• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, August 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગેસ સિલિન્ડર ડિલિવરીના ૨૫ દિવસ બાદ જ નવું બુકિંગ થઈ શકશે | New bookings can be made only after 25 da…

satyasamachar by satyasamachar
March 14, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગેસ સિલિન્ડર ડિલિવરીના ૨૫ દિવસ બાદ જ નવું બુકિંગ થઈ શકશે | New bookings can be made only after 25 da…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

વડોદરા,ઓઇલ કંપનીઓ દ્વારા ગેસ બુકિંગના નવા નિયમોના કારણે લોકોમાં વધુ ગેરસમજ ફેલાઇ રહી છે. જે અંગે તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ગેસ બોટલની ડિલિવરી થયાના ૨૫ દિવસ પછી જ નવુ બુકિંગ થઇ શકશે.

વડોદરા જિલ્લામાં ઘરેલું ગેસના પુરવઠાની કોઈ પણ પ્રકારની અછત નહીં હોવાનું જણાવતાજિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું છે.ગેસ બોટલનું બુકિંગ થતું નહીં હોવાની ગ્રાહકોની ફરિયાદ અંગે ઓઈલ માર્કેટિંગ કંપનીઓના નવા નિયમ અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, ગ્રાહકના ઘરે ગેસ બોટલની છેલ્લી ડિલિવરી થઈ હોય તે તારીખથી ૨૫ દિવસ પછી જ નવું બુકિંગ થઈ શકશે. જો કોઈ ગ્રાહક ૨૫ દિવસ પૂર્વે બુકિંગ કરવાનો પ્રયાસ કરશે, તો તેમનું બુકિંગ સ્વીકારવામાં આવશે નહીં. ગેસ રિફિલનું બુકિંગ કર્યા બાદ મહત્તમ ૪ થી ૫ દિવસમાં  બોટલની ડિલિવરી કરી દેવામાં આવશે.  ગેસ બોટલ ડિલિવરી અંગેની માહિતી ગ્રાહકના મોબાઈલ પર એસ.એમ.એસ. દ્વારા પણ મોકલવામાં આવશે.  જિલ્લાની તમામ ગેસ એજન્સીઓ રવિવાર સિવાયના દિવસોમાં સવારે ૯ થી સાંજના સાડા પાંચ વાગ્યા  સુધી કાર્યરત રહેશે.

 અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે એટલેકે, તા. ૧૩ માર્ચ ૨૦૨૬ ના રોજ ઇન્ડિયન ઓઈલ પાસે ૯,૮૧૬ સિલિન્ડરનો સ્ટોક ઉપલબ્ધ છે, તેવી જ રીતે, ભારત પેટ્રોલિયમ પાસે ૫,૧૬૭ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ પાસે ૩,૫૬૯ સિલિન્ડરનો સ્ટોક ઉપલબ્ધ છે. આજના દિવસમાં સમગ્ર જિલ્લામાં કુલ ૧૮,૫૫૨ સિલિન્ડરનો સ્ટોક છે, જેની સામે ૧૨,૩૬૭ ગેસ સિલિન્ડરની દૈનિક જરૃરિયાત રહી. એટલે કે દરરોજ સવારે જેટલી દૈનિક જરૃરિયાત હોય છે, તેની કરતા વધારે તો દૈનિક જથ્થો ઉપલબ્ધ હોય છે. 

ગેસ બુકિંગ માટે ડિજિટલ સુવિધાઓ પણ ઉપ્લબ્ધ છે

વડોદરા,

ગેસ એજન્સીઓ  પર ગ્રાહકોની ભીડ ઓછી થાય તે માટે ગ્રાહકોને ડિજિટલ સુવિધાઓનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. પુરવઠા અધિકારીએ જણાવ્યું છે કે, ગ્રાહકોની સુવિધા માટે સ્માર્ટ બુકિંગ પદ્ધતિ પણ અમલમાં છે .  મિસ્ડ કોલ, વ્હોટ્સએપ, ઓઈલ માર્કેટિંગ કંપનીઓના પોર્ટલ અને મોબાઈલ એપ, જેવી અન્ય પેમેન્ટ એપ જેવા વિવિધ આધુનિક માધ્યમો દ્વારા પણ ગ્રાહકો પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી સરળતાથી રિફિલ બુકિંગ કરાવી શકે છે. 

Next Post
લાઇટ બિલ ભરવાના મુદ્દે બે ભાઇઓ વચ્ચે ઝઘડો | Two brothers fight over electricity bill payment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In