• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાતમાં દારૂ ઠાલવતો બુટલેગર અનિલ પાંડ્યા દુબઈથી ઝડપાયો, 50 થી વધુ ગુનામાં સંડોવણી | Gujarat Liquor…

satyasamachar by satyasamachar
February 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગુજરાતમાં દારૂ ઠાલવતો બુટલેગર અનિલ પાંડ્યા દુબઈથી ઝડપાયો, 50 થી વધુ ગુનામાં સંડોવણી | Gujarat Liquor…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પશુ બચાવવા નીકળેલા ગૌરક્ષકોમાંથી એકની પૈસાની લેતી-દેતી મામલે હત્યા | One of the cow vigilantes who w…

પશુ બચાવવા નીકળેલા ગૌરક્ષકોમાંથી એકની પૈસાની લેતી-દેતી મામલે હત્યા | One of the cow vigilantes who w…

શાસન તરફી લહરના અભાવમાં ટાર્ગેટેડ મતો નિર્ણાયક બની શકે | Targeted votes could be crucial in the abse…

શાસન તરફી લહરના અભાવમાં ટાર્ગેટેડ મતો નિર્ણાયક બની શકે | Targeted votes could be crucial in the abse…

કેટલાંક મતદારોએ મત આપ્યા હશે છતાં રદ્દબાતલ થવા ભીતિ | Some voters may have cast their votes but fear…

કેટલાંક મતદારોએ મત આપ્યા હશે છતાં રદ્દબાતલ થવા ભીતિ | Some voters may have cast their votes but fear…

Load More

Bootlegger Anil Pandya: ગુજરાતમાં વર્ષેદહાડે અબજો રૂપિયાનો દારૂ ઠાલવવાનું નેટવર્ક દુબઈથી ચલાવતો રાજસ્થાનનો બુટલેગર અનિલ પાંડ્યા આખરે દુબઈથી ઝડપાયો છે. મહિનાઓની કવાયત પછી દુબઈમાં નકલી પાસપોર્ટ આધારે પહોંચેલો અને ઓળખ બદલીને રહેતા અનિલ પાંડ્યાને આખરે ઝડપી લેવામાં સફળતા મળી છે. ગુજરાતમાં દારૂના બે ડઝન જેટલા ઉપરાંત વતન રાજસ્થાનમાં હત્યા, ખંડણી સહિતના 50થી વધુ ગુના એક લાખના ઈનામી બુટલેગર સામે હતું. તેને દુબઈથી પ્રત્યાર્પણ સંધિથી લાવી ડીજીપી સ્કવોડ ઊંડી તપાસ કરશે. સૌથી મોટા બુટલેગરનું ગુજરાતમાં દારૂનું નેટવર્ક તૂટવાની આશા જાગી છે.

બુટલેગર અનિલ પાંડ્યા કેવી રીતે ઝડપાયો?

રાજસ્થાનના સિકર જિલ્લાના રૂપનગરનો વતની અનિલ પાંડ્યા ઉર્ફે જગદીશ પ્રસાદ જાટ દુબઈમાં બેઠાં-બેઠાં ગુજરાતમાં અબજો રૂપિયાનો દારૂ ઠાલવતો હતો. રાજસ્થાન-ગુજરાત વચ્ચે પોતાની ગેંગ મારફતે મજબૂત નેટવર્ક ગોઠવીને દારૂની હેરાફેરી કરતાં બુટલેગરને ઝડપવા માટે એક લાખ રૂપિયાનું ઈનામ પણ ગુજરાત પોલીસે જાહેર કર્યું હતું. અનિલ પાંડ્યાનું ગુજરાતમાં નેટવર્ક સંભાળતો તૌફિક નાઝીરખાન દસ મહિના પહેલાં દુબઈથી ડિપોર્ટ કરવામાં આવતાં કેરળથી ઝડપી લેવામાં આવ્યો હતો. હવે અનિલ પાંડ્યા દુબઈમાં ઝડપાયો છે.

આ પણ વાંટો: અમદાવાદનો એસ.જી.હાઈવે બનશે આઈકોનિક રોડ, કોમનવેલ્થ ગેમ્સ 2030ની તૈયારીઓ શરૂ

મુળ રાજસ્થાનના અનિલ પાંડયા અને તેના સાગરિત તૌફિક સામે રાજસ્થાનમાં હત્યા, હત્યાની કોશિષ, ખંડણી, હથિયારોની હેરાફેરી, ગેંગ ચલાવવી, એક્સ્પ્લોઝીવ એક્ટ હેઠળ 39 ગુના નોંધાયેલાં છે. ગુજરાતમાં દારૂ ઠાલવવાનું નેટવર્ક રાજસ્થાનથી ચલાવતી અનિલ પાંડ્યા નકલી ઓળખ ઊભી કરીને બનાવટી પાસપોર્ટના આધારે દુબઈ નાસી છૂટ્યો હતો. છેલ્લા પાંચેક વર્ષથી અનિલ પાંડ્યા દુબઈમાં બેઠા બેઠાં જ ગુજરાતમાં દારૂ ઘુસાડવાનું નેટવર્ક ફોનથી ચલાવતો હતો. પ્રતિબંધ છતાં વર્ષેદહાડે અબજો રૂપિયાનો દારૂ ઘુસાડી ધૂમ નફાખોરી કરતાં અનિલ પંડયાએ દુબઈમાં બનાવટી ઓળખ ઊભી કરી ગુજરાતમાં ગેરકાયદે વેચેલા દારૂના પૈસાથી ધંધો શરૂ કર્યો હોવાની વિગતો છે.

અનિલ પાંડ્યા દુબઈમાં ખોટી ઓળખ અને બનાવટી પાસપોર્ટથી રહેતો હતો તેવી જાણકારી બાદ ગુજરાત પોલીસે તે અનિલ પાંડ્યા જ હોવાની ખરાઈ કરી હતી. ખરાઈ થયા પછી ગુજરાત સ્ટેટ મોનિટરીંગ સેલ એટલે કે ડીજીપી સ્કવોડે દુબઈ સાથેની પ્રત્યાર્પણ સંધિના આધારે બુટલેગર અનિલ પાંડ્યાને ઝડપી લેવા દુબઈ સરકારને આપીલ કરી હતી. દુબઈ સરકારે ગુજરાતના મોસ્ટ વોન્ટેડ બુટલેગર અનિલ પાંડ્યાને સકંજામાં લીધો છે. હવે, ગુજરાત સરકાર અને સ્ટેટ મીનિટરીંગ સેલ પ્રત્યાર્પણ સંધિ હેઠળ અનિલ પાંડ્યાનો કબજો મેળવવા સક્રિય બન્યાં છે.

બુટલેગરની મોડસ ઓપરેન્ડી

બુટલેગર અનિલ રાજસ્થાન, હરિયાણા અને પંજાબની ડિસ્ટીલરીમાંથી એક જ બેચ નંબરનો ડબલ માલ બનાવડાવી વિદેશમાં બેઠાં બેઠાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન રૂટથી ગુજરાતમાં ઠાલવી રહ્યો છે. સ્ટેટ સેલના બાતમીદારો ક્યા વ્હીકલ નંબરમાં દારૂનો જથ્થો આવી રહ્યો છે તેની બાતમી આપી શકે છે. પરંતુ બુટલેગર અનિલ પાંડ્યાની ટોળકી એક જ નંબરના ત્રણ પેટ્રોલિયમ ટેન્કર અને ટ્રક એક સાથે અને એક સમયે જુદી જુદી બોર્ડરથી ગુજરાતમાં રવાના કરતી હતી. એક જ નંબરના ત્રણ વાહનો ગુજરાતમાં આવે તેમાંથી શેમાં દારૂ હશે તે પકડવું મુશ્કેલ બની જાય તે સ્વાભાવિક છે. આ ગુંચવણ વચ્ચે એક વાહન પકડાય તો બાકીના બે વાહનમાં દારૂ કે અન્ય ગેરકાયદે સામાન ગુજરાતમાં ઘુસાડી દેવાની પંતરાબાજી સફળતાપૂર્વક અમલમાં મુકાઈ હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થઈ શકે છે.

આખા ગુજરાતમાં નેટવર્ક ધરાવતા બૂટલેગરે ડીજી સ્કવોડના હેડ કોન્સ્ટેબલને ફોડ્યો હતો

બુટલેગર અનિલ પાંડ્યા કચ્છ-સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતમાં દારૂનું નેટવર્ક ધરાવતો હતો અને તેણે ડીજી સ્કવોડના એક કોન્સ્ટેબલને ફોડ્યો હોવાનો ઘટસ્ફોટ જુલાઈ 2025માં થયો હતો. વડોદરા ગ્રામ્ય પોલીસે દારૂ પકડતા ડીજી સ્કવોડના હેડ કોન્સ્ટેબલ સાજણ આહિરની સંડોવણીનો પદાફાશ થયો હતો. આ પછી બુટલેગર અનિલ પાંડ્યાએ ઓડિયો ક્લિપ્સ જાહેર કરતાં ખળભળાટ મચી ગયો હતો. એક વર્ષથી બુટેલગર સાથેના મેળાપિપણામાં વડોદરા પાસેથી દારૂ ભરેલી ટ્રક ના રોકાય તે માટે આંગડિયા મારફતે 15 લાખ મેળવનાર હેડ કોન્સ્ટેબલ સાજણને સસ્પેન્ડ કરી ગુનો નોંધી ધરપકડ પણ કરાઈ હતી. દુબઈ બેઠાં-બેઠાં સંચાલન કરી પોતાની ગેંગ મારફતે નવી-નવી પેંતરાબાજીથી ગુજરાતમાં દારૂ ઠાલવતા બૂટલેગર અનિલ પાંડ્યા પાસેથી ડીજી સ્કવોડ શું રહસ્યો ખોલશે? તેના પર બધાની નજર છે.

Next Post
અજિત પવારની અંતિમ ઈચ્છા પૂરી થશે? NCPના વિલય અંગે ભત્રીજા રોહિતનો મોટો દાવો | sharad pawar grandson …

અજિત પવારની અંતિમ ઈચ્છા પૂરી થશે? NCPના વિલય અંગે ભત્રીજા રોહિતનો મોટો દાવો | sharad pawar grandson ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પશુ બચાવવા નીકળેલા ગૌરક્ષકોમાંથી એકની પૈસાની લેતી-દેતી મામલે હત્યા | One of the cow vigilantes who w…

પશુ બચાવવા નીકળેલા ગૌરક્ષકોમાંથી એકની પૈસાની લેતી-દેતી મામલે હત્યા | One of the cow vigilantes who w…

શાસન તરફી લહરના અભાવમાં ટાર્ગેટેડ મતો નિર્ણાયક બની શકે | Targeted votes could be crucial in the abse…

શાસન તરફી લહરના અભાવમાં ટાર્ગેટેડ મતો નિર્ણાયક બની શકે | Targeted votes could be crucial in the abse…

કેટલાંક મતદારોએ મત આપ્યા હશે છતાં રદ્દબાતલ થવા ભીતિ | Some voters may have cast their votes but fear…

કેટલાંક મતદારોએ મત આપ્યા હશે છતાં રદ્દબાતલ થવા ભીતિ | Some voters may have cast their votes but fear…

જૂનાગઢની 2 લાયબ્રેરીમાં 91,000 પુસ્તકો, 21,000થી વધુ વાચકો | 91 000 books more than 21 000 readers i…

જૂનાગઢની 2 લાયબ્રેરીમાં 91,000 પુસ્તકો, 21,000થી વધુ વાચકો | 91 000 books more than 21 000 readers i…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
પશુ બચાવવા નીકળેલા ગૌરક્ષકોમાંથી એકની પૈસાની લેતી-દેતી મામલે હત્યા | One of the cow vigilantes who w…
GUJARAT

પશુ બચાવવા નીકળેલા ગૌરક્ષકોમાંથી એકની પૈસાની લેતી-દેતી મામલે હત્યા | One of the cow vigilantes who w…

અણીયારી ટોલનાકાં નજીક છ શખ્સો છરી વડે તૂટી પડયા : ‘શિવમ રબારીએ મોકલ્યા છે, તેના પૈસા કેમ આપતો નથી’ કહી...

Read more

શાસન તરફી લહરના અભાવમાં ટાર્ગેટેડ મતો નિર્ણાયક બની શકે | Targeted votes could be crucial in the abse…

કેટલાંક મતદારોએ મત આપ્યા હશે છતાં રદ્દબાતલ થવા ભીતિ | Some voters may have cast their votes but fear…

જૂનાગઢની 2 લાયબ્રેરીમાં 91,000 પુસ્તકો, 21,000થી વધુ વાચકો | 91 000 books more than 21 000 readers i…

70 કરોડથી વધુના કૌભાંડમાં બીજા આરોપીની પણ ધરપકડ : રિમાન્ડ પર | Second accused arrested in scam worth…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In