• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, May 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ચીનને લપડાક : ભારત-અમેરિકા વચ્ચે રેર અર્થ સંરક્ષણ માટે કરાર | A blow to China: India US agreement fo…

satyasamachar by satyasamachar
May 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ચીનને લપડાક : ભારત-અમેરિકા વચ્ચે રેર અર્થ સંરક્ષણ માટે કરાર | A blow to China: India US agreement fo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

દિલ્હીમાં સીએનજીનાં ભાવમાં પ્રતિ કિલો બે રૂપિયાનો વધારો

દિલ્હીમાં સીએનજીનાં ભાવમાં પ્રતિ કિલો બે રૂપિયાનો વધારો

બાંગ્લાદેશીઓ બંગાળ છોડી ભાગ્યા, સામાન સાથે સરહદે ભારે ભીડ | Bangladeshis flee Bengal huge crowd at t…

બાંગ્લાદેશીઓ બંગાળ છોડી ભાગ્યા, સામાન સાથે સરહદે ભારે ભીડ | Bangladeshis flee Bengal huge crowd at t…

હરણીના વિઝા કન્સલન્ટને ધમકી,તારી પાસે 30 કલાક છે,પછી હું રૃબરુમાં આવું છું | threat to visa counsult…

હરણીના વિઝા કન્સલન્ટને ધમકી,તારી પાસે 30 કલાક છે,પછી હું રૃબરુમાં આવું છું | threat to visa counsult…

Load More

– રેર અર્થની નિકાસ પર ચીન દબદબો નહીં જાળવી શકે

– સેમીકન્ડક્ટર, ડ્રોન, ઇલેક્ટ્રિક વાહનો, સોલાર પેનલ સહિતના ઉપકરણોમાં ઉપયોગી રેર અર્થ મુદ્દે અમેરિકા-ભારત એકબીજાને સહયોગ કરશે

– દિલ્હીમાં ક્વાડ દેશોના વિદેશમંત્રીઓની મહત્વની બેઠક, હોર્મુઝ, પોર્ટના વિકાસ પર વિસ્તૃત ચર્ચા 

– પહલગામ હુમલા સહિતના સરહદ પારના આતંકવાદ સામે ક્વાડ દેશોએ હાથ મિલાવ્યા

વોશિંગ્ટન : ભારત અને અમેરિકાએ મંગળવારે એક એવા કરાર પર સહી કરી છે જેનાથી પાડોશી દેશ ચીનના પેટમાં તેલ રેડાઇ શકે છે. ભારત અને અમેરિકાએ રણનીતિક સમજૂતી કરી છે જેનો ઉદ્દેશ્ય મહત્વપૂર્ણ ખનિજ અને રેર અર્થ મેટલ્સને સંરક્ષિત કરવાનો અને એકબીજાને સહયોગ કરવાનો છે. આ એ જ રેર અર્થ કે ખનિજ પદાર્થ છે કે જેનો ઉપયોગ સેમીકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક ગાડિઓ, સોલાર પેનલ, ડ્રોન, હાઇટેક સંરક્ષણ ઉપકરણો બનાવવામાં થાય છે. ચીન આ દુર્લભ ગણાતા પદાર્થોની નિકાસ પર દબદબો વધારી રહ્યું છે જેની ચિંતા વચ્ચે આ કરારો થયા છે.  

ક્વાડ દેશોના વિદેશમંત્રીઓની બેઠક વચ્ચે ભારત અને અમેરિકાએ આ કરારો કર્યા છે. આ દરમિયાન ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો બન્ને હાજર રહ્યા હતા, કરારો કર્યા બાદ જયશંકરે રૂબિયોની હાજરીમાં તેના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે આ કરારો અત્યંત મહત્વના છે જે એકદમ યોગ્ય સમયે થયા છે. ભારત અને અમેરિકા વચ્ચે એક એવા ફ્રેમવર્ક પર સમજૂતી થઇ છે જેનો ઉદ્દેશ્ય ક્રિટિકલ મિનરલ્સ અને રેર અર્થ સપ્લાયને સુરક્ષિત કરવાનો છે. 

દરમિયાન ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓ દિલ્હીમાં એકઠા થયા હતા જેમાં ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી પેન્ની વોંગ, ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર, જાપાનના વિદેશમંત્રી તોશીમિટસુ મોટેગી, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોનો સમાવેશ થાય છે. આ તમામ વિદેશમંત્રીઓેએ એક મંચ પર આવીને ચારેય દેશોના સંબંધોને વધુ મજબુત બનાવવા પર ચર્ચા કરી હતી સાથે જ કેટલીક જાહેરાતો કરવામાં આવી હતી. ઇરાન કે હોર્મુઝ ખાડીનો ઉલ્લેખ કર્યા વગર જયશંકરે સમુદ્રી વેપાર પર ભાર મુક્યો હતો.  જ્યારે ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી પેન્ની વોંગે હોર્મુઝ ખાડીનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે ઇરાન દ્વારા આ ખાડી બંધ કરી દેવાતા સમગ્ર પ્રાંતમાં ચિંતા વધી છે. આ મુદ્દે તેમણે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયો સાથે પણ ચર્ચા કરી હતી. 

જ્યારે ક્વાડ દેશોના વિદેશમંત્રીઓ દ્વારા જારી એક સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે સરહદો, કાયદાનું શાસન તમામના સંરક્ષણ માટે અમે અમારી કટિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ, દક્ષિણ ચીન સમુદ્રની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા મંત્રીઓએ કહ્યંુ હતું કે ચીનના આ પ્રયાસોને કારણે સમગ્ર પ્રાંતમાં ખતરો વધ્યો છે. ચીનનો ઉલ્લેખ કર્યા વગર કહ્યું હતું કે કોઇ એક દેશ પર નિર્ભર રહેવું કે તેના હાથમાં જ તમામ મિનરલ્સ રેર અર્થ આપવા યોગ્ય નથી,  હોર્મુઝ ખાડી બંધ થવા અંગે પણ ચિંતા વ્યક્ત કરતા મંત્રીઓએ કહ્યું હતું કે પશ્ચિમ એશિયામાં જે સંકટ પેદા થયું છે તેનો શાંતિપૂર્વક ઉકેલ લાવવો જરૂરી છે, હોર્મુઝ ખાડી પર કોઇ પણ પ્રકારના અવરોધ વગર માલ સામાનની અવર જવર થવી જોઇએ.  બીજી તરફ ભારત અને અમેરિકાની વચ્ચે દુર્લભ ગણાતા ખનીજના સંરક્ષણ અને સહયોગ માટે જે કરારો થયા છે તે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ કરારોને કારણે ચીનના પેટમાં તેલ રેડાઇ શકે છે કેમ કે ચીન હાલ આ વિશેષ ખનીજ પદાર્થોની નિકાસ પર દબદબો જમાવવા માગે છે.   કેમ કે ચીન રેર મીનરલના માઇનિંગનો ૭૦ ટકા હિસ્સો ધરાવે છે. હવે ભારત અને અમેરિકા આ દિશમાં સંયુક્તી રીતે કામ કરશે. ક્વાડ દેશોએ આતંકવાદની પણ ટિકા કરી હતી, સાથે જ પહલગામ આતંકી હુમલા સહિતના સરહદ પારના આતંકવાદ પર પણ ભાર મુક્યો હતો.  

ક્વાડ દેશોની બેઠકનો ચીને વિરોધ કર્યો

બેજિંગ : ક્વાડ દેશોએ રેર અર્થ, ક્રિટિકલ મિનરલ્સ મુદ્દે એકબીજાને સહયોગ કરવા માટે હાથ મિલાવ્યા હતા, જેને પગલે ચીનના પેટમાં તેલ રેડાયું છે. ચીને એક નિવેદનમાં જણાવ્યું હતું કે સમગ્ર પ્રાંતની શાંતિને અનુકુળ આવે એ પ્રકારનો સહયોગ થવો જોઇએ, માત્ર કોઇ એક દેશને ટાર્ગેટ કરતા સહયોગ કે સમજૂતીનો અમે વિરોધ કરીએ છીએ. ક્વાડ દેશોએ પોર્ટ માળખામાં સુધારા, રેર અર્થ મિનરલના સંરક્ષણ મુદ્દે એકબીજાને સહયોગ કરવા હાથ મિલાવ્યા હતા, દિલ્હીમાં યોજાયેલી આ બેઠકને કારણે ચીનના પેટમાં તેલ રેડાયું હતું અને તેથી તેણે આ બેઠકમાં લેવાયેલા નિર્ણયોનો વિરોધ કર્યો હતો.  

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ચીનને લપડાક : ભારત-અમેરિકા વચ્ચે રેર અર્થ સંરક્ષણ માટે કરાર | A blow to China: India US agreement fo…

ચીનને લપડાક : ભારત-અમેરિકા વચ્ચે રેર અર્થ સંરક્ષણ માટે કરાર | A blow to China: India US agreement fo…

દિલ્હીમાં સીએનજીનાં ભાવમાં પ્રતિ કિલો બે રૂપિયાનો વધારો

દિલ્હીમાં સીએનજીનાં ભાવમાં પ્રતિ કિલો બે રૂપિયાનો વધારો

બાંગ્લાદેશીઓ બંગાળ છોડી ભાગ્યા, સામાન સાથે સરહદે ભારે ભીડ | Bangladeshis flee Bengal huge crowd at t…

બાંગ્લાદેશીઓ બંગાળ છોડી ભાગ્યા, સામાન સાથે સરહદે ભારે ભીડ | Bangladeshis flee Bengal huge crowd at t…

હરણીના વિઝા કન્સલન્ટને ધમકી,તારી પાસે 30 કલાક છે,પછી હું રૃબરુમાં આવું છું | threat to visa counsult…

હરણીના વિઝા કન્સલન્ટને ધમકી,તારી પાસે 30 કલાક છે,પછી હું રૃબરુમાં આવું છું | threat to visa counsult…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ચીનને લપડાક : ભારત-અમેરિકા વચ્ચે રેર અર્થ સંરક્ષણ માટે કરાર | A blow to China: India US agreement fo…
GUJARAT

ચીનને લપડાક : ભારત-અમેરિકા વચ્ચે રેર અર્થ સંરક્ષણ માટે કરાર | A blow to China: India US agreement fo…

– રેર અર્થની નિકાસ પર ચીન દબદબો નહીં જાળવી શકે – સેમીકન્ડક્ટર, ડ્રોન, ઇલેક્ટ્રિક વાહનો, સોલાર પેનલ સહિતના ઉપકરણોમાં ઉપયોગી...

Read more

દિલ્હીમાં સીએનજીનાં ભાવમાં પ્રતિ કિલો બે રૂપિયાનો વધારો

બાંગ્લાદેશીઓ બંગાળ છોડી ભાગ્યા, સામાન સાથે સરહદે ભારે ભીડ | Bangladeshis flee Bengal huge crowd at t…

હરણીના વિઝા કન્સલન્ટને ધમકી,તારી પાસે 30 કલાક છે,પછી હું રૃબરુમાં આવું છું | threat to visa counsult…

મોડીરાત્રે સાંકરદા ગામે રાહદરીનું વાહનની અડફેટે મોત | Pedestrian dies after being hit by vehicle in …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In