• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, May 9, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ચલાલી ગામે મૃતક પુત્રની જન્મતિથિની ઉજવણી વેળાએ હિંસક જૂથ અથડામણ | Violent group clash during celebra…

satyasamachar by satyasamachar
March 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ચલાલી ગામે મૃતક પુત્રની જન્મતિથિની ઉજવણી વેળાએ હિંસક જૂથ અથડામણ | Violent group clash during celebra…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નારોલમાં ડમ્પર નીચે કચડાતાં યુવકનું અને હાંસોલ પાસે કારની ટક્કરથી વૃદ્ધનું મોત | Ruemon ra mano non …

યુવતીને ભગાડી જતાં યુવકના કાકાના ઘરમાં ઘૂસી ઘર વખરીની તોડફોડ | Fridge TV mwesin limelim ra ataielo l…

પોલીસે ડમી ગ્રાહક મોકલી સ્પાની આડમાં ચાલતું દેહ વ્યાપારનું રેકેટ પકડયું | Raket ren lisowu mwaal a f…

Load More

– ફટાકડા ફોડવા મુદ્દે લોખંડની પાઇપ, ધારિયા એકબીજા પર હુમલો

– મહિલા સહિત અનેકને ઈજા, 4 ની સ્થિતિ ગંભીર જણાતા અમદાવાદ સિવિલ ખાતે ખસેડાયા : 15 શખ્સો સામે ગુનો

નડિયાદ : નડિયાદ તાલુકાના ચલાલી ગામના નવાપુરા વિસ્તારમાં રવિવારે રાત્રે એક પરિવાર દ્વારા તેમના મૃતક પુત્રની જન્મતિથિની ઉજવણી કરવામાં આવી રહી હતી. આ પ્રસંગે ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે પડોશમાં રહેતા શખ્સો સાથે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો. બંને પક્ષો દ્વારા લાકડાના ડંડા, લોખંડની પાઇપ અને ધારિયા જેવા જીવલેણ હથિયારો વડે એકબીજા પર હુમલો કરવામાં આવતા અફડાતફડી મચી ગઈ હતી. આ અથડામણમાં મહિલાઓ સહિત બંને પક્ષના અનેક લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

બનાવની વિગતો મુજબ, ચલાલી ગામના નવાપુરામાં રહેતા કમલેશભાઈ તળપદાના પુત્ર આદિત્યનું ૨૦૨૧માં અવસાન થયું હતું. રવિવારે આદિત્યની જન્મતિથિ હોવાથી પરિવારના સભ્યો રાત્રે ૯ વાગ્યાના અરસામાં ઘરમાં કેક કાપીને તેની યાદમાં ઉજવણી કરી રહ્યાં હતા. આ સમયે પરિવારની મહિલાઓ ઘર પાસે બેસીને વાતો કરતી હતી કે, જો ફટાકડા લાવ્યા હોત તો વધુ સારું લાગત. આ વાત પડોશમાં રહેતા અશોકભાઈ તળપદાએ સાંભળી જતા તેમણે અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું, જે બાદમાં લોહિયાળ જંગમાં ફેરવાઈ ગઈ હતી.

કમલેશભાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ, અશોકભાઈએ અપશબ્દો આપતા તેમને સમજાવવા ગયેલા પરિવારજનો પર અશોકભાઈના પિતા માધાભાઈ, રમેશભાઈ, જગદીશભાઈ સહિતના સાત લોકોએ ટોળું વળીને હુમલો કર્યોે હતો. શખ્સો લાકડાના ડંડા અને લોખંડની પાઇપ લઈને તૂટી પડયા હતા. જેમાં અંજલીબેન અને કમળાબેનને માથામાં ગંભીર ઇજા થઈ હતી, જ્યારે હિતેશભાઈ અને પ્રવીણભાઈને પણ લોખંડની પાઇપ વાગતા લોહીલુહાણ થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સામા પક્ષે અશોકભાઈ તળપદાએ પણ વળતી ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું હતું કે, તેઓ ડેરીએથી દૂધ લઈને પરત ફરી રહ્યાં હતા ત્યારે ગીતાબેન નામના મહિલાએ તેમને જોઈને ફટાકડા ફોડવા અંગે કટાક્ષ કર્યો હતો. આ બાબતે પૂછપરછ કરતા કમલેશભાઈ, હિતેશભાઈ અને મહેન્દ્રભાઈ સહિતના આઠ લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. અશોકભાઈના જણાવ્યા અનુસાર, મહેન્દ્રભાઈએ ધારિયા વડે તેમના માથામાં ઘા કર્યોે હતો, જેના કારણે તેમને ગંભીર ઇજા પહોંચી હતી. અશોકભાઈના પક્ષના અન્ય સભ્યો જેવા કે રમેશભાઈ અને જગદીશભાઈને પણ ધારિયા અને લાકડાના ડંડા વડે માર મારવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. તેમના માતા ઈચ્છાબેનને પણ હાથના ભાગે ઇજાઓ પહોંચી હતી. આ પક્ષના ઇજાગ્રસ્તોને પણ સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બંને પક્ષોએ એકબીજા સામે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આક્ષેપો પણ કર્યા છે.

નડિયાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ ઇજાગ્રસ્તોની પ્રાથમિક સારવાર કર્યા બાદ હિતેશભાઈ, પ્રવીણભાઈ, અંજલીબેન અને કમળાબેનની સ્થિતિ ગંભીર જણાતા તેઓને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ ચકલાસી પોલીસ કાફલો હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે બંને પક્ષોની રજૂઆતો સાંભળીને ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. ચકલાસી પોલીસે આ મામલે બંને પક્ષોની ફરિયાદના આધારે કુલ ૧૫ જેટલા શખ્સો સામે રાયોટિંગ, ગંભીર ઇજા પહોંચાડવી અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુનો નોંધ્યો છે.

Next Post
ઇસ્કોન કોમ્પ્લેક્સમાં પાર્કિંગ સુવિધા માત્ર નામની, રસ્તા પર વાહનોની લાંબી કતારો | Parking facility i…

ઇસ્કોન કોમ્પ્લેક્સમાં પાર્કિંગ સુવિધા માત્ર નામની, રસ્તા પર વાહનોની લાંબી કતારો | Parking facility i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નારોલમાં ડમ્પર નીચે કચડાતાં યુવકનું અને હાંસોલ પાસે કારની ટક્કરથી વૃદ્ધનું મોત | Ruemon ra mano non …

નારોલમાં ડમ્પર નીચે કચડાતાં યુવકનું અને હાંસોલ પાસે કારની ટક્કરથી વૃદ્ધનું મોત | Ruemon ra mano non …

યુવતીને ભગાડી જતાં યુવકના કાકાના ઘરમાં ઘૂસી ઘર વખરીની તોડફોડ | Fridge TV mwesin limelim ra ataielo l…

યુવતીને ભગાડી જતાં યુવકના કાકાના ઘરમાં ઘૂસી ઘર વખરીની તોડફોડ | Fridge TV mwesin limelim ra ataielo l…

પોલીસે ડમી ગ્રાહક મોકલી સ્પાની આડમાં ચાલતું દેહ વ્યાપારનું રેકેટ પકડયું | Raket ren lisowu mwaal a f…

પોલીસે ડમી ગ્રાહક મોકલી સ્પાની આડમાં ચાલતું દેહ વ્યાપારનું રેકેટ પકડયું | Raket ren lisowu mwaal a f…

ઈરાન-અમેરિકાના અંધાધૂધ ફાયરિંગમાં સલાયાનું વહાણ ડૂબ્યું : ખલાસીનું મોત | Salaya’s ship sank in indis…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
નારોલમાં ડમ્પર નીચે કચડાતાં યુવકનું અને હાંસોલ પાસે કારની ટક્કરથી વૃદ્ધનું મોત | Ruemon ra mano non …
GUJARAT

અમદાવાદ, શુક્રવાર નારોલ અને હાંસોલમાં અકસ્માતમાં યુવક અને વૃદ્ધનું મોત થયું હતું. જેમાં નારોલ વટવા રોડ ઉપર મોપેડ ચાલકનું યુવકનું...

Read more

યુવતીને ભગાડી જતાં યુવકના કાકાના ઘરમાં ઘૂસી ઘર વખરીની તોડફોડ | Fridge TV mwesin limelim ra ataielo l…

પોલીસે ડમી ગ્રાહક મોકલી સ્પાની આડમાં ચાલતું દેહ વ્યાપારનું રેકેટ પકડયું | Raket ren lisowu mwaal a f…

ઈરાન-અમેરિકાના અંધાધૂધ ફાયરિંગમાં સલાયાનું વહાણ ડૂબ્યું : ખલાસીનું મોત | Salaya’s ship sank in indis…

પોરબંદર જિલ્લાની 24,000 વિધવા બહેનો છેલ્લા બે મહિનાની સહાયથી વંચિત | 24 000 widows of Porbandar dist…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In