• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, May 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પાણીપુરી ખાતા પહેલા ચેતજો, રાણીપમાં પાણીપુરીમાંથી હાડકું નીકળતા મ્યુનિ.એ લારી જપ્ત કરી | Be careful …

satyasamachar by satyasamachar
May 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પાણીપુરી ખાતા પહેલા ચેતજો, રાણીપમાં પાણીપુરીમાંથી હાડકું નીકળતા મ્યુનિ.એ લારી જપ્ત કરી | Be careful …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

છેલ્લી પશુ વસ્તી ગણતરી પ્રમાણે જિલલાના તળાજા તાલુકામાં હાઇએસ્ટ 1.78 લાખ પશુઓ | livestock census the …

ચાંદીની આયાત પર નિયંત્રણો સરકારે પ્રતિબંધિત શ્રેણીમાં મૂકી | Government places restrictions on silve…

ડ્રેનેજ કામગીરી માટે ફળવાતી રકમ પુરી ખર્ચ થતી નથી, તંત્રના વાંકે કોટ વિસ્તારમાં ડ્રેનેજ- ઈજનેરની ૧.૩…

Load More

 અમદાવાદ,શનિવાર,16 મે,2026

અમદાવાદમા રહેતા હોવ અને બહારની પાણી પુરી ખાવાનો ચસ્કો હોય
તો પહેલા ચેતજો.રાણીપમાં પાણીપુરીમાંથી હાડકું નીકળવાની યુવતીની ફરિયાદ પછી દોડતા
થયેલા મ્યુનિસિપલ હેલ્થ વિભાગે લારી જપ્ત કરી પાણીપુરી વાળાને માત્ર એક હજારનો દંડ
કર્યો છે.

શહેરમાં  છેલ્લા
ઘણાં સમયથી ખાદ્યચીજોમાંથી જીવ-જંતુ નીકળવાનો સિલસીલો ચાલી રહયો છે.રાણીપ
વિસ્તારમાં આવેલી ક્રિષ્ના ભેલ પકોડી ખાતે પાણીપુરી ખાવા ગયેલી યુવતીની પકોડીમાંથી
હાડકું નીકળતા ચકચાર મચી ગઈ હતી.યુવતીએ આ ઘટના અંગેનો વિડિયો સોશિયલ મિડીયા
ઉપર  શુક્રવારે મોડી સાંજે વાઈરલ કર્યા પછી
શનિવારે બપોરે હેલ્થ વિભાગ સફાળુ જાગ્યુ હતુ.વાઈરલ થયેલા વિડીયોમાં યુવતીએ ગંભીર
આક્ષેપ કર્યા હતા.યુવતીના જણાવ્યા મુજબ
,તે અને
તેની માતા પાણીપુરી ખાવા ગયા હતા.તેની માતાએ પાણીપુરી ખાધી તે સમયે તેમાંથી વાળ
નીકળતા તેને સામાન્ય ગણીને નજર અંદાજ કર્યો હતો.જયારે છેલ્લી પાણીપુરી ખાવામા આવી
તેમાંથી હાડકું નીકળતા અમે ચોંકી ઉઠયા હતા.હાડકા અંગે સ્ટોલ ચાલકને જાણ કરતા તેણે
કહયુ
,હાડકું
નથી.લાકડાનો ટુકડો છે.સત્ય છુપાવવા સંચાલકે તેને કાપવા પ્રયાસ કર્યો હતો પણ કાપી
શકાયુ નહોતુ.અંતે પોલ ખુલી જતા તેણે માફી માંગી કયાંકથી ઉડીને આવી ગયુ હશે એવો
ઉડાઉ જવાબ આપ્યો હતો.આરોગ્ય અધિકારી ડોકટર તેજસશાહના કહેવા મુજબ પાણીપુરીવાળાની
લારી ઉપાડી લેવામા આવી છે. અહી પ્રશ્ન એ છે કે
,શહેરમાં આવી અનેક રેંકડી છે એનુ શું?

પાણીપુરી સામેની ઝૂંબેશ માત્ર કાગળ ઉપર

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ છેલ્લા ઘણાં સમયથી શહેરના
તમામ સાત ઝોનમાં વેચાતી પાણીપુરીની લારીઓ સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલી છે.
પાણીપુરીવાળા તરફથી આપવામા આવતા પાણી તેમજ બટકાના માવા અને રગડા સહિતની ગુણવત્તા
કેવી છે તેનો ફીડબેક લોકો પાસેથી મેળવવા કયુઆર કોડ સિસ્ટમ લાગૂ કરવા સુચના આપેલી
છે.બુધવારે તમામ ખાદ્યચીજો વેચતી રેંકડી ઉપર કયુઆર કોડ સિસ્ટમથી ફીડબેક મેળવવા અને
સઘન તપાસ કરવા આપેલી સુચનાને પણ હેલ્થ વિભાગ દ્વારા આંખ આડા કાન કરવામા આવ્યા છે.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પાણીપુરી ખાતા પહેલા ચેતજો, રાણીપમાં પાણીપુરીમાંથી હાડકું નીકળતા મ્યુનિ.એ લારી જપ્ત કરી | Be careful …

પાણીપુરી ખાતા પહેલા ચેતજો, રાણીપમાં પાણીપુરીમાંથી હાડકું નીકળતા મ્યુનિ.એ લારી જપ્ત કરી | Be careful …

છેલ્લી પશુ વસ્તી ગણતરી પ્રમાણે જિલલાના તળાજા તાલુકામાં હાઇએસ્ટ 1.78 લાખ પશુઓ | livestock census the …

છેલ્લી પશુ વસ્તી ગણતરી પ્રમાણે જિલલાના તળાજા તાલુકામાં હાઇએસ્ટ 1.78 લાખ પશુઓ | livestock census the …

ચાંદીની આયાત પર નિયંત્રણો સરકારે પ્રતિબંધિત શ્રેણીમાં મૂકી | Government places restrictions on silve…

ચાંદીની આયાત પર નિયંત્રણો સરકારે પ્રતિબંધિત શ્રેણીમાં મૂકી | Government places restrictions on silve…

ડ્રેનેજ કામગીરી માટે ફળવાતી રકમ પુરી ખર્ચ થતી નથી, તંત્રના વાંકે કોટ વિસ્તારમાં ડ્રેનેજ- ઈજનેરની ૧.૩…

ડ્રેનેજ કામગીરી માટે ફળવાતી રકમ પુરી ખર્ચ થતી નથી, તંત્રના વાંકે કોટ વિસ્તારમાં ડ્રેનેજ- ઈજનેરની ૧.૩…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
પાણીપુરી ખાતા પહેલા ચેતજો, રાણીપમાં પાણીપુરીમાંથી હાડકું નીકળતા મ્યુનિ.એ લારી જપ્ત કરી | Be careful …
GUJARAT

         અમદાવાદ,શનિવાર,16 મે,2026 અમદાવાદમા રહેતા હોવ અને બહારની પાણી પુરી ખાવાનો ચસ્કો હોયતો પહેલા ચેતજો.રાણીપમાં પાણીપુરીમાંથી હાડકું...

Read more

છેલ્લી પશુ વસ્તી ગણતરી પ્રમાણે જિલલાના તળાજા તાલુકામાં હાઇએસ્ટ 1.78 લાખ પશુઓ | livestock census the …

ચાંદીની આયાત પર નિયંત્રણો સરકારે પ્રતિબંધિત શ્રેણીમાં મૂકી | Government places restrictions on silve…

ડ્રેનેજ કામગીરી માટે ફળવાતી રકમ પુરી ખર્ચ થતી નથી, તંત્રના વાંકે કોટ વિસ્તારમાં ડ્રેનેજ- ઈજનેરની ૧.૩…

29મીથી ભાવનગર-શકૂર બસ્તી વચ્ચે સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડશે | Weekly special train will run between B…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In