• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ચકચારી સ્વીટી પટેલ હત્યા કેસમાં પીઆઇ દેસાઇને પોલીસ જાપ્તા સાથે ૧૫ દિવસના જામીન મળ્યા | Court grants …

satyasamachar by satyasamachar
April 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ચકચારી સ્વીટી પટેલ હત્યા કેસમાં પીઆઇ દેસાઇને પોલીસ જાપ્તા સાથે ૧૫ દિવસના જામીન મળ્યા | Court grants …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મામલતદાર પશ્ચિમ દ્વારા તાંદળજા વિસ્તારની ત્રણ દુકાનોના દબાણો તોડ્યા : વડોદરા કોર્પોરેશને શુક્રવારીના…

અમદાવાદ: જ્યોતિસંઘ સંસ્થામાં કાઉન્સેલિંગ વખતે પતિનો પત્ની પર કુહાડીથી હુમલો, બાળકોની કસ્ટડી અંગે વિવ…

છોટા ઉદેપુર: ભારે વરસાદને પગલે બોડેલી-હાલોલ રોડ પરનું ડાયવર્ઝન ધોવાયું, વાહનવ્યવહાર ઠપ | Heavy Rain …

Load More

વડોદરા : સમગ્ર રાજ્યમાં ભારે ખળભળાટ મચાવનાર કરજણના સ્વીટી પટેલ હત્યા
કેસના મુખ્ય આરોપી અને પૂર્વ પોલીસ ઇન્સ્પેક્ટર અજય દેસાઈએ બાળકના એડમિશન માટે
તેમજ સારવાર માટે વચગાળાના જામીન માંગતા અદાલતે અજય દેસાઇના પોલીસ જાપ્તા સાથે ૧૫
દિવસના જામીન મંજૂર કર્યા હતા.અદાલતે પોલીસ જાપ્તાના ૧૫ હજાર જમા કરાવવાનો પણ આદેશ
કર્યો હતો.

કેસની વિગત એવી છે કે, વર્ષ ૨૦૨૧માં કરજણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા
પીઆઇ અજય દેસાઈ કરજણ ખાતે પ્રયોશા 
સોસાયટીમાં પોતાની કથિત બીજી પત્ની સ્વીટી પટેલ સાથે રહેતા હતા. પ્રથમ લગ્ન
થયેલા હોવા છતાં સ્વીટી સાથે રહેતા અજય દેસાઈને લગ્ન બાબતે અવારનવાર સ્વીટી સાથે ઝઘડા
થતા હતા. આ વિવાદમાં અજય દેસાઈએ સ્વીટીનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી અને
પુરાવાનો નાશ કરવા માટે લાશને કારમાં અટાલી ખાતેની નિર્જન જગ્યાએ લઈ જઈ સળગાવી
દીધી હતી.

પોલીસ બેડામાં ખળભળાટ મચાવનારા આ બનાવની તપાસ જે તે સમયે
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. હાલમાં આ કેસમાં તપાસ કરનાર અધિકારીની
જુબાની લેવાની પ્રક્રિયા અદાલતમાં ચાલી રહી છે. જામીન અરજીની સુનાવણી દરમિયાન
સરકારી વકીલે રજૂઆત કરી હતી કે
, જેલમાં પણ હીપ સર્જરી બાદની સારવાર ઉપલબ્ધ
કરાવી શકાય છે. જ્યારે બચાવ પક્ષે રજૂઆત કરી હતી કે
, અરજદાર
અજય દેસાઈ અગાઉ જ્યારે પણ જામીન પર મુક્ત થયા ત્યારે તેમણે કોર્ટની તમામ શરતોનું
પાલન કર્યું છે.

અદાલતે અજય દેસાઇના જામીન મંજૂર કર્યા હતા અને તેમાં કેટલીક
શરતો પણ મુકી હતી
, જેમાં અજય દેસાઈએ અમદાવાદના જે વિસ્તારમાં
રોકાણ કરવાનું હોય ત્યાંના નજીકના પોલીસ સ્ટેશનમાં દરરોજ હાજરી પૂરવાની રહેશે.
તેણે ૨૫
,૦૦૦ રૃપિયાના પર્સનલ બોન્ડ અને તેટલી જ રકમના જામીન
પર મુક્ત કરવાનો આદેશ કરાયો છે. સાથે જ
, તેમની સાથે
હથિયારધારી પોલીસ ગાર્ડ રાખવાની અને તેનો રૃા.૧૫
,૦૦૦નો ખર્ચ
પણ આરોપીએ ભોગવવાની શરત રાખવામાં આવી છે.

અજય દેસાઈએ અરજીમાં રજૂઆત કરી હતી કે તેમને મળવાપાત્ર નિર્વાહ
ભથ્થુ હજુ સુધી જમા થયું નથી
, જેના કારણે બાળકોની શૈક્ષણિક ફી ભરવામાં
મુશ્કેલી પડી રહી છે. કોર્ટે આ પાસાને ધ્યાનમાં રાખીને ફક્ત સારવાર અને ફીની
વ્યવસ્થા માટે જામીન મંજૂર કર્યા હતા. અજય દેસાઇએ ૧૫ દિવસની મુદત પૂર્ણ થતાની સાથે
જ વડોદરા જેલ સમક્ષ હાજર થવાનું રહેશે.

Next Post
વર્ષ-૧૯૬૬માં VMCની રચના થઇ કોર્પોરેશનની વર્ષ-૧૯૮૭ની ચૂંટણીમાં ભાજપની માંડ પાંચ બેઠકો આવી હતી | 1987 …

વર્ષ-૧૯૬૬માં VMCની રચના થઇ કોર્પોરેશનની વર્ષ-૧૯૮૭ની ચૂંટણીમાં ભાજપની માંડ પાંચ બેઠકો આવી હતી | 1987 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મામલતદાર પશ્ચિમ દ્વારા તાંદળજા વિસ્તારની ત્રણ દુકાનોના દબાણો તોડ્યા : વડોદરા કોર્પોરેશને શુક્રવારીના…

મામલતદાર પશ્ચિમ દ્વારા તાંદળજા વિસ્તારની ત્રણ દુકાનોના દબાણો તોડ્યા : વડોદરા કોર્પોરેશને શુક્રવારીના…

અમદાવાદ: જ્યોતિસંઘ સંસ્થામાં કાઉન્સેલિંગ વખતે પતિનો પત્ની પર કુહાડીથી હુમલો, બાળકોની કસ્ટડી અંગે વિવ…

અમદાવાદ: જ્યોતિસંઘ સંસ્થામાં કાઉન્સેલિંગ વખતે પતિનો પત્ની પર કુહાડીથી હુમલો, બાળકોની કસ્ટડી અંગે વિવ…

છોટા ઉદેપુર: ભારે વરસાદને પગલે બોડેલી-હાલોલ રોડ પરનું ડાયવર્ઝન ધોવાયું, વાહનવ્યવહાર ઠપ | Heavy Rain …

છોટા ઉદેપુર: ભારે વરસાદને પગલે બોડેલી-હાલોલ રોડ પરનું ડાયવર્ઝન ધોવાયું, વાહનવ્યવહાર ઠપ | Heavy Rain …

અમદાવાદ: અમદુપુરામાં ક્રિકેટર યુવકને અશ્રુભીની વિદાય, બેટ અને બોલ સાથે નીકળી અંતિમ યાત્રા | Ahmedaba…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
મામલતદાર પશ્ચિમ દ્વારા તાંદળજા વિસ્તારની ત્રણ દુકાનોના દબાણો તોડ્યા : વડોદરા કોર્પોરેશને શુક્રવારીના…
GUJARAT

Vadodara : વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં ગેરકાયદે દબાણો સામે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મામલતદાર પશ્ચિમની આગેવાની હેઠળ...

Read more

અમદાવાદ: જ્યોતિસંઘ સંસ્થામાં કાઉન્સેલિંગ વખતે પતિનો પત્ની પર કુહાડીથી હુમલો, બાળકોની કસ્ટડી અંગે વિવ…

છોટા ઉદેપુર: ભારે વરસાદને પગલે બોડેલી-હાલોલ રોડ પરનું ડાયવર્ઝન ધોવાયું, વાહનવ્યવહાર ઠપ | Heavy Rain …

અમદાવાદ: અમદુપુરામાં ક્રિકેટર યુવકને અશ્રુભીની વિદાય, બેટ અને બોલ સાથે નીકળી અંતિમ યાત્રા | Ahmedaba…

બગોદરા-ધંધુકા હાઈવે પર ભયાનક અકસ્માત: ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે 7 ગુલાંટ મારી, એકનું મો…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In