• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગોંડલમાં એક જ રાતમાં પાંચ સ્થળે ત્રાટકેલા શિકલીગર ગેંગના બે સભ્યો ઝડપાયા | Two members of Shikligar …

satyasamachar by satyasamachar
May 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગોંડલમાં એક જ રાતમાં પાંચ સ્થળે ત્રાટકેલા શિકલીગર ગેંગના બે સભ્યો ઝડપાયા | Two members of Shikligar …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

Load More

બે ચોરાઉ બાઇક પર જઇ ત્રણ મકાનમાં ત્રાટક્યા હતા

બંને આરોપીઓ લાંબો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે, કારમાં ચોરી કરવા આવ્યા હતા

રાજકોટ: ગોંડલ શહેરમાં એક જ રાતમાં બે વાહનની ચોરી કરી તેની ઉપર બેસી ત્રણ મકાનમાં ત્રાટકી તરખાટ મચાવનાર શિકલીગર ગેંગના બે સભ્યો નાનકસિંગ ઉર્ફે કુલદીપસિંગ બલ્લેસિંગ ટાંક (ઉ.વ.૪૫, રહે. ભેસ્તાન, ભીંડી બજાર, સુરત) અને જશબીરસિંગ ઉર્ફે જગવીરસિંગ રાજેશસિંગ ટાંક (ઉ.વ.૨૫, રહે. સ્વામિનારાયણ ગુરુકુળ પાસે, વંથલી)ને એલસીબીએ ઝડપી લીધા હતા. 

બંને આરોપીઓ ઝાયલો કાર લઇ ગોંડલ આવ્યા બાદ કારને હાઇવે પર અવાવરૂ જગ્યાએ પાર્ક કરી નજીકમાં આવેલા વિસ્તારોમાંથી બે બાઇકની ચોરી કરી હતી. આ ચોરાઉ બાઇક ઉપર જઇ ગોંડલથી ગુંદાળા રોડ પર વ્રજવાટિકા એપાર્ટમેન્ટમાં રહેતા ટ્રાન્સપોર્ટર રાજદીપભાઇ નંદલાલભાઇ ઉજીયાના મકાનમાં ત્રાટકી કબાટમાંથી રૂા.૬ લાખનાં સોના-ચાંદીના દાગીના અને રૂા.૧ લાખની રોકડ રકમ ચોરી ગયા હતા. 

આ ઉપરાંત અન્ય બે મકાનોમાં પણ ત્રાટક્યા હતા પરંતુ સફળતા મળી ન હતી. એક મકાનમાં વૃદ્ધા જાગી જતાં ભાગી ગયા હતા. ચોરી કર્યા બાદ બંને બાઇક રેઢા મુકી ઝાયલો કારમાં સુરત જતા રહ્યા હતા. એલસીબીએ તપાસમાં ઝુંકાવી સીસીટીવી ફુટેજનાં આધારે બંને આરોપીઓની ઓળખ મેળવી ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલી ઝાયલો કાર, બે ચોરાઉ બાઇક, મોબાઇલ ફોન, રોકડ રકમ, ડીસમીસ, લોખંડનો સળીયો વગેરે કબજે કર્યો હતો. 

એલસીબીના સુત્રોએ જણાવ્યું કે, બંને આરોપીઓ રીઢા ઘરફોડીયા છે. એટલું જ નહીં લાંબો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે. આરોપી નાનકસિંગ સામે રાજ્યભરમાં ચોરી સહિતનાં ૩૦થી વધુ ગુના નોંધાયા છે. મોટાભાગનાં ગુના સુરત અને તેની આસપાસનાં વિસ્તારનાં છે. પાસાની હવા પણ ખાઇ આવ્યો છે. બીજા આરોપી જશબીરસિંગ વિરુદ્ધ પણ ચોરી સહિતનાં ડઝનથી વધુ ગુના નોંધાયા છે. તે પણ પાસાની હવા પણ ખાઇ આવ્યો છે. 

Next Post
ઇસનપુરની પરણીત મહિલાને પારકા પુરુષ સાથે પ્રેમ કરવો ભારે પડયો | A weires ngeni emén fefin an epwe ton…

ઇસનપુરની પરણીત મહિલાને પારકા પુરુષ સાથે પ્રેમ કરવો ભારે પડયો | A weires ngeni emén fefin an epwe ton...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬ની ભવ્ય ઉજવણી….

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

હબુકવડ પ્રા.શાળા માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો શાળા પ્રવેશોત્સવ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ તા- ૨૩.૦૬.૨૦૨૬ના રોજ...

Read more

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬ની ભવ્ય ઉજવણી….

સિહોરના પીપળીયા ગામે ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને પીડિતને હૂંફ આપવા પહોંચ્યો પાટીદાર સેવા સંઘ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In