• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગર નજીક દરેડ વિસ્તારમાં પાનની દુકાનમાંથી નશાકારક ચોકલેટનું વેચાણ કરવાનું કારસ્તાન SOGના હાથે ઝડપ…

satyasamachar by satyasamachar
March 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જામનગર નજીક દરેડ વિસ્તારમાં પાનની દુકાનમાંથી નશાકારક ચોકલેટનું વેચાણ કરવાનું કારસ્તાન SOGના હાથે ઝડપ…
5
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મોટો નિર્ણય: હવે વિમાનોના ઇંધણમાં પણ ઈથેનોલનું કરાશે મિશ્રણ, કેન્દ્ર સરકારે આપી મંજૂરી | india atf n…

VIDEO : ‘હું તને વિદેશી સ્ટાઈલમાં પ્રપોઝ કરીશ…’, બોયફ્રેન્ડના હાથ-પગ બાંધી જીવતો સળગાવ્યો, બેંગલુર…

ફ્રી ફાયર ગેમમાં થયેલી દોસ્તી ભારે પડી! વિધર્મીએ લગ્નની લાલચ આપી સુરતની યુવતીને ગર્ભવતી બનાવી તરછોડી…

Load More

Jamnagar Police : જામનગર તાલુકાના દરેડ મસિતિયા રોડ પર એક પાનની દુકાનમાં નશાકારક ચોકલેટનું વેચાણ થઈ રહ્યું છે, અને આસપાસના વિસ્તારની મજૂરોની વસાહતમાં રહેતા શ્રમિકોને નશાનું સેવન કરવા માટેની વિશેષ પ્રકારની ચોકલેટ વેચાઈ રહી છે. તેવી ચોક્કસ બાતમીના આધારે એસ.ઓ.જીના પી.આઈ. અને તેઓની ટીમે ગઈકાલે મોડી સાંજે દરોડો પાડયો હતો, જે દરોડા દરમિયાન મસીતીયા રોડ પર એક ઓરડીમાં દુકાન ચલાવતા મોસીન પાન એન્ડ કોન્ટ્રાક્ટ નામની દુકાનના સંચાલકની દુકાને જઈને ચકાસણી કરતા તેની દુકાનમાંથી સેવન મીનાર આયુર્વેદ ઔષધી લખેલી નશાકારક 280 નંગ ચોકલેટનો જથ્થો મળી આવ્યો હતો, તેથી પોલીસ દ્વારા નશાકારક ગણાંતી ચોકલેટનો જથ્થો કબજે કરી લેવાયો છે, અને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી દેવાયો છે.

 ઉપરાંત આ દુકાનના સંચાલક મૂળ બિહાર રાજ્યના વતની અને હાલ દરેડમાં એક ઓરડીમાં ભાડેથી રહેતા મોહમ્મદ મોહસીન મોહમ્મદ મુસ્લિમ શબ્દફરોઝ (ઉંમર 40) ની પૂછપરછ હાથ ધરી છે, અને તેની સામે પંચકોષી બી.ડિવિઝન પોલીસ મથકમાં જાણવાજોગ નોંધ કરવામાં આવી છે.

Next Post
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને જામનગર શહેર ભાજપના વોર્ડ પ્રમાણેના હોદ્દેદારોની નિમણૂક કરા…

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને જામનગર શહેર ભાજપના વોર્ડ પ્રમાણેના હોદ્દેદારોની નિમણૂક કરા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મોટો નિર્ણય: હવે વિમાનોના ઇંધણમાં પણ ઈથેનોલનું કરાશે મિશ્રણ, કેન્દ્ર સરકારે આપી મંજૂરી | india atf n…

મોટો નિર્ણય: હવે વિમાનોના ઇંધણમાં પણ ઈથેનોલનું કરાશે મિશ્રણ, કેન્દ્ર સરકારે આપી મંજૂરી | india atf n…

VIDEO : ‘હું તને વિદેશી સ્ટાઈલમાં પ્રપોઝ કરીશ…’, બોયફ્રેન્ડના હાથ-પગ બાંધી જીવતો સળગાવ્યો, બેંગલુર…

VIDEO : ‘હું તને વિદેશી સ્ટાઈલમાં પ્રપોઝ કરીશ…’, બોયફ્રેન્ડના હાથ-પગ બાંધી જીવતો સળગાવ્યો, બેંગલુર…

ફ્રી ફાયર ગેમમાં થયેલી દોસ્તી ભારે પડી! વિધર્મીએ લગ્નની લાલચ આપી સુરતની યુવતીને ગર્ભવતી બનાવી તરછોડી…

ફ્રી ફાયર ગેમમાં થયેલી દોસ્તી ભારે પડી! વિધર્મીએ લગ્નની લાલચ આપી સુરતની યુવતીને ગર્ભવતી બનાવી તરછોડી…

વડોદરાના વોર્ડ નં.16માં કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રકાંત શ્રીવાસ્તવના સમર્થનમાં 150 જેટલા રહીશો કોંગ્રેસ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
મોટો નિર્ણય: હવે વિમાનોના ઇંધણમાં પણ ઈથેનોલનું કરાશે મિશ્રણ, કેન્દ્ર સરકારે આપી મંજૂરી | india atf n…
GUJARAT

Govt revises ATF Norms: સરકારે એવિએશન સેક્ટરમાં મોંઘા કાચા ઇંધણની આયાત પર નિર્ભરતા ઓછી કરવા અને પ્રદૂષણ ઘટાડવા માટે મોટું...

Read more

VIDEO : ‘હું તને વિદેશી સ્ટાઈલમાં પ્રપોઝ કરીશ…’, બોયફ્રેન્ડના હાથ-પગ બાંધી જીવતો સળગાવ્યો, બેંગલુર…

ફ્રી ફાયર ગેમમાં થયેલી દોસ્તી ભારે પડી! વિધર્મીએ લગ્નની લાલચ આપી સુરતની યુવતીને ગર્ભવતી બનાવી તરછોડી…

વડોદરાના વોર્ડ નં.16માં કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રકાંત શ્રીવાસ્તવના સમર્થનમાં 150 જેટલા રહીશો કોંગ્રેસ…

વડોદરામાં ચૂંટણી ઈફેક્ટ : ઉમેદવારોને પાણી મુદ્દે ઘેરવો થતા વિતરણ કરાતા પાણીના જથ્થામાં નોંધપાત્ર વધા…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In