• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, October 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

છોટા ઉદેપુરમાં નકલી પાવતી કૌભાંડ: નગરપાલિકાના નામે બોગસ વેરા રસીદ બનાવી 5 વીજ કનેક્શન મેળવ્યા | Bogu…

satyasamachar by satyasamachar
May 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
છોટા ઉદેપુરમાં નકલી પાવતી કૌભાંડ: નગરપાલિકાના નામે બોગસ વેરા રસીદ બનાવી 5 વીજ કનેક્શન મેળવ્યા | Bogu…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નવરાત્રીમાં મહિલા સુરક્ષા માટે અમદાવાદ શી ટીમ સજ્જ:

શેરી ગરબાને જીવંત રાખવાના પ્રયાસ સાથે વેરીટાસ બિલ્ડીંગમાં નવલી નવરાત્રીનું ભવ્ય આયોજન

ગોધરા તાલુકાના ગોલ્લાવ ખાતે સી.આર.સી કક્ષાનો બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

Load More

Chhota Udepur Fake Receipt Scam: ગુજરાતમાં નકલી કચેરી, નકલી પોલીસ અને નકલી ટોલનાકા બાદ હવે નકલી વેરા પાવતીનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. છોટા ઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર 3માં મકાન માલિકોએ પાલિકાના નામની બોગસ વેરા પાવતીઓ રજૂ કરી વીજ કનેક્શન મેળવ્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.

જાગૃત નાગરિકની રજૂઆતથી પર્દાફાસ

સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે છોટા ઉદેપુરના એક જાગૃત નાગરિકે મધ્ય ગુજરાત વીજ કંપની (MGVCL) અને નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી હતી. આ અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે, વીજ કનેક્શન મેળવવા માટે પાલિકાની બોગસ પાવતીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ગંભીર ફરિયાદ બાદ MGVCLના ડેપ્યુટી ઈજનેરે નગરપાલિકાને પત્ર લખીને તપાસ કરવા જાણ કરી હતી.

પાલિકાની તપાસમાં શું બહાર આવ્યું?

નગરપાલિકાના ચીફ ઓફિસર ભાવિક બરજોડના જણાવ્યાનુસાર, પ્રાથમિક તપાસમાં વોર્ડ નંબર 3માં પાંચ જેટલી પાવતીઓ બોગસ હોવાનું સામે આવ્યું છે. નગરપાલિકાના નામે જ આ કૂટ દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે અને પૂરતા પુરાવા મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: આજથી રાજ્યવ્યાપી હેલ્મેટ ઝુંબેશ: સરકારી કર્મચારીઓ પણ પોલીસની રડારમાં, આખો મહિનો ચાલશે ડ્રાઇવ

તપાસના નામે નાટક? 

જ્યારે પાંચ પાવતીઓ નકલી હોવાનું પ્રાથમિક તપાસમાં સાબિત થઈ ચૂક્યું છે, ત્યારે પાલિકા દ્વારા હજુ સુધી પોલીસ ફરિયાદ કેમ કરવામાં આવી નથી તેવા સવાલો ઊઠી રહ્યા છે. સરકારી નાણાંની ચોરી અને સરકારી દસ્તાવેજોમાં છેડછાડ કરનાર તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવાને બદલે પાલિકા માત્ર તપાસ કરી રહી હોવાથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

કડક કાર્યવાહીની માંગ

સરકારી તંત્રને છેતરીને બોગસ પાવતીના આધારે વીજ કનેક્શન મેળવનાર મકાન માલિકો સામે તાત્કાલિક અસરથી કડક કાયદાકીય પગલાં ભરવા જોઈએ તેવી માંગ ઊઠી છે. હવે જોવાનું એ રહે છે કે નગરપાલિકા આ મામલે ક્યારે પોલીસ ફરિયાદ નોંધાવે છે.

Next Post
પ્રતાપનગર-લાલકુઆં વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડશે | Superfast special train will run between Pr…

પ્રતાપનગર-લાલકુઆં વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડશે | Superfast special train will run between Pr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નવરાત્રીમાં મહિલા સુરક્ષા માટે અમદાવાદ શી ટીમ સજ્જ:

નવરાત્રીમાં મહિલા સુરક્ષા માટે અમદાવાદ શી ટીમ સજ્જ:

શેરી ગરબાને જીવંત રાખવાના પ્રયાસ સાથે વેરીટાસ બિલ્ડીંગમાં નવલી નવરાત્રીનું ભવ્ય આયોજન

શેરી ગરબાને જીવંત રાખવાના પ્રયાસ સાથે વેરીટાસ બિલ્ડીંગમાં નવલી નવરાત્રીનું ભવ્ય આયોજન

ગોધરા તાલુકાના ગોલ્લાવ ખાતે સી.આર.સી કક્ષાનો બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

ગોધરા તાલુકાના ગોલ્લાવ ખાતે સી.આર.સી કક્ષાનો બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી અને લાઠી, બગસરા, બાબરા બસ સ્ટેશન ખાતે ગ્રામહાટનો પ્રારંભ

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
નવરાત્રીમાં મહિલા સુરક્ષા માટે અમદાવાદ શી ટીમ સજ્જ:
GUJARAT

નવરાત્રીમાં મહિલા સુરક્ષા માટે અમદાવાદ શી ટીમ સજ્જ:

ટ્રેડિશનલ ડ્રેસમાં મહિલા ક્રાઈમ પીઆઈ અને ટીમે ગરબે રમી રાખી કર્યું નિરીક્ષણ અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ:  નવરાત્રિના પવિત્ર તહેવાર દરમિયાન...

Read more

શેરી ગરબાને જીવંત રાખવાના પ્રયાસ સાથે વેરીટાસ બિલ્ડીંગમાં નવલી નવરાત્રીનું ભવ્ય આયોજન

ગોધરા તાલુકાના ગોલ્લાવ ખાતે સી.આર.સી કક્ષાનો બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી અને લાઠી, બગસરા, બાબરા બસ સ્ટેશન ખાતે ગ્રામહાટનો પ્રારંભ

નઈ નવેલી’ના પ્રમોશન માટે યામી ગૌતમ ધર અને મધુબંતી બાગચી અમદાવાદ પહોંચ્યાં, નવરાત્રિના પ્રથમ દિવસે જા…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In