• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, June 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગરમાં કારમાંથી રૂ.3.62 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | Foreign liquor worth Rs 3 62 lakh seiz…

satyasamachar by satyasamachar
June 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જામનગરમાં કારમાંથી રૂ.3.62 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | Foreign liquor worth Rs 3 62 lakh seiz…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર શહેરમાં પ્રોહિબિશનના ગુનાઓ સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડે મોટી કાર્યવાહી હાથ ધરી મારુતિ સુઝુકી રિટ્ઝ કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ રૂ.3,62,900નો મુદ્દામાલ કબજે કરી બે શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એન.ઝાલાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂ અને જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતા.દરમિયાન મળેલી બાતમીના આધારે રાજપાર્કના ઢાળિયા પાસે દરોડો પાડવામાં આવ્યો હતો.

દરોડા દરમિયાન ભાવેશસિંહ ગટુભા જાડેજા અને હનીફ યુસુફભાઈ સફીયાના કબજાની મારુતિ સુઝુકી રિટ્ઝ કાર નં. જીજે-04-બીઈ-0831માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ વેચાણ અર્થે રાખેલો મળી આવ્યો હતો. પોલીસે કારમાંથી ઇંગ્લિશ દારૂની 43 બોટલ કિંમત રૂ. 55,900, બે મોબાઇલ ફોન કિંમત રૂ.7,000 તથા કાર કિંમત રૂ.3,00,000 મળી કુલ રૂ.3,62,900નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે પોલીસ હેડ કોન્સ્ટેબલે પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તપાસ દરમિયાન ઝડપાયેલા દારૂનો જથ્થો અલ્તાફ શેખ ઉર્ફે બંટી, (રહે. તાર મામદ સોસાયટી, જામનગર )દ્વારા આપવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે. હાલ તેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ અને શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

<a href=

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

એરપોર્ટ પરથી પાર્સલ છોડાવવાના નામે મહિલા પાસેથી ઠગે રૂપિયા પડાવ્યા | thief extorted money from a wom…

ચોરોનો નવો ખેલ, બાઈક પર આવી દુકાનમાંથી એક પછી એક તેલના બે ડબ્બા ઉઠાવી બે ચોર ફરાર | 2 thieves on bik…

ટુ વ્હીલર પર તલવાર લઈને નીકળેલા બે યુવક સામે ગુનો દાખલ | case has been registered against 2 youths w…

Load More

<p>The post જામનગરમાં કારમાંથી રૂ.3.62 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | Foreign liquor worth Rs 3 62 lakh seiz… first appeared on gandhinagarmetro.com.</p>

Next Post
જામનગર જિલ્લામાં ગઈ રાત્રે પોલીસની વિશેષ કોમ્બિંગ ડ્રાઈવ : 28 આરોપીઓ સામે કડક કાર્યવાહી | Special co…

જામનગર જિલ્લામાં ગઈ રાત્રે પોલીસની વિશેષ કોમ્બિંગ ડ્રાઈવ : 28 આરોપીઓ સામે કડક કાર્યવાહી | Special co...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

એરપોર્ટ પરથી પાર્સલ છોડાવવાના નામે મહિલા પાસેથી ઠગે રૂપિયા પડાવ્યા | thief extorted money from a wom…

એરપોર્ટ પરથી પાર્સલ છોડાવવાના નામે મહિલા પાસેથી ઠગે રૂપિયા પડાવ્યા | thief extorted money from a wom…

ચોરોનો નવો ખેલ, બાઈક પર આવી દુકાનમાંથી એક પછી એક તેલના બે ડબ્બા ઉઠાવી બે ચોર ફરાર | 2 thieves on bik…

ચોરોનો નવો ખેલ, બાઈક પર આવી દુકાનમાંથી એક પછી એક તેલના બે ડબ્બા ઉઠાવી બે ચોર ફરાર | 2 thieves on bik…

ટુ વ્હીલર પર તલવાર લઈને નીકળેલા બે યુવક સામે ગુનો દાખલ | case has been registered against 2 youths w…

ટુ વ્હીલર પર તલવાર લઈને નીકળેલા બે યુવક સામે ગુનો દાખલ | case has been registered against 2 youths w…

જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં ઉછીના રૂપિયાની ઉઘરાણીના મામલે એક યુવક પર છરીથી જીવલેણ હુમલો | young …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
એરપોર્ટ પરથી પાર્સલ છોડાવવાના નામે મહિલા પાસેથી ઠગે રૂપિયા પડાવ્યા | thief extorted money from a wom…
GUJARAT

Vadodara : શીનોર તાલુકામાં એક મહિલાના મોબાઈલ ઉપર ગઠીયાએ કોલ કરી કહ્યું કે તમારૂ કુરીયર છે જે અમદાવાદ એરપોર્ટ ઉપરથી...

Read more

ચોરોનો નવો ખેલ, બાઈક પર આવી દુકાનમાંથી એક પછી એક તેલના બે ડબ્બા ઉઠાવી બે ચોર ફરાર | 2 thieves on bik…

ટુ વ્હીલર પર તલવાર લઈને નીકળેલા બે યુવક સામે ગુનો દાખલ | case has been registered against 2 youths w…

જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં ઉછીના રૂપિયાની ઉઘરાણીના મામલે એક યુવક પર છરીથી જીવલેણ હુમલો | young …

જામજોધપુર નજીક સોનવડીયા ગામે સગીર વિદ્યાર્થી બાળક સાથે જાતીય સતામણીનો કિસ્સો પ્રકાશમાં આવતાં ચકચાર |…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In