• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગર યાદવનગરમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો : રૂ.7,65,000ના મુદામાલ સાથે એક આરોપી ઝડપાયો | thef…

satyasamachar by satyasamachar
May 5, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જામનગર યાદવનગરમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો : રૂ.7,65,000ના મુદામાલ સાથે એક આરોપી ઝડપાયો | thef…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

આણંદના પૂર્વ એડિશનલ કલેક્ટર કેતકીબહેન વ્યાસ સામે ACBની મોટી કાર્યવાહી, રૂ.3.56 કરોડની અપ્રમાણસર મિલક…

અમરેલીમાં મેઘરાજાની બેટિંગ: સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં સતત 5મા દિવસે ભારે વરસાદ, રસ્તાઓ પાણી-પાણી …

અમેરિકા-ઈરાન ડીલ: સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો, જાણો લેટેસ્ટ ભાવ | Gold Silver Price Jump US Ira…

Load More

Jamnagar Theft Case : જામનગર શહેરના યાદવનગર વિસ્તારમાં બનેલી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એલ.સી.બી.ની પોલીસ ટીમે એક આરોપીને મુદામાલ સાથે ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ તથા જામનગર જિલ્લાના પોલીસ વડા ડૉ.રવિ મોહન સૈનીના સુચન મુજબ હાથ ધરવામાં આવી હતી.

એલ.સી.બી. પો.ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. તથા ટીમ પેટ્રોલિંગ દરમિયાન અનડિટેક્ટ ઘરફોડ ચોરીના ગુનાઓ શોધવા સક્રિય હતા. દરમિયાન પોલીસ ટીમે બનાવ સ્થળ નજીકના સીસીટીવી કેમેરાની તપાસ કરી અને આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.

મળતી માહિતી મુજબ તા.02/05/2026ના રોજ સવારે 9:00થી સાંજે 5:00 વાગ્યા દરમિયાન યાદવનગર આહીર સમાજ નજીક આવેલ રહેણાંક મકાનમાં અજાણ્યા ઇસમએ તાળા તોડી ઘરમાં પ્રવેશ કરી કબાટ અને તિજોરી તોડી ચોરી કરી હતી. ફરીયાદી નારણભાઈ હમીરભાઈ કંડોરીયાના મકાનમાંથી રોકડા રૂ.8,30,000 તથા સોનાની વીંટી રૂ.30,000 મળી કુલ રૂ.8,60,000ના મુદામાલની ચોરી થઈ હતી. સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે શંકાસ્પદ શની ઉર્ફે જેસીંગભાઈ કોળી (ઉંમર 19, રહે. બાવરીવાસ, દિગ્જામ સર્કલ પાસે, જામનગર)ને દિગ્જામ સર્કલ ઓવરબ્રિજ નીચે મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.

આરોપી પાસેથી રોકડા રૂ.7,35,000 તથા એક સોનાની વીંટી રૂ.30,000 મળી કુલ રૂ.7,65,000નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ એ.એસ.આઇ. ઘનશ્યામભાઈ ડેરવાળીયાએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ માટે સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યો છે. આરોપીનો અગાઉ પણ ગુન્હાહિત ઈતિહાસ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Next Post
અમદાવાદ: ખાનગી ટ્યુશન ચલાવતા શિક્ષકો અને ગેરકાયદે ડે-સ્કૂલો સામે રોષ, ‘જનતા રેડ’ની ચીમકી | Ahmedabad…

અમદાવાદ: ખાનગી ટ્યુશન ચલાવતા શિક્ષકો અને ગેરકાયદે ડે-સ્કૂલો સામે રોષ, 'જનતા રેડ'ની ચીમકી | Ahmedabad...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

આણંદના પૂર્વ એડિશનલ કલેક્ટર કેતકીબહેન વ્યાસ સામે ACBની મોટી કાર્યવાહી, રૂ.3.56 કરોડની અપ્રમાણસર મિલક…

આણંદના પૂર્વ એડિશનલ કલેક્ટર કેતકીબહેન વ્યાસ સામે ACBની મોટી કાર્યવાહી, રૂ.3.56 કરોડની અપ્રમાણસર મિલક…

અમરેલીમાં મેઘરાજાની બેટિંગ: સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં સતત 5મા દિવસે ભારે વરસાદ, રસ્તાઓ પાણી-પાણી …

અમરેલીમાં મેઘરાજાની બેટિંગ: સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં સતત 5મા દિવસે ભારે વરસાદ, રસ્તાઓ પાણી-પાણી …

અમેરિકા-ઈરાન ડીલ: સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો, જાણો લેટેસ્ટ ભાવ | Gold Silver Price Jump US Ira…

અમેરિકા-ઈરાન ડીલ: સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો, જાણો લેટેસ્ટ ભાવ | Gold Silver Price Jump US Ira…

ગુજરાત પોલીસનો નિર્ણય, 52 અધિકારી-કર્મચારીઓને મળશે ‘આઉટ ઓફ ટર્ન’ બઢતી, જાણો કારણ | gujarat NDPS case…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
આણંદના પૂર્વ એડિશનલ કલેક્ટર કેતકીબહેન વ્યાસ સામે ACBની મોટી કાર્યવાહી, રૂ.3.56 કરોડની અપ્રમાણસર મિલક…
GUJARAT

ACB On Former Anand Additional Collector: ગુજરાત લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા ભ્રષ્ટાચારી અધિકારીઓ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલી ખાસ...

Read more

અમરેલીમાં મેઘરાજાની બેટિંગ: સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં સતત 5મા દિવસે ભારે વરસાદ, રસ્તાઓ પાણી-પાણી …

અમેરિકા-ઈરાન ડીલ: સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો, જાણો લેટેસ્ટ ભાવ | Gold Silver Price Jump US Ira…

ગુજરાત પોલીસનો નિર્ણય, 52 અધિકારી-કર્મચારીઓને મળશે ‘આઉટ ઓફ ટર્ન’ બઢતી, જાણો કારણ | gujarat NDPS case…

15 દિવસના વિરામ બાદ આગળ વધ્યું ચોમાસું: રાજસ્થાનમાં કરાં પડ્યા, મેઘાલયમાં આભ ફાટ્યું | Monsoon Advan…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In