• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ચિંતા વધી, વડોદરામાં ફરસાણની 500થી વધુ દુકાનો ગેસ સિલિન્ડર પર નિર્ભર | gas cylinder shortage will af…

satyasamachar by satyasamachar
March 12, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ચિંતા વધી, વડોદરામાં ફરસાણની 500થી વધુ દુકાનો ગેસ સિલિન્ડર પર નિર્ભર | gas cylinder shortage will af…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સ્થાયીમાં વિવાદિત સહિતના ૧૧ કામોને મંજૂર અપાઈ | 11 works including controversial ones approved in pe…

‘જેમણે બીજી પાર્ટી જોઈન કરી તેમની સદસ્યતા રદ થવી જોઈએ…’, TMCના બળવાખોર નેતાઓ પર અભિષેક બેનર્જીનું …

ચાઇલ્ડ પ્રોટેક્શન પોલિસી મુદ્દે ગુજરાત સરકાર પર હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- ‘તમે કોર્ટના હુકમોની અવગણના…

Load More

વડોદરાઃ અખાતી દેશોમાં ભડકેલા યુધ્ધના કારણે હવે ગેસ સિલિન્ડરો માટે મારામારી જોવા મળી રહી છે.ખાસ કરીને કોમર્શિયલ ગેસ સિલિન્ડરોમાં કાપ મૂકવાના કારણે ફૂડ ઈન્ડસ્ટ્રીઝ પર ગંભીર અસર થઈ રહી છે.

વડોદરામાં હોટલો અને રેસ્ટોરન્ટો બાદ હવે ફરસાણની દુકાનોના વેપારીઓ પણ ચિંતામાં મૂકાયા છે.શહેરના ફરસાણના વેપારીઓના એસોસિએશનના પૂર્વ પ્રમુખ રાધેશ્યામભાઈનું કહેવું છે કે, ફરસાણના ઘણા વેપારીઓ પાસે પાઈપલાઈન ગેસ અને ડિઝલની  ભઠ્ઠીની સુવિધા છે.તેમને તો વાંધો આવે તેમ નથી પણ ૫૦૦થી વધારે વેપારીઓ એવા છે જેઓ ફરસાણ બનાવવા માટે ગેસ સિલિન્ડર પર આધારિત છે અને તેમની ચિંતા વધી છે.કારણકે વેપારીઓ પાસે ગેસ સિલિન્ડરનો સ્ટોક તો હોતો નથી.આ વેપારીઓને ગેસ સિલિન્ડર નહીં મળે તો પ્રોડક્શન ઓછું કરવું પડશે અથવા તો બંધ કરવું પડશે.

બીજી તરફ ફરસાણ એસોસિએશનના  વર્તમાન પ્રમુખ ભરતભાઈ રાણાનું કહેવું છે કે, રેસ્ટોરન્ટો કરતા ફરસાણના વેપારીઓની સ્થિતિ ઓછી ખરાબ છે.હજી સુધી મને વેપારીઓ તરફથી કોઈ ગંભીર ફરિયાદ મળી નથી તેમજ ફરસાણના ભાવ વધે તેવી સ્થિતિ અત્યારે તો દેખાતી નથી.શક્ય છે કે, કેટલાક વેપારીઓને ગેસ સિલિન્ડર ના હોય તો બીજેથી ફરસાણ મંગાવીને વેચવું પડે.

રાંધણ ગેસની અછત યથાવત રહી તો 

૧૫ માર્ચ પછી કેટરિંગ સર્વિસના સંચાલકો નવા ઓર્ડર નહીં લઈ શકે 

ડીલરો કહે છે કે, કોમર્શિયલ ગેસના સિલિન્ડરોનું ભલે બૂકિંગ કરાવ્યું હોય પણ મળવાની ગેરંટી નથી

કોમર્શિયલ ગેસ સિલિન્ડર નહીં મળતા હોવાથી કેટરિંગ સર્વિસ ચલાવતા સંચાલકોના માથા પર પણ ચિંતાના વાદળો છવાયેલા છે.વડોદરાના કેટરર્સ એસોસિએશનના પ્રમુખ કૃણાલ પટેલનું કહેવું છે કે, તા.૧૫ માર્ચ સુધી લગ્નસરાની સિઝન છે.જોકે શિયાળાની સરખામણીએ ઉનાળામાં લગ્નો ઓછા હોય છે એટલે મોટાભાગના સંચાલકો મેનુમાં ફેરફાર કરીને કે લાઈવ કાઉન્ટર ઓછા રાખીને ઓર્ડર પૂરા કરી શકે તેમ લાગે છે.ઉપરાંત સંચાલકો એક બીજાની પાસે પડેલા સિલિન્ડરથી કામ ચલાવી રહ્યા છે.જોકે કોઈની પાસે પાંચથી વધારે સિલિન્ડર એક સાથે ઉપલબ્ધ હોતા નથી.કારણકે તેનાથી વધારે સિલિન્ડર રાખવાની મનાઈ છે.જો ગેસની અછત યથાવત રહી તો  તા.૧૫ માર્ચ પછી કેટરિંગ સર્વિસના સંચાલકો કોઈ પણ જાતના ઓર્ડર નહીં લઈ શકે.ડીલરો પાસે પણ જાણકારી નથી કે કોર્મશિયલ સિલિન્ડર ક્યારથી નિયમિત રીતે મળતા થશે.બૂકિંગ અગાઉથી કરાવ્યું હોય તો પણ અત્યારે ડીલરો કહે છે કે , તમે બૂક કરાવ્યા હોય તેટલા સિલિન્ડર મળવાની ગેરંટી નથી.

Next Post
સમા-સાવલી રોડ પર કારમાંથી દારૃ પીધેલી હાલતમાં અમદાવાદના બે ડોક્ટર અને એન્જિનિયર પકડાયા | Two doctors…

સમા-સાવલી રોડ પર કારમાંથી દારૃ પીધેલી હાલતમાં અમદાવાદના બે ડોક્ટર અને એન્જિનિયર પકડાયા | Two doctors...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સ્થાયીમાં વિવાદિત સહિતના ૧૧ કામોને મંજૂર અપાઈ | 11 works including controversial ones approved in pe…

સ્થાયીમાં વિવાદિત સહિતના ૧૧ કામોને મંજૂર અપાઈ | 11 works including controversial ones approved in pe…

‘જેમણે બીજી પાર્ટી જોઈન કરી તેમની સદસ્યતા રદ થવી જોઈએ…’, TMCના બળવાખોર નેતાઓ પર અભિષેક બેનર્જીનું …

‘જેમણે બીજી પાર્ટી જોઈન કરી તેમની સદસ્યતા રદ થવી જોઈએ…’, TMCના બળવાખોર નેતાઓ પર અભિષેક બેનર્જીનું …

ચાઇલ્ડ પ્રોટેક્શન પોલિસી મુદ્દે ગુજરાત સરકાર પર હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- ‘તમે કોર્ટના હુકમોની અવગણના…

ચાઇલ્ડ પ્રોટેક્શન પોલિસી મુદ્દે ગુજરાત સરકાર પર હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- ‘તમે કોર્ટના હુકમોની અવગણના…

મધ્ય પૂર્વમાં વધુ એક મોટી રાહત ! અમેરિકા-કતરની મધ્યસ્થતા બાદ ઈઝરાયલ-હિઝબુલ્લા વચ્ચે યુદ્ધવિરામ | Isr…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સ્થાયીમાં વિવાદિત સહિતના ૧૧ કામોને મંજૂર અપાઈ | 11 works including controversial ones approved in pe…
GUJARAT

આજે મ્યુનિ.કોર્પોરેશનની સ્થાયી સમિતિની બેઠકમાં નિર્ણય હેતુ રજૂ થયેલા ૧૨ પૈકીના બે કામો અંગે વિપક્ષ અને સામાજિક કાર્યકરે વાંધો ઉઠાવી...

Read more

‘જેમણે બીજી પાર્ટી જોઈન કરી તેમની સદસ્યતા રદ થવી જોઈએ…’, TMCના બળવાખોર નેતાઓ પર અભિષેક બેનર્જીનું …

ચાઇલ્ડ પ્રોટેક્શન પોલિસી મુદ્દે ગુજરાત સરકાર પર હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- ‘તમે કોર્ટના હુકમોની અવગણના…

મધ્ય પૂર્વમાં વધુ એક મોટી રાહત ! અમેરિકા-કતરની મધ્યસ્થતા બાદ ઈઝરાયલ-હિઝબુલ્લા વચ્ચે યુદ્ધવિરામ | Isr…

અમદાવાદ: સાણંદના ડરણ ગામે ખેડૂતોની મંજૂરી વિના પાઇપલાઇન નાખતા હોબાળો, પોલીસ કાફલો તહેનાત | Farmers a…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In