• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગોંડલમાં બે જૂથ વચ્ચે અથડામણમાં યુવતીની હત્યાનો પ્રયાસ, ચારને ઈજા | Attempt to murder girl in clash …

satyasamachar by satyasamachar
April 15, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગોંડલમાં બે જૂથ વચ્ચે અથડામણમાં યુવતીની હત્યાનો પ્રયાસ, ચારને ઈજા | Attempt to murder girl in clash …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સોના- ચાંદીમાં ઉછાળો: ડોલર સામે ઈરાનની કરન્સી ગબડી: ક્રૂડ 100 ડોલરની અંદર | Gold and silver surge: I…

સોયાબીન, કપાસ તથા કઠોળના ઉત્પાદન સામે જોખમ | Threat to soybean cotton and pulse production

યુદ્ધને પરિણામે ચીનને નિકાસમાં ફટકો : માર્ચમાં માત્ર 2.50 ટકા જ વધારો

Load More

છેડતીની ફરિયાદનો ખાર રાખી જૂની અદાવતમાં બઘડાટી 

પાઈપ અને પાવડાના ઘા મારતા બે મહિલાઓ ગંભીર ઈજાઓ સાથે રાજકોટ સિવિલમાં દાખલ, મહિલા સહિત ૬ સામે ગુનો નોંધાયો

ગોંડલ: શહેરના ભગવતપરા વિસ્તારમાં અગાઉ નોંધાયેલી  છેડતીની  ફરિયાદના મનદુઃખ  બાબતે ંજૂની અદાવતને લઈને પાડોશી પરિવાર વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. આ ઘટનામાં એક યુવતીની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના  આક્ષેપ સાથે એક મહિલા સહિત છ શખ્સો સામે ગુનો નોંધાયો છે.

ભગવતપરા વિસ્તારમાં આરોપી જૂથના એક વ્યકિતએ  મહિલાની છેડતી કરતા એ વખતે પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ કરી હતી. આ વાતનો ખાર રાખીને આજે  બનેલા બનાવ માં ભગવતપરામાં જ રહેતા પ્રિતીબેન મનોજભાઈ સોંદરવા (ઉ.૨૨) અને અંજલીબેન મનોજભાઈ સોંદરવા (ઉ.૨૦) સાંજના સમયે  તેના  ઘર પાસે હતા. આ દરમિયાન  ધસી આવેલા નવીન સોલંકી, બાબુ સોલંકી સહિતના શખ્સોએ  ઝઘડો શરૂ કરી પાઈપ અને પાવડા વડે હુમલો કરતા પ્રિતીબેન અને અંજલીબેનને ગંભીર ઈજાઓ  સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. 

આ બનાવ દરમિયાન પ્રિતીબેનની બહેન વંદનાબેનને  પાડોશીઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો. તેને  બચાવવા  પરિવારના સભ્યો વચ્ચે પડતા નવીન ઉર્ફે નરેન્દ્ર બાબુભાઈ અને કિર્તીબેને લોખંડના પાઈપ અને પાવડાથી હુમલો કર્યો હતો. હુમલામાં નવીન સોલંકીએ પ્રિતીબેનના માથામાં પાઈપ મારી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખાયું છે.બઘડાટી દરમિયાન ૧૪ વર્ષીય સગીર સહિત કુલ ચાર ભાઈ-બહેનોને ઈજાઓ પહોંચી હતી.ઘટના અંગે  સિટી પોલીસે નવીન સોલંકી, બાબુ સોલંકી, કેશુબેન, કિર્તીબેન, પાયલબેન અને અન્ય એક મહિલા સહિત કુલ છ આરોપીઓ સામે  ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Next Post
ગુજસિટોકનાં ગુનામાં પકડાયેલા 14 આરોપીને જૂદી-જૂદી જેલમાં ધકેલાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સોના- ચાંદીમાં ઉછાળો: ડોલર સામે ઈરાનની કરન્સી ગબડી: ક્રૂડ 100 ડોલરની અંદર | Gold and silver surge: I…

સોના- ચાંદીમાં ઉછાળો: ડોલર સામે ઈરાનની કરન્સી ગબડી: ક્રૂડ 100 ડોલરની અંદર | Gold and silver surge: I…

સોયાબીન, કપાસ તથા કઠોળના ઉત્પાદન સામે જોખમ | Threat to soybean cotton and pulse production

સોયાબીન, કપાસ તથા કઠોળના ઉત્પાદન સામે જોખમ | Threat to soybean cotton and pulse production

યુદ્ધને પરિણામે ચીનને નિકાસમાં ફટકો : માર્ચમાં માત્ર 2.50 ટકા જ વધારો

યુદ્ધને પરિણામે ચીનને નિકાસમાં ફટકો : માર્ચમાં માત્ર 2.50 ટકા જ વધારો

ગોલ્ડ ETFમાં માર્ચ ત્રિમાસિક ગાળામાં રોકાણકારોનું રૂ. 31,561 કરોડનું રોકાણ | Investors invested Rs 3…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
સોના- ચાંદીમાં ઉછાળો: ડોલર સામે ઈરાનની કરન્સી ગબડી: ક્રૂડ 100 ડોલરની અંદર | Gold and silver surge: I…
GUJARAT

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે આંબેડકર જયંતિના કારણે બુલિયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જો કે બંધ બજારે સોના-ચાંદીના...

Read more

સોયાબીન, કપાસ તથા કઠોળના ઉત્પાદન સામે જોખમ | Threat to soybean cotton and pulse production

યુદ્ધને પરિણામે ચીનને નિકાસમાં ફટકો : માર્ચમાં માત્ર 2.50 ટકા જ વધારો

ગોલ્ડ ETFમાં માર્ચ ત્રિમાસિક ગાળામાં રોકાણકારોનું રૂ. 31,561 કરોડનું રોકાણ | Investors invested Rs 3…

રિવરફ્રન્ટ અને નરોડા પાડિયાથી ૧.૫૦ લાખના વિદેશી દારુ સાથે મહિલા અને બુટલેગર પકડયો | A wor sakau seni…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In