocious leopard attacked …

નવા સપ્તાહમાં સેન્સેક્સ 73255 થી 76288 વચ્ચે અથડાશે | Sensex will hit between 73255 and 76288 in the…

શહેરમાં જગન્નાથજીની રથયાત્રાના કાર્યાલયનું ઉદઘાટન કરાયું | Jagannathji Rath Yatra office inaugurated…

Load More

Gujarat Weather Alert: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગરમી અંગે નવી આગાહી કરવામાં આવી છે. પૂર્વાનુમાન અનુસાર, હાલ પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે અને આગામી 22થી 28 એપ્રિલ, 2026 સુધી રાજ્યનું વાતાવરણ સંપૂર્ણપણે શુષ્ક રહેશે. 

ગુજરાતમાં ગરમીનો પારો ઊંચકાશે: IMDની આગાહી

હાલમાં પણ રાજ્યમાં આકરો તાપ વર્તાઈ રહ્યો છે, જેમાં અમરેલીમાં સૌથી વધુ 41.1 ડિગ્રી, અમદાવાદમાં 41 ડિગ્રી અને ગાંધીનગરમાં 40.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત, દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને આકરી ગરમીની સાથે અસહ્ય બફારાનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા

આગામી દિવસોમાં ગરમીથી કોઈ રાહત મળવાની શક્યતા નથી, પરંતુ તાપમાનમાં વધુ વધારો જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાક બાદ રાજ્યના મહત્તમ તાપમાનમાં વધુ 2થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. તાપમાન ઊંચકાવવાના કારણે લોકોએ બપોરના સમયે ઘરની બહાર નીકળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે અને ગરમીનો પ્રકોપ વધુ તીવ્ર બનશે.

આ પણ વાંચો: અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર બોપલ જવા શોર્ટ કટના ચક્કરમાં જીવનું જોખમ, 2 કિમી ફરવાને બદલે લોકોએ પકડ્યો રોંગ સાઈડનો રસ્તો

ચૂંટણીના દિવસે 43 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના

ખાસ કરીને આગામી ચૂંટણીના મતદાનના દિવસે ગરમી પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવશે. આગાહી મુજબ, ૨૬મી તારીખે ચૂંટણીના દિવસે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 40થી 43 ડિગ્રીને પાર પહોંચી જવાની પૂરેપૂરી શક્યતા છે. ખાસ કરીને અમદાવાદમાં મતદાનના દિવસે મહત્તમ તાપમાન 42થી 43 ડિગ્રીની આસપાસ રહેશે, જેથી મતદાતાઓએ મતદાન કરવા જતી વખતે ગરમીથી બચવા માટે ખાસ સાવચેતી રાખવી પડશે.

ગરમીથી બચવા આટલી સાવચેતી રાખવી 

• બપોરે 12 વાગ્યાથી 4 દરમિયાન કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું.

• કામથી બહાર નીકળવાનું થાય ત્યારે માથા ઉપર ટોપી અથવા ભીનું કપડું રાખવું.  

• હળવા રંગના અને સુતરાઉ કપડાં પહેરવા, જે શરીરને ઠંડક આપે.

• વડીલો, બાળકો અને સગર્ભાઓની વિશેષ કાળજી લેવી અને તેમને ગરમીમાં સુરક્ષિત રાખવા.

• પુષ્કળ પ્રમાણમાં પાણી, છાસ, લીંબુ શરબત અને નાળિયેર પાણી જેવા પ્રવાહી પીણાનું સેવન કરવું.

• જો ચક્કર આવવા, ખૂબ તરસ લાગવી, માથાનો દુખાવો કે બેભાન થવા જેવા લક્ષણો દેખાય, તો વિલંબ કર્યા વગર નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.

આ પણ વાંચો: અમદાવાદ: ભાજપ ઉમેદવારને અધૂરા કામ બતાવ્યા તો ‘જય શ્રી રામ’ બોલી ચાલતી પકડી, સ્થાનિકોએ લગાવ્યા ‘ભાગ્યા..ભાગ્યા..’ના નારા

સાવચેતીના ભાગરૂપે આરોગ્ય વિભાગની તૈયારી

માર્ગદર્શિકાનું પાલન: નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) દ્વારા નિર્ધારિત “ગરમી અને આરોગ્ય” અંગેની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવા તમામ જિલ્લા આરોગ્ય કેન્દ્રોને સૂચના આપવામાં આવી છે.

સર્વેલન્સ અને તાલીમ: 1 માર્ચ, 2026થી ઇન્ટિગ્રેટેડ હેલ્થ ઇન્ફોર્મેશન પ્લેટફોર્મ (IHIP) દ્વારા હીટસ્ટ્રોકના કેસોનું સઘન દૈનિક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય કર્મીઓને વિશેષ તાલીમ આપવામાં આવી છે જેથી દર્દીઓને ત્વરિત અને અસરકારક સારવાર મળી રહે.

હીટ-હેલ્થ એક્શન પ્લાન: હવામાન વિભાગ (IMD)ની દૈનિક ચેતવણીઓને અનુસરીને તમામ જિલ્લાઓમાં ‘હીટ-હેલ્થ એક્શન પ્લાન’ કાર્યરત કરવામાં આવ્યો છે.

હોસ્પિટલ સજ્જતા: તમામ સરકારી હોસ્પિટલોમાં પૂરતી માત્રામાં દવાઓ, IV ફ્લુઈડ્સ, ORS અને આઈસ પેકનો સ્ટોક સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે.

સમર્પિત હીટ સ્ટ્રોક રૂમ: દરેક જિલ્લા અને સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પાંચ અને દરેક સામુહિક આરોગ્ય કેન્દ્રમાં બે બેડના સમર્પિત ‘હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ રૂમ’ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

અગ્નિ અને વીજળી સુરક્ષા: ઉનાળામાં વીજળીનો વપરાશ વધતા હોસ્પિટલોમાં ઈલેક્ટ્રિક લોડ ઓડિટ કરવા, અગ્નિ સુરક્ષાના નિયમોનું પાલન કરવા અને વીજળીની અવિરત સપ્લાય જાળવવા નિર્દેશ અપાયા છે.

Next Post
જામનગર શહેરમાં પેટ્રોલપંપ લૂંટ કેસનો 27 વર્ષથી ફરાર આરોપી મધ્યપ્રદેશમાંથી ઝડપાયો | Accused abscondin…

જામનગર શહેરમાં પેટ્રોલપંપ લૂંટ કેસનો 27 વર્ષથી ફરાર આરોપી મધ્યપ્રદેશમાંથી ઝડપાયો | Accused abscondin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ખૂંખાર દીપડો પાંચ કલાકમાં ત્રણ ખેડૂત અને એક વન કર્મચારી પર ત્રાટક્યો | A ferocious leopard attacked …

ખૂંખાર દીપડો પાંચ કલાકમાં ત્રણ ખેડૂત અને એક વન કર્મચારી પર ત્રાટક્યો | A ferocious leopard attacked …

નવા સપ્તાહમાં સેન્સેક્સ 73255 થી 76288 વચ્ચે અથડાશે | Sensex will hit between 73255 and 76288 in the…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 73255 થી 76288 વચ્ચે અથડાશે | Sensex will hit between 73255 and 76288 in the…

શહેરમાં જગન્નાથજીની રથયાત્રાના કાર્યાલયનું ઉદઘાટન કરાયું | Jagannathji Rath Yatra office inaugurated…

શહેરમાં જગન્નાથજીની રથયાત્રાના કાર્યાલયનું ઉદઘાટન કરાયું | Jagannathji Rath Yatra office inaugurated…

AI ક્ષેત્રે રોકાણ નહીં કરાય તો વિદેશી કંપનીઓ બજાર પર કબજો જમાવશે | If no investment is made in the A…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ખૂંખાર દીપડો પાંચ કલાકમાં ત્રણ ખેડૂત અને એક વન કર્મચારી પર ત્રાટક્યો | A ferocious leopard attacked …
GUJARAT

ગીરગઢડાના થોરડીની સીમમાં દીપડાની રંજાડ કિસાનો ખેતરમાં કામ કરતા હતા ત્યારે ન્હોર તથા દાંત ભરાવી દીધા, પાંજરા નજીક આવીને નાઠો,...

Read more

નવા સપ્તાહમાં સેન્સેક્સ 73255 થી 76288 વચ્ચે અથડાશે | Sensex will hit between 73255 and 76288 in the…

શહેરમાં જગન્નાથજીની રથયાત્રાના કાર્યાલયનું ઉદઘાટન કરાયું | Jagannathji Rath Yatra office inaugurated…

AI ક્ષેત્રે રોકાણ નહીં કરાય તો વિદેશી કંપનીઓ બજાર પર કબજો જમાવશે | If no investment is made in the A…

લોધિકામાં પતિએ ઢસડીને રૂમની બહાર કાઢી મૂકતાં પત્નીએ એસિડ પી લીધું | In Lodhika wife drank acid after…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In