• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, May 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ચોટીલા, થાનગઢ, મૂળી પંથકમાં વર્ષમાં 1,000 કરોડની ખનીજચોરી ઝડપાઈ | Mineral theft worth Rs 1 000 crore…

satyasamachar by satyasamachar
May 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ચોટીલા, થાનગઢ, મૂળી પંથકમાં વર્ષમાં 1,000 કરોડની ખનીજચોરી ઝડપાઈ | Mineral theft worth Rs 1 000 crore…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મોટા આંકડિયામાં જમીન વિવાદમાં ટોળાં દ્વારા હથિયારો સાથે હુમલો | Mob attacks with weapons in land dis…

ઉનાળામાં આવતા ગુંદાનું સેવન મેદસ્વિતા નિવારણ માટે મહત્ત્વપૂર્ણ

હિટ એન્ડ રન , સિહોરમાં બેફામ ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા યુવાનનું મોત | Hit and run young man dies…

Load More

ખનીજમાફિયાઓના કાળા સામ્રાજ્ય પર તંત્રની સર્જિકલ સ્ટ્રાઇક

જામવાડી, ખાખરાથળ, ભાડુલા, ભેટ સહિતના વિસ્તારોમાં ૨,૨૦૦ જેટલી કાર્બોસેલની ખાણો બંધ કરાવીને ૧,૧૦૦ જેટલા જોખમી કૂવા બુર્યા

ચોટીલા: સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ, મૂળી અને ચોટીલા પંથકમાં વર્ષોથી બેફામ ચાલી રહેલા ખનીજચોરીનાં ગોરખધંધા પર વહીવટી તંત્રે એક વર્ષમાં સૌથી મોટી કાર્યવાહી કરી છે. જેમાં ખનીજ માફિયાઓના કાળા સામ્રાજ્ય પર તંત્રની સર્જિકલ સ્ટ્રાઇકમાં રૂા.૧,૦૦૦ કરોડથી વધુની ખનીજચોરી ઝડપાઈ છે અને તેનો ખાસ રિપોર્ટ પણ હાલ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. 

ચોટીલા સબ ડિવિઝનનાં નાયબ કલેકટર એચ. ટી. મકવાણા દ્વારા તેમના એક વર્ષના કાર્યકાળ દરમિયાન ખનીજ માફિયાઓનું નેટવર્ક ધ્વસ્ત કરી દેતો એક સત્તાવાર અહેવાલ સરકારને સુપ્રત કરવામાં આવ્યો છે. જે પ્રમાણે ચોટીલા, થાન અને મૂળી તાલુકામાં વ્યાપક તપાસ હાથ ધરીને અંદાજિત રૂા. ૧,૦૦૦ કરોડથી વધુની ખનીજચોરી ઝડપી પાડવામાં આવી છે. આ સાથે ખનીજચોરીના મુખ્ય ગઢ ગણાતા જામવાડી, ખાખરાથળ, ભાડુલા અને ભેટ સહિતના વિસ્તારોમાં ૨,૨૦૦ જેટલી કાર્બોસેલની ગેરકાયદેસર ખાણો બંધ કરાવીને ૧,૧૦૦ જેટલા જોખમી કૂવાઓને માટી નાખીને પૂરી દેવાયા છે. અહીં કામ ગેરકાયદે ખાણોમાં જીવના જોખમે મજૂરી કરી રહેલા ૨૦,૦૦૦થી વધુ શ્રમિકોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરીને તેમના મૂળ વતનમાં પરત મોકલી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં, ખનીજ માફિયાઓએ કાળી કમાણીમાંથી સરકારી જમીનો પર બનાવેલી ૫૦૦થી વધુ ગેરકાયદેસર હોટલો, દુકાનો અને ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી જમીનદોસ્ત કરાયા છે.

તેમણે જણાવ્યું છે કે હાલમાં થાનગઢ અને મૂળી પંથકમાં ખનીજચોરી બંધ છે, આ કાળો કારોબાર ભવિષ્યમાં ફરી ક્યારેય શરૂ ન થાય તે માટે મામલતદાર, ક્લાર્ક અને તલાટીઓની ખાસ ટીમો તહેનાત કરાઈ છે. જિલ્લાના સૌથી સંવેદનશીલ એવા ૪૨ સ્થળો (હોટસ્પોટ્સ) પર ૨૪ કલાક રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે ખનીજચોરી થતી એ વિસ્તારો પર ડ્રોન કેમેરાથી બાજ નજર રાખવામાં આવી રહી છે.

* જીવના જોખમે મજૂરી કરતા ૨૦,૦૦૦થી વધુ શ્રમિકોને રેસ્ક્યૂ કરીને વતન પરત મોકલાયા..

* ખાણમાફિયાની ૫૦૦થી વધુ હોટલો, દુકાનો અને ફાર્મહાઉસ પર બુલડોઝર ફેરવાયું..

* મોટા પ્રમાણમાં ખનીજચોરી થતી એવા દરેક વિસ્તારો પર ડ્રોન કેમેરાથી બાજ નજર..

* સંવેદનશીલ ૪૨ સ્થળોએ ૨૪ કલાક પેટ્રોલિંગ..

– 200થી વધુ માફિયાઓને તડીપાર કરવાની તૈયારી

સરકારી જમીન હડપ કરનારા માફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુના નોંધવામાં આવ્યા છે. વળી, જે ખેડૂતોએ પોતાની જમીનમાં ગેરકાયદેસર ખોદકામ કરવા દીધું હતું, તેમની જમીનો શ્રીસરકાર (સરકાર હસ્તક) કરવાની કાયદાકીય તજવીજ હાથ ધરાઈ છે. આગામી દિવસોમાં આ કાળા કારોબાર સાથે સંકળાયેલા નામચીન મોટા ગજાના ૨૦૦થી વધુ ખનીજ માફિયાઓને તડીપાર (જિલ્લા નિકાલ) કરવાની દરખાસ્ત પણ તૈયાર કરવામાં આવી છે.

Next Post
ઉનાળામાં આવતા ગુંદાનું સેવન મેદસ્વિતા નિવારણ માટે મહત્ત્વપૂર્ણ

ઉનાળામાં આવતા ગુંદાનું સેવન મેદસ્વિતા નિવારણ માટે મહત્ત્વપૂર્ણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મોટા આંકડિયામાં જમીન વિવાદમાં ટોળાં દ્વારા હથિયારો સાથે હુમલો | Mob attacks with weapons in land dis…

મોટા આંકડિયામાં જમીન વિવાદમાં ટોળાં દ્વારા હથિયારો સાથે હુમલો | Mob attacks with weapons in land dis…

ઉનાળામાં આવતા ગુંદાનું સેવન મેદસ્વિતા નિવારણ માટે મહત્ત્વપૂર્ણ

ઉનાળામાં આવતા ગુંદાનું સેવન મેદસ્વિતા નિવારણ માટે મહત્ત્વપૂર્ણ

ચોટીલા, થાનગઢ, મૂળી પંથકમાં વર્ષમાં 1,000 કરોડની ખનીજચોરી ઝડપાઈ | Mineral theft worth Rs 1 000 crore…

ચોટીલા, થાનગઢ, મૂળી પંથકમાં વર્ષમાં 1,000 કરોડની ખનીજચોરી ઝડપાઈ | Mineral theft worth Rs 1 000 crore…

હિટ એન્ડ રન , સિહોરમાં બેફામ ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા યુવાનનું મોત | Hit and run young man dies…

હિટ એન્ડ રન , સિહોરમાં બેફામ ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા યુવાનનું મોત | Hit and run young man dies…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
મોટા આંકડિયામાં જમીન વિવાદમાં ટોળાં દ્વારા હથિયારો સાથે હુમલો | Mob attacks with weapons in land dis…
GUJARAT

10ના નામજોગ તથા અન્ય 50 લોકોના ટોળા સામે ફરિયાદ ખેતી માટે ફાળવાયેલી જમીનમાં થતું ગેરકાયદે ખનન રોકવા જતા કર્મચારીઓ સહિતના...

Read more

ઉનાળામાં આવતા ગુંદાનું સેવન મેદસ્વિતા નિવારણ માટે મહત્ત્વપૂર્ણ

ચોટીલા, થાનગઢ, મૂળી પંથકમાં વર્ષમાં 1,000 કરોડની ખનીજચોરી ઝડપાઈ | Mineral theft worth Rs 1 000 crore…

હિટ એન્ડ રન , સિહોરમાં બેફામ ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા યુવાનનું મોત | Hit and run young man dies…

કેરળમાં વિજયનને ત્યાં દરોડા : ઇડી પર પથ્થરમારો | Raids on Vijayan’s residence in Kerala: Stones pelt…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In