• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘ગુજરાત બિહાર તરફ જઈ રહ્યું છે…’, શેરી-મહોલ્લા બાદ હવે સોશિયલ મીડિયા પર જનતાએ લીધા નેતાઓના ક્લાસ |…

satyasamachar by satyasamachar
April 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘ગુજરાત બિહાર તરફ જઈ રહ્યું છે…’, શેરી-મહોલ્લા બાદ હવે સોશિયલ મીડિયા પર જનતાએ લીધા નેતાઓના ક્લાસ |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મમતા બેનર્જીને વધુ એક ઝટકો: 6 વાર MLA અને પૂર્વ મંત્રી રહી ચુકેલા માનસ ભુઈયાએ છોડી TMC | Manas Bhuni…

મમતા બેનર્જીને વધુ એક ઝટકો: 6 વાર MLA અને પૂર્વ મંત્રી રહી ચુકેલા માનસ ભુઈયાએ છોડી TMC | Manas Bhuni…

એન્જિન ફેઈલ થતાં ઓમાનમાં દરિયામાં ડૂબી રહ્યું હતું ભારતનું જહાજ, અમેરિકાની મદદથી 14 ભારતીયોનું રેસ્ક…

એન્જિન ફેઈલ થતાં ઓમાનમાં દરિયામાં ડૂબી રહ્યું હતું ભારતનું જહાજ, અમેરિકાની મદદથી 14 ભારતીયોનું રેસ્ક…

AIની રેસમાં દુનિયાથી આગળ નીકળી શકે છે ભારત: PM મોદી સાથે મુલાકાતમાં બોલ્યા મેક્રોન | India Can Lead …

AIની રેસમાં દુનિયાથી આગળ નીકળી શકે છે ભારત: PM મોદી સાથે મુલાકાતમાં બોલ્યા મેક્રોન | India Can Lead …

Load More

Gujarat Local Body Elections: એક સમય હતો જ્યારે નેતાઓ મંચ પરથી ભાષણ આપતાં અને લોકો તાળી પાડી દેતાં પણ હવે સમય એવો આવ્યો છે કે નેતાઓ પોસ્ટ કરે અને લોકો કોમેન્ટમાં કટાક્ષના મેસેજનો ધોધ વરસાવી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણી વચ્ચે સોશિયલ મીડિયામાં જનતા એવી રીતે સક્રિય બની છે કે દરેક પોસ્ટ નીચે વ્યંગ, મજાક અને તીખી ટિપ્પણીઓનો વરસાદ વરસી રહ્યો છે. એક ડૉક્ટર રાજકારણીએ રાજીનામું આપ્યું તો નીચે કટાક્ષ થઈ કે, ચામડીના ડૉક્ટર હશે લોકોની જાડી ચામડી ઓળખી ગયા ઉપરાંત બકરી આદુ ખાઈ ગઈ, ધોરણ 10માં 7માંથી છ વિષયમાં નાપાસ ખાલી પીટીમાં જ પાસ તે પણ આચાર્ય ગુણ સાથે. આવા કટાક્ષ સાથેના સોશિયલ મીડિયા આ નવા ટ્રેન્ડને કારણે નેતાઓ માટે પરિસ્થિતિ વધુ પડકારજનક બની રહી છે.

લોકોના તીખા કટાક્ષ

સુરત પાલિકાની ચૂંટણી માટેનો માહોલ માંડ જામ્યો છે પરંતુ દરેક રાજકીય પક્ષોને શેરી- મહોલ્લા સોસાયટીમાં લોકોના રોષનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે હવે રાજકીય પક્ષો સોશિયલ મીડિયાનો સહારો લઈ પ્રચાર પ્રચાર કરી રહ્યા છે. જો કે શેરી મહોલ્લાની જેમ રાજકારણીઓને સોશિયલ મીડિયા પર પણ લોકો પરસેવો પડાવી રહ્યા છે. રાજકીય પક્ષના નેતાઓ કે સમર્થકો સોશિયલ મીડિયા પર પોતાનો પ્રચાર કે સામેના પક્ષનો વિરોધ કરતી પોસ્ટ મૂકે છે તેની સામે લોકો આક્રમક વલણ અપનાવી પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. કેટલાક લોકો તો સીધી ગાળો લખી રહ્યા છે પરંતુ કેટલાક લોકો તીખા કટાક્ષ સાથે રાજકીય પક્ષોનો ઉઘડો લઈ રહ્યા છે. 

'ગુજરાત બિહાર તરફ જઈ રહ્યું છે...', શેરી-મહોલ્લા બાદ હવે સોશિયલ મીડિયા પર જનતાએ લીધા નેતાઓના ક્લાસ 2 - image

‘ચામડીના ડૉક્ટર હશે લોકોની જાડી ચામડી ઓળખી ગયા’

રાજકીય પક્ષના સમર્થકો- વિરોધીઓને બાદ કરતા સામાન્ય લોકો રાજકારણીઓની પોસ્ટ પર તીખા કટાક્ષ સાથે મજા લઈ નેતાઓની ખિલ્લી ઉડાવી રહ્યાં છે. સુરતમાં એક રાજકીય પક્ષ સાથે સંકળાયેલા ડૉક્ટર નેતાએ પક્ષમાંથી રાજીનામું આપ્યું તે પોસ્ટ નીચે અનેક કોમેન્ટ છે પરંતુ એક કોમેન્ટ એવી છે કે, એ ચામડીના ડૉક્ટર હશે લોકોની જાડી ચામડી ઓળખી ગયા. આ ઉપરાંત એક ઉમેદવારની શૈક્ષણિક લાયકાત વિશેની પોસ્ટ હતી તો તેની નીચે પણ સંખ્યાબંધ કોમેન્ટ હતી જેમાં એક એવી હતી કે ધોરણમાં 10 ધોરણમાં 7માંથી 6 વિષયમાં નાપાસ એક માત્ર પીટીમાં પાસ એ પણ આચાર્ય ગુણથી ઉપર ચડાવ્યો છે. 

‘ગુજરાત બિહાર તરફ જઈ રહ્યું છે’

આ ઉપરાંત ઉમેદવારના ફોર્મ ખેંચવાની પોસ્ટ સામે પણ સંખ્યાબંધ કોમેન્ટ થઈ રહી છે તેમાં  લોકો આક્રોશ અને કટાક્ષ કરી ડૉક્ટર નેતાજીની ખેંચી રહ્યા છે. લોકો કોમેન્ટ કરે છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી જોતાં એવું લાગે છે ગુજરાત બિહાર તરફ જઈ રહ્યું છે આવા લોકો દેશ માટે નહીં પણ પેટ માટે જ રાજકારણમાં આવે છે, આ લોકોને દેશથી કાંઈ લેવા દેવા નથી. માત્ર રૂપિયા પાછળ દોડે છે આ ઉપરાંત અનેક કટાક્ષ કરવામાં આવ્યા છે.

'ગુજરાત બિહાર તરફ જઈ રહ્યું છે...', શેરી-મહોલ્લા બાદ હવે સોશિયલ મીડિયા પર જનતાએ લીધા નેતાઓના ક્લાસ 3 - image

ઉમેદવારે દાન માંગ્યું તો કહ્યું ગળામાં સોનાની ચેઇન છે તે વેચી કાઢો

સુરતના એક ઉમેદવારે સોશિયલ મીડિયા પર દાન માંગવાની પોસ્ટ મૂકી તેની સામે અનેક કટાક્ષ થઈ રહ્યા છે. કોઈ સવા રુપિયો આપી કટાક્ષ કરવા સાથે ઉમેદવારની મજા લઈ રહ્યા છે. તો કોઈ કહે છે,  જીતી ગયા પછી અમને કેટલા આપશો, તો અન્ય એક કોમેન્ટ એવી છે કે જે પાર્ટી તેમના ઉમેદવારને લડવા માટેનો ફંડ નથી આપી શકતી તે પાર્ટી લોકોના દેવા માફ કરવાની વાત કરે છે, લોકોને ફ્રીમાં વીજળી આપવાની વાત કરે છે અને લોકોને તમામ સુવિધા આપવાની વાત કરે છે ક્યાંથી પણ? તો કોઈએ કોમેન્ટ કરી ગળાની ચેન વેચો ભાવ 1,53,000 છે. ચેન જોતાં તો લાગે છે 3 તોલાની હોય તો 4,50,000 તો આવશે. 

કટાક્ષ ભરી કોમેન્ટનો ધોધ

રાજકીય પક્ષોના સમર્થનમાં કરવામાં આવતી પોસ્ટ્સ નીચે આવી કટાક્ષ ભરી કોમેન્ટનો ધોધ વહી રહ્યો છે, જે દર્શાવે છે કે જનતા હવે માત્ર વચનોમાં નહીં પરંતુ કામગીરીમાં વિશ્વાસ કરે છે. સોશિયલ મીડિયાના આ નવા ટ્રેન્ડને કારણે નેતાઓ માટે પરિસ્થિતિ વધુ પડકારજનક બની છે. કારણ કે અહીં કોઈ મંચ કે માઇકની મર્યાદા નથી, લોકો ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદ: ભાજપ ઉમેદવારને અધૂરા કામ બતાવ્યા તો ‘જય શ્રી રામ’ બોલી ચાલતી પકડી, સ્થાનિકોએ લગાવ્યા ‘ભાગ્યા..ભાગ્યા..’ના નારા

ફોર્મ પરત ખેંચવાવાળા ઉમેદવારો પર લોકોનો વ્યંગ, કોઈ કોમેન્ટમાં લખે છે..

-વાંદરાઓનો સ્વભાવ હોય છે કૂદાકૂદ કરવાનો

-ચૂંટણી જીતવા નવી રીત અપનાવી..ફોર્મ ખેંચાવો અને વગર ચૂંટણી લડ્યે ચૂંટણી જીતો

-ચૂંટણીમાં જેટલો ખર્ચ કરે એટલો સામેવાળા ઉમેદવારને આપી દો

-એક જગ્યાએ તો એ ભાઈ ઉપર ઘણું બધું દબાણ લાલચ આપી પણ એ ભાઈ પોતાનું ફોર્મ ખેંચ્યું નહીં પણ એ ભાઈની જૂની પ્રેમિકાની પાસે લેખિતમાં ફરિયાદ કરાવી પોલીસ તો રાહ જોઈને બેઠી ક્યારે આવે ફરિયાદી; ફરિયાદ કરે તેટલી જ વાર બોલો કેટલી હદ કરી નાખી છે.

Next Post
સુરત પાલિકા ચૂંટણી ઈફેક્ટ: પ્રચાર વચ્ચે શહેરમાં ડબલ ડેકર બસનું ટ્રાયલ, ફાઈલમાં દબાયેલા અનેક પ્રોજેક્…

સુરત પાલિકા ચૂંટણી ઈફેક્ટ: પ્રચાર વચ્ચે શહેરમાં ડબલ ડેકર બસનું ટ્રાયલ, ફાઈલમાં દબાયેલા અનેક પ્રોજેક્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મમતા બેનર્જીને વધુ એક ઝટકો: 6 વાર MLA અને પૂર્વ મંત્રી રહી ચુકેલા માનસ ભુઈયાએ છોડી TMC | Manas Bhuni…

મમતા બેનર્જીને વધુ એક ઝટકો: 6 વાર MLA અને પૂર્વ મંત્રી રહી ચુકેલા માનસ ભુઈયાએ છોડી TMC | Manas Bhuni…

એન્જિન ફેઈલ થતાં ઓમાનમાં દરિયામાં ડૂબી રહ્યું હતું ભારતનું જહાજ, અમેરિકાની મદદથી 14 ભારતીયોનું રેસ્ક…

એન્જિન ફેઈલ થતાં ઓમાનમાં દરિયામાં ડૂબી રહ્યું હતું ભારતનું જહાજ, અમેરિકાની મદદથી 14 ભારતીયોનું રેસ્ક…

AIની રેસમાં દુનિયાથી આગળ નીકળી શકે છે ભારત: PM મોદી સાથે મુલાકાતમાં બોલ્યા મેક્રોન | India Can Lead …

AIની રેસમાં દુનિયાથી આગળ નીકળી શકે છે ભારત: PM મોદી સાથે મુલાકાતમાં બોલ્યા મેક્રોન | India Can Lead …

અમેરિકાની ધમકી પર PM મોદી મૌન કેમ? કેન્દ્રની વિદેશનીતિ પર રાહુલ ગાંધીનો સણસણતો પ્રહાર | Rahul Gandhi…

અમેરિકાની ધમકી પર PM મોદી મૌન કેમ? કેન્દ્રની વિદેશનીતિ પર રાહુલ ગાંધીનો સણસણતો પ્રહાર | Rahul Gandhi…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
મમતા બેનર્જીને વધુ એક ઝટકો: 6 વાર MLA અને પૂર્વ મંત્રી રહી ચુકેલા માનસ ભુઈયાએ છોડી TMC | Manas Bhuni…
GUJARAT

મમતા બેનર્જીને વધુ એક ઝટકો: 6 વાર MLA અને પૂર્વ મંત્રી રહી ચુકેલા માનસ ભુઈયાએ છોડી TMC | Manas Bhuni…

Manas Bhunia Resigns : પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને એક પછી એક મોટા ઝટકા લાગી રહ્યા છે. મમતા બેનર્જીના ખાસ...

Read more

એન્જિન ફેઈલ થતાં ઓમાનમાં દરિયામાં ડૂબી રહ્યું હતું ભારતનું જહાજ, અમેરિકાની મદદથી 14 ભારતીયોનું રેસ્ક…

AIની રેસમાં દુનિયાથી આગળ નીકળી શકે છે ભારત: PM મોદી સાથે મુલાકાતમાં બોલ્યા મેક્રોન | India Can Lead …

અમેરિકાની ધમકી પર PM મોદી મૌન કેમ? કેન્દ્રની વિદેશનીતિ પર રાહુલ ગાંધીનો સણસણતો પ્રહાર | Rahul Gandhi…

જામનગર શહેરમાં વાહનચોરો બેફામ બન્યા: કાર અને બાઇક ચોરીના બે બનાવ નોંધાયા | Two incidents of car and …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In