• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, May 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગર જિલ્લામાં શેઠવડાળા તેમજ પડાણા વિસ્તારમાં બે જુદા-જુદા વાહન અકસ્માતોમાં 1 મહિલા સહિત બેના મૃત્…

satyasamachar by satyasamachar
May 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જામનગર જિલ્લામાં શેઠવડાળા તેમજ પડાણા વિસ્તારમાં બે જુદા-જુદા વાહન અકસ્માતોમાં 1 મહિલા સહિત બેના મૃત્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરના ગોકુલનગર વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી જનાર આરોપી સગીરા સાથે ઢસા પાસેથી ઝડપાયો | accused …

જામનગર શહેર-જિલ્લામાં ગઈ રાત્રે પોલીસની મેગા ટ્રાફિક ડ્રાઇવ : 32 જેટલા વાહનચાલકો અને રેકડી ધારકો સામ…

જામનગરમાં ગેરકાયદે વ્યાજખોરી અને છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો : મહિલાના મકાનના દસ્તાવેજ કબજે દુરુપય…

Load More

Jamnagar Accident : જામનગર જિલ્લામાં ગઈકાલે બનેલા બે અલગ અલગ માર્ગ અકસ્માતોમાં બે વ્યક્તિના મૃત્યુ નિપજતા અરેરાટી ફેલાઈ હતી. બંને બનાવ અંગે સંબંધિત પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રથમ બનાવ મેઘપર (પડાણા) વિસ્તારમાં જામનગર-ખંભાળિયા હાઈવે ઉપર આશાપુરા હોટલ નજીક બન્યો હતો. અહીં એક બુલેટ મોટરસાયકલ ચાલકે બેફિકરાઈ અને ગફલતભરી રીતે વાહન હંકારી રોડ ક્રોસ કરી રહેલી જેઠીબેન ભલાભાઇ ફફફલ નામની 55 વર્ષની પ્રૌઢ મહિલાને હડફેટે લીધી હતી. અકસ્માતમાં મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. બનાવ અંગે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બીજો બનાવ જામજોધપુર તાલુકાના શેઠ વડાળા પોલીસ મથક વિસ્તારમાં વનાણા ગામ નજીક ભટીયા પુલ પાસે બન્યો હતો. અહીં એક કાર ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે કાર ચલાવી મોટરસાયકલને ટક્કર મારતા બાઈક સવાર રાજાભાઈ નામના 40 વર્ષના યુવાનનું મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. બનાવ અંગે શેઠ વડાળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા બંને અકસ્માતોની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Next Post
જામનગર શહેર-જિલ્લામાં ગઈ રાત્રે પોલીસની મેગા ટ્રાફિક ડ્રાઇવ : 32 જેટલા વાહનચાલકો અને રેકડી ધારકો સામ…

જામનગર શહેર-જિલ્લામાં ગઈ રાત્રે પોલીસની મેગા ટ્રાફિક ડ્રાઇવ : 32 જેટલા વાહનચાલકો અને રેકડી ધારકો સામ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરના ગોકુલનગર વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી જનાર આરોપી સગીરા સાથે ઢસા પાસેથી ઝડપાયો | accused …

જામનગરના ગોકુલનગર વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી જનાર આરોપી સગીરા સાથે ઢસા પાસેથી ઝડપાયો | accused …

જામનગર શહેર-જિલ્લામાં ગઈ રાત્રે પોલીસની મેગા ટ્રાફિક ડ્રાઇવ : 32 જેટલા વાહનચાલકો અને રેકડી ધારકો સામ…

જામનગર શહેર-જિલ્લામાં ગઈ રાત્રે પોલીસની મેગા ટ્રાફિક ડ્રાઇવ : 32 જેટલા વાહનચાલકો અને રેકડી ધારકો સામ…

જામનગર જિલ્લામાં શેઠવડાળા તેમજ પડાણા વિસ્તારમાં બે જુદા-જુદા વાહન અકસ્માતોમાં 1 મહિલા સહિત બેના મૃત્…

જામનગર જિલ્લામાં શેઠવડાળા તેમજ પડાણા વિસ્તારમાં બે જુદા-જુદા વાહન અકસ્માતોમાં 1 મહિલા સહિત બેના મૃત્…

જામનગરમાં ગેરકાયદે વ્યાજખોરી અને છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો : મહિલાના મકાનના દસ્તાવેજ કબજે દુરુપય…

જામનગરમાં ગેરકાયદે વ્યાજખોરી અને છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો : મહિલાના મકાનના દસ્તાવેજ કબજે દુરુપય…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગરના ગોકુલનગર વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી જનાર આરોપી સગીરા સાથે ઢસા પાસેથી ઝડપાયો | accused …
GUJARAT

Jamnagar Police : જામનગર શહેરના ગોકૂલનગર વિસ્તારમાં રહેતી સત્તર વર્ષની એક સગીરાના અપહરણની ફરિયાદ નોંધાવાતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું....

Read more

જામનગર શહેર-જિલ્લામાં ગઈ રાત્રે પોલીસની મેગા ટ્રાફિક ડ્રાઇવ : 32 જેટલા વાહનચાલકો અને રેકડી ધારકો સામ…

જામનગર જિલ્લામાં શેઠવડાળા તેમજ પડાણા વિસ્તારમાં બે જુદા-જુદા વાહન અકસ્માતોમાં 1 મહિલા સહિત બેના મૃત્…

જામનગરમાં ગેરકાયદે વ્યાજખોરી અને છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો : મહિલાના મકાનના દસ્તાવેજ કબજે દુરુપય…

કર્ણાટકમાં સત્તા પરિવર્તનના એંધાણ: સિદ્ધારમૈયાના રાજીનામાંની અટકળો તેજ, ધારાસભ્યોમાં દોડધામ | karnat…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In