• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, May 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જંગલના રાજા પર સંકટ! ગીરમાં 5 સિંહના મોતથી ચિંતા, બબેસિઓસિસ થયું હોવાની આશંકા | Gir Forest on Alert …

satyasamachar by satyasamachar
May 26, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જંગલના રાજા પર સંકટ! ગીરમાં 5 સિંહના મોતથી ચિંતા, બબેસિઓસિસ થયું હોવાની આશંકા | Gir Forest on Alert …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વડોદરા ન્યાય મંદિર નજીક ભગતસિંહ ચોક ખાતે બે જૂથ વચ્ચે મારામારી : ચાર ઇજાગ્રસ્ત, પાંચ સામે ગુનો નોંધ્…

અમેરિકામાં ધોળા દિવસે મહેસાણાની યુવતીની હત્યા, લૂંટના ઈરાદે સ્ટોરમાં ઘૂસીને ગોળી મારી | Gujarat Woma…

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી વખતે દારૂના કેસમાં ધરપકડ કરાયેલા કોર્પોરેટર આશિષ જોષીના જામીન મંજ…

Load More

Lion Deaths In Gir Forest: એશિયાટિક સિંહના એકમાત્ર ઘર ગણાતા ગીર જંગલમાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વના ગીર ગઢડા સરહદ વિસ્તારમાં 5 સિંહના મોત થતાં વનવિભાગ સહિત વન્યજીવ પ્રેમીઓમાં ભારે દોડધામ મચી ગઈ છે. ગાંધીનગરના પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (PCCF) જયપાલસિંહે આ સમગ્ર મામલે માહિતી આપી છે. નોંધનીય છે કે, ‘બબેસિઓસિસ’ (Babesiosis) જેવા જીવલેણ વાઈરસથી સિંહના મોત થયાની આશંકા છે.

અગાઉ પણ 2 સિંહબાળના થયા હતા મોત 

સિંહના મોત અંગે ગાંધીનગરથી પ્રિ.સી.સી.એફ. જયપાલસિંહના જણાવ્યાનુસાર, ધારી ગીર પૂર્વના ગીર ગઢડા સરહદ પર 10 દિવસમાં 3 સિંહબાળના મોત હતા. આ ઉપરાંત અગાઉ પણ અલગ-અલગ વિસ્તારોમાં બે સિંહબાળના મોત થયા હતા. જંગલમાં સિંહ પર મંડરાઈ રહેલા રોગચાળાના ખતરાને જોતા વનવિભાગ અત્યંત સતર્ક બન્યું છે. વનવિભાગની ખાસ ટીમો દ્વારા સિંહોની સુરક્ષા અને તેમના સ્વાસ્થ્ય માટે જંગલના પ્રભાવિત વિસ્તારોમાં સતત રાઉન્ડ ધ ક્લોક મોનીટરીંગ અને ટ્રેકિંગ ચાલુ કરી દેવામાં આવ્યું છે.

અગાઉ પણ સિંહમાં વાઈરસ ફેલાયો હતો

ગીરના જંગલમાં સિંહોમાં આ પ્રકારે રોગચાળો ફેલાવો એ વનવિભાગ માટે મોટો ચિંતાનો વિષય છે, કારણ કે ભૂતકાળમાં પણ આવા રોગો સિંહ માટે કાળ સાબિત થયા છે. વર્ષ 2018માં ગીરની દલખાણીયા રેંજમાં સિંહમાં બબેસિઓસિસ વાઈરસ ફેલાયો હતો, જેમાં અસંખ્ય સિંહોના ટપોટપ મોત થયા હતા. વર્ષ 2020-2021માં ધારી અને ખાંભા ગીર વિસ્તારમાં આજ બબેસિઓસિસ વાઈરસના કારણે અનેક સિંહોના મોત થયા હતા.

ધારી ગીર પૂર્વમાં સ્થિતિ કાબૂમાં, 350 સિંહોનું હેલ્થ સ્ક્રીનિંગ 

બીજી તરફ, ધારી ગીર પૂર્વના ડીસીએફ (DCF) વિકાસ યાદવના જણાવ્યાનુસાર, અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ વિસ્તારમાં આ ચાલુ સિઝન દરમિયાન એકપણ સિંહનું મોત થયું નથી. વનવિભાગ દ્વારા અગમચેતીના ભાગરૂપે અત્યાર સુધીમાં આશરે 350 જેટલા સિંહોનું સઘન નિરીક્ષણ અને તપાસ કરવામાં આવી છે, જેથી રોગચાળાને આગળ વધતો અટકાવી શકાય. હાલ વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ ગીરના પ્રભાવિત વિસ્તારોમાં કેમ્પ કરીને સિંહોની સ્થિતિ પર કડક નજર રાખી રહી છે.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જંગલના રાજા પર સંકટ! ગીરમાં 5 સિંહના મોતથી ચિંતા, બબેસિઓસિસ થયું હોવાની આશંકા | Gir Forest on Alert …

જંગલના રાજા પર સંકટ! ગીરમાં 5 સિંહના મોતથી ચિંતા, બબેસિઓસિસ થયું હોવાની આશંકા | Gir Forest on Alert …

વડોદરા ન્યાય મંદિર નજીક ભગતસિંહ ચોક ખાતે બે જૂથ વચ્ચે મારામારી : ચાર ઇજાગ્રસ્ત, પાંચ સામે ગુનો નોંધ્…

વડોદરા ન્યાય મંદિર નજીક ભગતસિંહ ચોક ખાતે બે જૂથ વચ્ચે મારામારી : ચાર ઇજાગ્રસ્ત, પાંચ સામે ગુનો નોંધ્…

અમેરિકામાં ધોળા દિવસે મહેસાણાની યુવતીની હત્યા, લૂંટના ઈરાદે સ્ટોરમાં ઘૂસીને ગોળી મારી | Gujarat Woma…

અમેરિકામાં ધોળા દિવસે મહેસાણાની યુવતીની હત્યા, લૂંટના ઈરાદે સ્ટોરમાં ઘૂસીને ગોળી મારી | Gujarat Woma…

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી વખતે દારૂના કેસમાં ધરપકડ કરાયેલા કોર્પોરેટર આશિષ જોષીના જામીન મંજ…

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી વખતે દારૂના કેસમાં ધરપકડ કરાયેલા કોર્પોરેટર આશિષ જોષીના જામીન મંજ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જંગલના રાજા પર સંકટ! ગીરમાં 5 સિંહના મોતથી ચિંતા, બબેસિઓસિસ થયું હોવાની આશંકા | Gir Forest on Alert …
GUJARAT

Lion Deaths In Gir Forest: એશિયાટિક સિંહના એકમાત્ર ઘર ગણાતા ગીર જંગલમાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમરેલી જિલ્લાના ધારી...

Read more

વડોદરા ન્યાય મંદિર નજીક ભગતસિંહ ચોક ખાતે બે જૂથ વચ્ચે મારામારી : ચાર ઇજાગ્રસ્ત, પાંચ સામે ગુનો નોંધ્…

અમેરિકામાં ધોળા દિવસે મહેસાણાની યુવતીની હત્યા, લૂંટના ઈરાદે સ્ટોરમાં ઘૂસીને ગોળી મારી | Gujarat Woma…

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી વખતે દારૂના કેસમાં ધરપકડ કરાયેલા કોર્પોરેટર આશિષ જોષીના જામીન મંજ…

ગુજરાતમાં વિવિધ મનપાના મેયરના નામો જાહેર થવામાં વિલંબ કેમ? જાણો 4 મુખ્ય કારણો | Decoding Delay in Gu…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In