• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, May 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગરના દડીયા પાસે ફોરેસ્ટ રિસોર્ટમાં ભીષણ આગ: લગ્ન પ્રસંગમાં મચી અફરાતફરી, મંડપ સહિતનો સામાન ખાખ |…

satyasamachar by satyasamachar
May 2, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જામનગરના દડીયા પાસે ફોરેસ્ટ રિસોર્ટમાં ભીષણ આગ: લગ્ન પ્રસંગમાં મચી અફરાતફરી, મંડપ સહિતનો સામાન ખાખ |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સાવધાન! બાઈક પર બાંધેલો LPGનો બાટલો અકસ્માત થતાં લીક થયો, યુવકનું કરુણ મોત | Chhota Udaipur News Bod…

અમદાવાદમાં દૂધની ચોરી! બે દિવસમાં એક જ જગ્યાએથી દૂધના કેરેટ ચોરાતા FIR નોંધાઈ | Milk Crates Theft in…

વર્ષ 2026-27નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર: બોર્ડની પરીક્ષા વહેલી યોજાશે, જાણો વેકેશન અને રજાઓ સહિતની વ…

Load More

Jamnagar Resort Fire: જામનગર નજીક રણજીતસાગર રોડ પર દડિયા ગામ પાસે આવેલા ફોરેસ્ટ રિસોર્ટમાં આજે(2 મે, 2026) બપોરે અંદાજે 1:26 વાગ્યે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. પ્રાથમિક માહિતી મુજબ, કુલરના પંખામાં શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઊઠી હતી.

ફોરેસ્ટ રિસોર્ટમાં લાગી ભીષણ આગ

આ રિસોર્ટમાં ગાઝેબો પ્રકારનું બાંધકામ સંપૂર્ણપણે વાંસ અને લાકડાથી બનાવેલું હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.

આગ બનાવ સ્થળની બાજુમાં જ લગ્ન પ્રસંગ

જે જગ્યાએ આગનો બનાવ બન્યો હતો, તે સ્થળની બાજુમાં જ લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો. જેમાં વરરાજાની પીઠી સહિતના કાર્યક્રમો અને જમણવારની તૈયારીઓ ચાલી રહી હતી, ત્યારે અચાનક આગ લાગતાં ભારે અફડાતફડી મચી ગઈ હતી. પ્રસંગમાં મહિલાઓની સંખ્યા વધુ હોવાથી દોડધામ અને ગભરાટનો માહોલ સર્જાયો હતો.

લગ્નનો હંગામી મંડપ, ફર્નિચર અને અન્ય સામગ્રી બળીને ખાખ

હોટલ સંચાલકોએ ફાયર સેફ્ટી સિસ્ટમની મદદથી આગ કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારે પવનને કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. આગના કારણે લગ્નનો હંગામી મંડપ, ફર્નિચર અને અન્ય સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી.

ફાયર બ્રિગેડની 30 વ્યક્તિની ટીમ ઘટનાસ્થળે 

ઘટનાની જાણ થતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ચીફ ફાયર ઓફિસર, ફાયર સ્ટેશન ઓફિસર તથા ટીમના આશરે 30 જેટલા જવાનો બે ફાયર ફાઈટર અને ફાયર જીપ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

અડધા કલાક બાદ આગ પર કાબૂ

ફાયર ટીમે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી સતત પાણીનો મારો ચલાવી અંદાજે અડધા કલાકમાં આગને કાબૂમાં લીધી હતી અને વધુ પ્રસરતી અટકાવી હતી. આગ મુખ્યત્વે ગાઝેબો પ્રકારના બાંધકામ અને લગ્ન મંડપ સુધી મર્યાદિત રહી હતી. જો કે, આસપાસના ઝાડોમાં પણ આગ ફેલાઈ હતી જેને સમયસર કાબૂમાં લેવામાં આવી હતી.

આ પણ વાંચો: સોમનાથથી દ્વારકા જતી ખાનગી બસ પલટી, રોઝડું વચ્ચે આવતા દર્દનાક અકસ્માત, 2ના મોત તો અનેકને ઈજા

આ ઘટનાના કારણે લગ્ન પ્રસંગમાં વિક્ષેપ સર્જાયો હતો અને પરિવારજનોએ બાકી રહેલી વિધિઓ રિસોર્ટના અન્ય સ્થળે કરવાની તૈયારી હાથ ધરી છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આર્થિક નુકસાન નોંધપાત્ર થયું હોવાનું જાણવા મળે છે.

Next Post
વર્ષ 2026-27નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર: બોર્ડની પરીક્ષા વહેલી યોજાશે, જાણો વેકેશન અને રજાઓ સહિતની વ…

વર્ષ 2026-27નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર: બોર્ડની પરીક્ષા વહેલી યોજાશે, જાણો વેકેશન અને રજાઓ સહિતની વ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સાવધાન! બાઈક પર બાંધેલો LPGનો બાટલો અકસ્માત થતાં લીક થયો, યુવકનું કરુણ મોત | Chhota Udaipur News Bod…

સાવધાન! બાઈક પર બાંધેલો LPGનો બાટલો અકસ્માત થતાં લીક થયો, યુવકનું કરુણ મોત | Chhota Udaipur News Bod…

અમદાવાદમાં દૂધની ચોરી! બે દિવસમાં એક જ જગ્યાએથી દૂધના કેરેટ ચોરાતા FIR નોંધાઈ | Milk Crates Theft in…

અમદાવાદમાં દૂધની ચોરી! બે દિવસમાં એક જ જગ્યાએથી દૂધના કેરેટ ચોરાતા FIR નોંધાઈ | Milk Crates Theft in…

વર્ષ 2026-27નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર: બોર્ડની પરીક્ષા વહેલી યોજાશે, જાણો વેકેશન અને રજાઓ સહિતની વ…

વર્ષ 2026-27નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર: બોર્ડની પરીક્ષા વહેલી યોજાશે, જાણો વેકેશન અને રજાઓ સહિતની વ…

જામનગરના દડીયા પાસે ફોરેસ્ટ રિસોર્ટમાં ભીષણ આગ: લગ્ન પ્રસંગમાં મચી અફરાતફરી, મંડપ સહિતનો સામાન ખાખ |…

જામનગરના દડીયા પાસે ફોરેસ્ટ રિસોર્ટમાં ભીષણ આગ: લગ્ન પ્રસંગમાં મચી અફરાતફરી, મંડપ સહિતનો સામાન ખાખ |…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સાવધાન! બાઈક પર બાંધેલો LPGનો બાટલો અકસ્માત થતાં લીક થયો, યુવકનું કરુણ મોત | Chhota Udaipur News Bod…
GUJARAT

Chhota Udaipur News: છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી-ડભોઈ હાઈવે પર પીઠા ગામ પાસે એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં બોડેલી તરફથી...

Read more

અમદાવાદમાં દૂધની ચોરી! બે દિવસમાં એક જ જગ્યાએથી દૂધના કેરેટ ચોરાતા FIR નોંધાઈ | Milk Crates Theft in…

વર્ષ 2026-27નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર: બોર્ડની પરીક્ષા વહેલી યોજાશે, જાણો વેકેશન અને રજાઓ સહિતની વ…

જામનગરના દડીયા પાસે ફોરેસ્ટ રિસોર્ટમાં ભીષણ આગ: લગ્ન પ્રસંગમાં મચી અફરાતફરી, મંડપ સહિતનો સામાન ખાખ |…

રાજકોટ: આજી ડેમમાં પિતા-પુત્ર સહિત 4 લોકો ડૂબ્યા, ત્રણના મૃતદેહ મળ્યા, એકની શોધખોળ શરૂ | Four Drown …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In